0
જોડીયા બહેનોએ ઉંમરની સદી મારી
બુધવાર,જાન્યુઆરી 2, 2008
0
1
નવા વર્ષમાં પાકિસ્તાનની ભુતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ.બેનજીર ભુટ્ટોનું પુસ્તક દુનિયાભરમાં વેચાણમાં રોકોર્ડ તોડી શકે છે....
1
2
રાષ્ટ્રીય કટોકટી સમયના એક અધિકારીએ જણાવ્યુ કે મંગળવારે સ્થાનીય સમયમુજબ 6.20 મિનિટે જ્વાળામુખી પર્વતમાં વિસ્ફોટ થયા પછી લાવા નીકળવાનો શરૂ થયો હતો. ટેલીવિઝન ચેનલોમાં બતાવવામાં આવેલા ચિત્રોના મુજબ દૂર દૂર મીલો સુધી લાવો ફેલાયેલો જોઈ શકાય છે.
2
3
મંગળવાર,જાન્યુઆરી 1, 2008
પાકિસ્તાનના માજી પ્રધાનમંત્રી અને પીપીપીના અધ્યક્ષ બેનઝીર ભુટ્ટોની હત્યાના મામલે પાકિસ્તાન સરકારને બોલેલું ફરી ચાટવું પડયું એટલે કે તેણે આપેલા નિવેદન પર માફી માંગી લીધી છે. પાક સરકારે આપેલા નિવેદનને પાછા લેતા કહ્યું કે લોકો ગૃહ મંત્રાલયના...
3
4
મંગળવાર,જાન્યુઆરી 1, 2008
પાકિસ્તાનના રાવલપિંડીમાં થયેલી બેનઝીર ભુટ્ટોની હત્યા બાબતે કોઇપણ પ્રકારની મદદ આપવા અમેરિકાએ પાકિસ્તાન સરકારને દરખાસ્ત મૂકી છે. જ્યારે તેની સાથે અમેરિકાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન સરકાર તરફથી હજી આવી કોઈ મદદ માંગવામાં આવી નથી.
..
4
5
દક્ષિણ અફઘાનિસ્તાનમાં આવેલ એક પોલીસ ચોકી પર તાલિબાન આતંકવાદીઓએ હુમલો કરતાં 16 પોલીસ અધિકારીઓનાં મૃત્યું થયાં હતાં.
આંતરિક સુરક્ષા મંત્રાલયના વક્તા જમેરાઈ બારાસે સોમવારે જણાવ્યું હતું કે મેવાદ જીલ્લાનાં...
5
6
અમેરિકાના ગુજરાતીઓનું શહેર તરીકે ફેમસ ન્યુજર્સીમાં ગત તા. 28મી શુક્રવારે યોજાયેલા ઈન્ડિયન ફેસ્ટીવલ કમિટી (આઈએફસી)ની 26મી વાર્ષિક સ્પર્ધામાં 21 વર્ષની મીશીગન સ્ટેટ યુનિવર્સિટીની વિદ્યાર્થીની રીચા ગંગોપાધ્યાયને મીસ ઈન્ડિયા યુએસએ-2007નો તાજ પહેરાવવા...
6
7
એક વર્ષ સુધી ઘરની બહાર ચાલેલી તૂ તૂ=મેં મેં ની વચ્ચે એક જ રૂમમાં પોતાની 14 વર્ષની છોકરી સાથે રહેતા તેમણે હવે ક્યૂબાની એક કોર્ટમાં તેઓ બંને હવે એ વાતને લઈને સામસામે આવી ગયા છે
7
8
અમેરીકાના ન્યૂયોર્ક શહેરમાં નવાવર્ષની પૂર્વ સંધ્યાએ ભવ્ય સમારોઅહ ઉજવવાની તૈયારીઓ કરી લેવાઈ છે. આ વર્ષના સમારોહમાં ધ ટાઈમ્સ સ્કેવયર ન્યૂ ઈયર ઈવ બોલનું શતાબ્ધી વર્ષ પણ ઉજવવામાં આવી રહ્યું છે અને આ વખતે આનો રંગ...
