0
63 દેશો ઓસ્કર એવોર્ડ મેળવવાની દોડમાં
ગુરુવાર,ઑક્ટોબર 18, 2007
0
1
આ સુપર જંબોની ગ્રાહક સિંગાપુર એયરલાઈંસે કહ્યુ કે 'આ દુનિયાનું સૌથી મોટુ સવારી જેટ વિમાન છે. આ સુપર જંબોની ગઈકાલે પૂર્તિ કરવી એ એયરબસ માટે ઉત્સાહ વધારનારી મીલનો પત્થર હતો.
1
2
પાકિસ્તાનની સંસદીય બાબતોમાં મંત્રી શેર અફગાન નિયાજીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં બુધવારે જનરલ પરવેઝ મુશરફના રાષ્ટ્રપતિ ચુંટણીની વિરુધ્ધ નિર્ણય આવવા પર દેશમાં ..માર્શલ લા.. લગવાની સંભાવના છે.
જનરલ મુશરફની....
2
3
સદાબહાર અભિનેતા અને ફિલ્મ નિર્માતા દેવ આનંદ પોતાની આગામી ફિલ્મ માટે યૂરોપની અતિસુંદર છોકરીની શોધમાં છે.....
3
4
શ્રીલંકાના દક્ષિણી અશાંત વિસ્તારમાં મંગળવારે તમિલ ટાઈગરો અને સૈનિકોની વચ્ચે થયેલા જોરદાર ઘર્ષણમા ઓછામાં ઓછા 24 તમિલ વિદ્રોહીઓ અને એક સૈનિકનું મૃત્યું થયું હતું તેમજ વિદ્રોહીઓએ બે પોલીસ કર્મીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી....
4
5
ન્યૂઝીલેંડના દક્ષિણ ભાગમાં ભુકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતાં. આની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી. ભૂકંપથી હાલમાં જાનમાલને નુકશાન થયાનાં કોઇ જ સમાચાર મળ્યાં નથી.
ન્યૂઝીલેંડની જીયોલોજીકલ એજેંસીના રિપોર્ટ અનુસાર સ્થાનીક સમય...
5
6
અમેરીકાના અર્થશાસ્ત્રી લિયોનિડ હુરવિક્જ, એરીક માસ્કીન અને રોજર માયરસનને આ વર્ષનો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવાની ઘોષણા સોમવારે કરવામાં આવી હતી. આ ત્રણેયને બજારની ખુબ જ સારી રીતથી કામ કરવાની પરિસ્થિતિયોને સમજવાનાં યોગદાન માટે સન્માન કરવા...
6
7
ઇરાકની રાજધાની બગદાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક સાર્વજનિક પાર્કમાં આત્મઘાતી હુમલામાં ચાર લોકોના મૃત્યું થયાં હતાં અને અન્ય 25 ઘાયલ થયાં હતાં.
પોલીસના જણાવ્યાં અનુસાર ઈદ ઉઅલ ફિતરની રજાના છેલ્લાં દિવસે...
7
8
ભારત અને નાઈઝીરીયાએ રક્ષા ક્ષેત્રમાં અંદરો અંદર સહયોગ સહિત બીજા ચાર સમજૌતાઓ પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ સમજૌતા પર એક પ્રતિનિધિ સ્તરની વાતચીત બાદ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને નાઈઝીરીયાના રાષ્ટ્રપતિ અલ્હાજી ઉમારૂ મૂસા યાર અદુલાની વચ્ચે વાતચીત ...
8
9
પૂર્વી ભાગમાં એક એપાર્ટમેંટમાં પાકૃતિક ગેસ વિસ્ફોટની ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકો મૃત્યું પામ્યાં છે જ્યારે અન્ય 23 ઘાયલ થયાં છે.....
9
10
અમેરિકાના પૂરવ અને જળવાયુમાં પરિવર્તન પર સંયુકત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય પેનલ 'આઇપીસીસી'ને સંયુકત રૂપે 2007ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યાં છે....
