Newsworld News International 426

0

મુશર્રફ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવે

ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
0
1
અમેરિકાની નાસાના વૈજ્ઞાનીકો દ્વારા ચાર વર્ષ પુર્વે મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલા બે સેટેલાઈટ યાને તાજેતરમાં મોકલેલી તસવીરોમાં આ ગ્રહ પર જીવસૃષ્ટી હોવાના પ્રમાણ મળ્યા છે. મંગળ ગ્રહની લેવાયેલી તસવીરમાં માણસની પ્રતિકૃતિ વાળી કોઈ ચીજ સ્પષ્ટ...
1
2

પત્રકારને મોતની સજા

બુધવાર,જાન્યુઆરી 23, 2008
સૈયદ પરવેજ કમબખ્શ પત્રકારિતાનો વિદ્યાર્થી છે અને તે મજાર-એ-શરીફમાં 'જહા-એ-ના' નામના સમાચાર પત્રમાં એક પત્રકાર તરીકે કામ કરે છે. ઉત્તરી બાલ્ખ શહેરના મુખ્ય ન્યાયાધીશ ફૈજલ વહાબે કહ્યુ કે
2
3

ન્યૂડ સીન આપતી એંજેલિના જોલી

શનિવાર,જાન્યુઆરી 19, 2008
એનિમેટેડ બુઓ વુલ્ફમાં દુષ્ટ દૈત્ય ગ્રેન્ડલની મા નો રોલ અદા કરતી બિન્ધાસ્ત અને સ્પષ્ટવક્તા સેક્સી એંજેલિના જોલીની જેટલી પ્રશંસા ‘અ માઈટી હાર્ટ’માં મારિયાનના રોલ માટે મળી એટલી જ એ આ ફોટો રિયલિસ્ટિક એનિમેશન ટેકનિકલી તૈયાર થયેલી ફેન્ટસી ફિલ્મના ન્યૂડ...
3
4

કોલમ્‍બિયામાં જવાળામુખી ફાટયો

શનિવાર,જાન્યુઆરી 19, 2008
કોલમ્‍બિયામાં ઈક્‍વાડોરની સીમા પાસેનો ગાલેરાસ જવાળામુખી ફાટતાં સાવચેતીનાં પગલાં તરીકે આસપાસ રહેતાં આઠ હજાર લોકોને સલામતસ્‍થળે ખસેડવામાં આવ્‍યા છે. જોકે જવાળામૂખી ફાટવાને લીધે કોઈ જાનહાનિ થઈ નથી. અત્‍યંત જોખમી વિસ્‍તારોમાં બોગોટાથી 920...
4
4
5

પાક સેનાએ 90 આતંકવાદીઓ માર્યા

શનિવાર,જાન્યુઆરી 19, 2008
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ અતહર અબ્બાસે જણાવ્યુ કે પહેલી અઠડામણ દક્ષિણી વજીરિસ્તાનના લધા વિસ્તારમા તે સમયે થઈ જ્યારે આતંકવાદીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો. જનરલ અબ્બાસે જણાવ્યુ કે આ અથડામણમાં 60થી વધુ આતંકવાદી માર્યા ગયા.
5
6
ઈન ટચ વીકલી' નામના સાપ્તાહિક પત્રિકા દ્વારા કરવામાં આવેલા આ સર્વેક્ષણમા આ બંનેને હોલીવુડની દુનિયાના સૌથી શ્રીમંત જોડીનું સન્માન આપવામાં આવ્યુ છે.
6
7

કેન્યામાં ફરી ભડકી હિંસા

શુક્રવાર,જાન્યુઆરી 18, 2008
વિપક્ષીઓએ બુધવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી દીધુ. આ દરમિયાન પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત થઈ ગઈ જ્યારે કેટલાય ઘાયલ થઈ ગયા. પશ્ચિમી શહેર કિસુમુ અને એલ્ડોરેંટથી લઈને રાજધાની નૈરોબી સુધી હજારો પ્રદર્શનકારી રસ્તાઓ પર ઉતરી આવ્યા. આ હિંસાને પણ ઓછી
7
8

પાકમાં હુમલામાં 47નાં મૃત્યું

ગુરુવાર,જાન્યુઆરી 17, 2008
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સીમાની પાસે આવેલ દક્ષિણ વજીરીસ્તાન વિસ્તારની અંદર બુધવારે સવારે તાલિબાન સમર્થક સૈકડો આતંકવાદીઓએ એક કિલ્લાની અંદર સુરક્ષા બળોની ચોકી પર કબ્જો કરી લીધો હતો. બંને પક્ષોની વચ્ચે થયેલી અથડામણમાં સાત...
8
8
9
શ્રીલંકાના મોનારગલા જીલ્લામાં બુધવારે સવારે એક યાત્રી બસની અંદર શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો જેની અંદર 26 વ્યક્તિઓનાં મૃત્યું થયાં હતાં અને અન્ય 64 ઘાયલ થયાં હતાં....
9
10

