0
પાકિસ્તાનમાં 15 નવેમ્બરથી ચુંટણી
શુક્રવાર,નવેમ્બર 9, 2007
0
1
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી બાન.કી. મુને મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં જેમ બને તેમ જલ્દી લોકતંત્રની સ્થાપના કરવી જોઈએ. તેમના નિવેદન સામે પાકિસ્તાને ઉઠાવેલા વાંધને પણ તેમણે ફગાવ્યો હતો....
1
2
કેનેડાના રક્ષામંત્રી પીટર મૈક્કે મંગળવારે અફઘાનિસ્તાનની યાત્રાના સમયે થયેલ એક રોકટ હુમલામાં તેમનો આકસ્મિક બચાવ થયો હતો.
મૈક્કે કંધારમાં આવેલ એક સીમાંત ક્ષેત્રના ભ્રમણ પર હતાં. તે સમયે એક રોકેટ તેમની પાસે આવીને પડ્યું હતું. આ...
2
3
પ્રમુખ વિપક્ષી નેતા અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને દેશમાં કટોકટી લાગૂ કરનાર રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફની ખૂબજ નિંદા કરી હતી અને તે મોતની સજાને લાયક છે તેવું કહ્યું હતું...
3
4
શનિવારના રોજ પાકિસ્તાનના પ્રમુખ જનરલ પરવેઝ મુશરર્ફે કટોકટીની ઘોષણા કર્યા બાદ રવિવાર સવારે પોલિસે એક ખાનગી ટીવી ચેનલ આજ ટેલિવિઝન પર અત્રે છાપો માર્યો હતો સમાચાર અહેવાલો પ્રસારિત કરવા બાબતે પ્રમુખ જનરલ પરવેઝ મુશરર્ફે બે કાયદાઓ ઘડી નાખ્યા છે...
4
5
પાકિસ્તાનમાં કટોકટી લાગુ કરવા અંગેના નિણર્ય અંગે નિવેદન કરતા પ્રમુખ જરનલ પરવેઝ મુશરર્ફે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ઝડપથી આતંકવાદ પ્રસરી રહ્યો છે. આથી આ નિણર્ય દેશને આતંકવાદથી અને ન્યાયિક મુશ્કેલીઓમાંથી બચાવવા માટે કરવામાં આવ્યો છે...
5
6
પાકિસ્તાનમાં એકાએક કટોકટી લાગુ પડી જતાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને ભુતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો પોતાની દુબઈ યાત્રા ટુકાવીને શનિવારે પાકિસ્તાન પરત ફર્યા. ભુટ્ટોએ કટોકટીના પગલાને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું અને આ પગલાને..
6
7
પાકિસ્તાન સરકારે આજે કટોકટી લાગુ કરવાનું નક્કી કરી નાખ્યું છે તેવું પાકિસ્તાનની મુખ્ય ન્યુઝ ચેનલ 'ડોન' દ્વારા દેખાડવામાં આવી રહ્યું છે, હજુ પાકિસ્તાન સરકારે કોઇ ઘોષણા કરી નથી...
7
8
પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સની વિરૂધ્ધ એમના પૂર્વ પ્રબંધકે કાનૂની અરજી દાખલ કરી 15 હજાર અમેરિકી ડોલર થી વધુ રકમની માંગ કરી છે....
8
9
પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોએ લોકતંત્રને કાયમ રાખવાનું જરૂરી જણાવતાં કહ્યું કે દેશને કટ્ટરપંથીઓના હાથોમાં જવાનો ભય વધી રહ્યો છે.
ભુટ્ટોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન કટ્ટરપંથી નેતૃત્વના હાથોમાં જવાનો ભય વધી રહ્યો છે....
9
10
મૈક્સિકોમાં પાછલા ઘણાં દિવસોથી મુશળધાર વરસાદને કારણે આવેલ જોરદાર પુરને લીધે ઓછામાં ઓછા પાંચ લાખ લોકો બેઘર થઈ ગયાં અને તબાસ્કો રાજ્યનો મોટા ભાગના વિસ્તારે જળસમાધી લઈ લીધી છે.
તબાસ્કો રાજ્યની રાજધાની વિલાહેરમોસાથી થઈને વહેનાર ગ્રિજાલવા...
10
11
ઓસ્ટ્રેલીયાની પોલીસે આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેને બ્રીસબેન અદાલત દ્વારા જમાનત આપવાની સ્થિતિમાં પણ ભારતના ડોક્ટર હનીફને જેલના સળીયાની પાછળ રાખવાની ગુપ્ત યોજના બનાવી હતી...
11
12
બ્રિટિશ ખગોળ વિજ્ઞાનીઓની એક ટુકડીએ ગુરૂ કરતાં પણ મોટા ત્રણ નવા ગ્રહ શોધાવાનો દાવો કર્યો છે. આ ગ્રહની આકાશગંગાની પાર પોતપોતાના તારાઓના ચક્કર લગાવી રહ્યાં છે...
12
13
પાકિસ્તાનના પંજાબ પ્રાતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં એરફોર્સની બસ પર આતંકવાદીઓ ઘ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવતા 5 વ્યકિતઓના કરુણ મોત નિપજયા છે જયારે ૪૦ જેટલા ઘાયલ થઈ ગયા છે...
13
14
વિયેતનામમાં પુરને કારણે આ વખતે લગભગ 13 લોકોનાં મૃત્યું થયાં અને 31 જણાં ઘાયલા થયેલ છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને કારણે હજું પણ વધારે નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરી છે.
સરકારી આંકડાઓનાં જણાવ્યાં મુજબ મધ્ય વિયેતનામમાં કુઆંગ...
14
15
ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર ફુટબોલના ખેલાડી ડેવિડ બૈકહેમ જો લોસ વેગાસમાં વસવાટ કર્યા બાદ કોઇનાથી પ્રભાવિત થયાં હોય તો તે છે હોલીવુડના અભિનેતા ટોમ ક્રુઝ અને તમની પત્ની તેમજ અભિનેત્રી કેટી હોમ્સ.
પોતાની ગાઢ મિત્રતા વિશે જણાવતાં એક...
15
16
ફુટબોલ ખેલાડી ડેવિડ બૈકહમના પ્રશંષકો માટે ખુશ ખબર છે કે હમણાં જ કરાયેલ એક સર્વેક્ષણમાં બૈકહમને સૌથી હિંમતવાન પુરૂષ માનવામાં આવ્યાં હતાં.
એરીના નામની એક બ્રિટિશ સમાચારપત્ર દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં આ તથ્યની જાણ થઈ હતી...
16
17
સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના શારજાહ શહેરમાં એક ઔધ્યોગીક ક્ષેત્રમાં આગ લાગવાથી ચારના મૃત્યું થયાં હતાં અને આઠ ઘાયલ થયાં હતાં.
સરકારી સમાચાર એજેંસી ડબલ્યૂએએમએ જણાવ્યું હતું કે બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યાં હતાં અને અન્ય બે...
17
18
પાકિસ્તાનાની પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોએ ખતારનાક બોમ્બ હુમલા થયા હોવાં છતાં આગામી ચૂંટણીના પ્રચાર અભિયાન ચાલુ રાખવા શપથ લીધી. પરંતુ તેમને સરઘસ નિકાળવા માટે મનાઇ કરી હતી......
18
19
નાઇઝેરિયામાં કાલે અપહ્યત કરવામાં આવેલા ચાર ભારતીય નાગરિકોને મુકત કરાવવા માટે ઉચ્ચાયોગ પ્રયત્નો ચાલુ છે......
19