8
9
પાકિસ્તાનમાં હાલ પ્રવર્તી રહેલી ભારે અવ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચે તા. 30ના રવિવારના રોજ બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જયારે ભુટ્ટોના પતિ આસીફ અલી ઝરદારી...
9
10
પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા કોણે અને કેમ કરી આ મુદ્દાઓનું રહસ્ય અધારે ઉંડુ થતું જાય છે જ્યારે કે અલ કાયદાએ આ હત્યાની પાછળ તેને જવાબ્દાર ઠેરવવાના પાકિસ્તાન સરકારના આ દાવાને માનવાથી સ્પષ્ટ રીતે મનાઈ કરી દિધી...
10
11
વર્ષ 2007માં હોલીવુસ અભિનેત્રી એજીંલીના જોલી માટે ખુબ જ સારૂ રહ્યું. તાજેતરમાં જ કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં એજીંલીનાને વર્ષની સૌથી સર્વશ્રેષ્ઠ સેલીબ્રિટી માનવામાં આવી છે જેનો આધાર વર્ષ દરમિયાન જોલી દ્વારા...
11
12
અલકાયદા સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકવાદી બૈતુલ્લાહ મહસુદે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યામાં તેનો હાથ નથી તેવી ચોખ્ખી રીતે મનાઈ કરી દિધી હતી....
12
13
બેનઝીર ભુટ્ટોની હત્યા માટે પાકિસ્તાની શાસકને જવાબદાર ઠેરવતાં તેમના પતિ આસિફ જરદારીએ સરકારના આ દાવાને અર્થ વિનાનો ઠેરવ્યો હતો. આ ઘટનાની પાછળ આતંકવાદી અલકાયદા સંગઠનનો હાથ છે.
જરદારીએ જણાવ્યું...
13
14
પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોને શુક્રવારે લરકાનામાં તેમના પૈત્રુક ગામ ગઢી ખુદા બખ્શમાં પુશ્તૈની કબ્રગાહમાં પિતા જુલ્ફીકાર અલી ભુટ્ટોની કરબની પાસે દફનાવવામાં આવ્યા હતાં...
14
15
શુક્રવાર,ડિસેમ્બર 28, 2007
બેનઝિર ભુટ્ટોની હત્યા થયા બાદ ભડકી ઉઠેલી હિંસાની આગ આજે અન્ય શહેરોમાં પણ ફેલાતા સરકારે લશ્કરને તોફાન કરનારાઓને દેખો ત્યાં ઠાર(સૂટ એંડ સાઇડ)ના આદેશ આપી દીધા છે....
15
16
શુક્રવાર,ડિસેમ્બર 28, 2007
આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ-કાયદાએ બેનઝીર ભુટ્ટોની હત્યાની જવાબદારી લીધી છે. આ સંગઠને જણાવ્યું હતું કે, એક પંજાબી આતંકવાદીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
16
17
ગુરુવાર,ડિસેમ્બર 27, 2007
પાકિસ્તાનના રાવલપિંડીમાં થયેલા આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટના હુમલામાં પાકિસ્તાનના ભૂતપુર્વ વડાપ્રઘાન અને વિરોધ પક્ષના નેતા બેનઝિર ભુટ્ટોને ગળામાં ગોળી લાગવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે અને આ આત્માઘાતી હુમલામાં અન્ય 15 લોકોના...
17
18
ગુરુવાર,ડિસેમ્બર 27, 2007
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે ગુરૂવારે થયેલા એક બોંબ વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત ચાર વ્યક્તિઓના કરૂણ મોત નિપજયાં હતા. એક પ્લાસ્ટિક બેગમાં સંતાડીને રાખવામાં આવેલા આ વિસ્ફોટકમાં રિમોટ કંટ્રોલ મારફતે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
18
19
ગુરુવાર,ડિસેમ્બર 27, 2007
અમેરિકામાં અલાસ્કા ખાડીને જોરદાર ભૂકંપે ધ્રુજાવી નાખી હતી.આજે વહેલી સવારે 3.45 કલાકે ત્રાટકેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.5 માપવામાં આવી હતી. જ્યારે તુર્કીની રાજધાની અંકારામાં આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા...
19