મોનાલિસાની ઓળખનો ખુલાસો

બુધવાર,જાન્યુઆરી 16, 2008
હેડલબર્ગ યૂનિવર્સિટીના શોધકર્તાઓ મુજબ 500 વર્ષ જુના પુસ્તકના હાઁસિયા પર લખેલી ટિપ્પણીઓ તે સ્ત્રીની ઓળખ અને તેનું વિચિત્ર હાસ્યનું કારણ બતાવતા પુરાવા છે,
10
11
પ્રમુખ થિંક ટૈક ચાઈનીઝ એકાદમી ઓફ સોશલ સાઈસેંસના સ્કોલરોને સંબોધિત કરતા મનમોહન સિંહે કહ્યુ કે અમારા પડોસમાં તાજેતરમાં ઘટેલી ઘટનાએ આપણને એકવાર ફરી એ જરૂરિયાતની બહુ સ્પષ્ટરૂપે ઉલ્લેખ કરી દીધો છે કે
11
12

બ્રિટની ઈસ્લામ ધર્મ સ્વીકારશે

મંગળવાર,જાન્યુઆરી 15, 2008
પોપ ગાયિકા બ્રિટની સ્પીયર્સના વિશે તાજી અફવા એ છે કે તે ઈસ્લામ સ્વીકારીને અદનાન ગાલિબ નામના એક વ્યક્તિની સાથે પાકિસ્તાન આવી રહી છે. અત્યારે સમયે મહિલાઓ વચ્ચે આ ચર્ચા ચાલી રહી છે કે બે વખત છુટાછેડા લઈ ચુકેલ આ ગાયિકાનો...
12
13
નેપાળના પારસા જીલ્લામાં તરાઈના એક હથિયારબધ્ધ જૂથના સભ્યોએ તેમની જાસુસી કરવાના શકને કારણે બે સમાચાર પત્રોનાં એક સંપાદકની ગોળી મારીને હત્યા કરી દીધી. જનતંત્રી તરાએ મુક્તિ મોર્ચા જૂથના જ્વાલા સિંહે દાવો કર્યો છે કે તેમના જ સમર્થકોએ...
13
14

હિલેરી ઈરાકથી ફોજ દૂર કરશે

સોમવાર,જાન્યુઆરી 14, 2008
અમેરીકાની અંદર રાષ્ટ્રપતિ પદની સંભાવિત ડેમોક્રેટ ઉમ્મેદવાર હિલેરી ક્લિંટને જણાવ્યું હતું કે જો તેણીની દેશની રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી કરવામાં આવશે તો ઈરાકમાંથી 60 દિવસની અંદર અમેરીકાની ફોજને દૂર કરી દેશે....
14
15

નસરૂલ્લાનો બુશ પર વાક હુમલો

સોમવાર,જાન્યુઆરી 14, 2008
ઈરાન પર આતંકવાદી સંગઠનોને સમર્થન આપવા તથા હિઝબુલ્લાને આતંકવાદી કરાર ઠેરવવાની અમેરીકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશના પગલાંની હિઝબુલ્લા નેતાઓએ પેટ ભરીને નિંદા કરી હતી. હિઝબુલ્લા નેતાઓએ કહ્યું હતું કે તેમને અથવા તેમના...
15
16

કબાયલી વિસ્તારમાં 50 આતંકવાદી ઠાર

રવિવાર,જાન્યુઆરી 13, 2008
પાકિસ્તાની સૈનિકોએ અફઘાનિસ્તાનની સીમાથી લાગેલા કબાયલી વિસ્તારમાં લગભગ 50 આતંકવાદીઓને મારવામાં આવ્યાં હતાં. સૈન્યના ઠેકાણા પર કરાયેલ હુમલા બાદ સુરક્ષા બળોએ આ કાર્યવાહી કરી હતી. ...
16
17

ચુંટણી બાદ કેસની સુનવણી : પાક

રવિવાર,જાન્યુઆરી 13, 2008
પાકિસ્તાનને એક ભ્રષ્ટાચાર નિરોધક અદલતે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમના ભાઈ શહબાજ શરીફની વિરુધ્ધ કેસની સુનવણી આગામી માસની સામાન્ય ચુંટણી બાદ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે...
17
18
અમે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ અને ઈઝરાયેલના વડાપ્રધાન ઈહુદ ઓલમાર્ટની વાત કરીએ છે, કે જેમની વચ્ચે કેટલાંક સમયથી મજબુત સંબંધો સ્થપાયા છે. આ પહેલાં પણ બુશના ઈઝરાયેલના પહેલાના વડાપ્રધાન એરીયલ શેરોન સાથે પણ મજબુત સંબંધો હતાં.
18
19

બિલાવલ હાઉસ ભુટ્ટો મ્યુઝીયમ બનશે

શુક્રવાર,જાન્યુઆરી 11, 2008
પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોનું કરાચીમાં આવેલ નિવાસસ્થાન બિલાવલ હાઉસને એક સંગ્રહાલયમાં ફેરવવામાં આવી રહ્યું છે. જ્યારે કે તેમન પતિ અને પીપીપીના સહ અધ્યક્ષ આસીફ અલી જરદારી લાહોરમાં વસવાટ કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે...
19