10
11
શુક્રવાર,ઑક્ટોબર 12, 2007
અમેરીકાનાં રક્ષામંત્રી રોવર્ટ ગેટ્સે સેનાનાં કાર્યને સરળ કરવા માટે બે વર્ષની અંદર સૈનિકોની સંખ્યા 65 હજાર સુધી વધારવાનો નિર્દેશ આપ્યો છે.
11
12
શુક્રવાર,ઑક્ટોબર 12, 2007
કોલંબિયાની સેના દ્વારા ભાડે લેવામાં આવેલું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા 15 સૈનિકો અને ચાલક દળનાં ત્રણ સભ્યોનાં મૃત્યું થયા છે.
કોલંબિયાની સેનાએ ગુરૂવારે જણાવ્યું કે વિમાન એક સપ્તાહ પહેલા એંડિસ પહાડીનાં જંગલમાં ગત સપ્તાહ
12
13
શુક્રવાર,ઑક્ટોબર 12, 2007
એઇડ્સની દવા પર નવી શોધ માટે બિલ એંડ મેલિડા ગેટ્સ ફાંઉડેશને 10 કરોડ ડોલરની રકમ સ્વીકૃત કરી છે.
ફાઉંડેશનની વેબસાઇટ પર કહ્યું છે કે વર્ષ 2008થી શરૂ થતી પરિયોજના માટે આ રકમ પાંચ વર્ષમાં વિતરણ કરવામાં આવશે.
13
14
અમેરીકાની અવકાસ એજન્સી નાસાએ કહ્યું કે અવકાસ યાન ડિસ્કવરીની 23 ઓક્ટોબરની પ્રસ્તાવિત ઉડાન ટળી શકે છે.
કૈનેડી અવકાસ કેન્દ્રનાં પ્રવક્તા એલ્લાર્ડ બ્યૂટલે કહ્યું કે નાસાનાં પ્રબંધક ડિસ્કવરીની ઉડાનની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યાં છે.
14
15
ડિઝાઇનર બુટનાં રસીકો માટે ખાસ ‘વિક્ટોરિયા’ ચંપલ ની રજૂઆત પસંદ આવશે. આ વિક્ટોરીયા નામ મહારાણી વિક્ટોરિયા નથી પરંતુ તે સ્પાઇસ ગર્લ અને ડેવિડ બેકહેમની પત્ની વિક્ટોરિયા બેકહમનું છે.
ફેશનનાં શોખીનો માટે વિક્ટોરિયાનાં નામ પર બનેલા બ્રાંડેડ ચંપલ ખરેખર
15
16
ઇરાકની રાજધાની બગદાદમાં અમેરીકાની સેનાનાં એક પ્રમુખ થાણા પર હુમલામાં ગઠબંધન સેનાનાં બે સભ્યોનાં મૃત્યું થયા અને 38 ઇજાગ્રસ્ત થયા છે.
16
17
વિયેતનામની રાજધાની હનોઇમાં ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની પૂર્ણ કદની પ્રતિમા લગાવવામાં આવી છે.
ગૃહમંત્રી શિવરાજ પાટીલે પોતાની વર્તમાન વિયતનામ યાત્રા દરમિયાન એક પાર્કમાં લાગેલી આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું....
17
18
બાંગ્લાદેશમાં નવમી સંસદની ચૂંટણી આગામી વર્ષ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવશે તેવી શક્યતા છે.
મુખ્ય ચૂંટણી આયુક્ત શમ્સુલ હુદાએ પત્રકારોને જણાવ્યું કે જો જુલાઇ સુધી મતદાર યાદીનું કામ પૂર્ણ થશે તો ચૂંટણી ઓક્ટોબર 2008 માં યોજવામાં આવી શકે છે.
18
19
પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનાં પુત્રે જણાવ્યું કે શરીફ ફરી એક વખત 15 થી 30 નવેમ્બરની વચ્ચે પાકિસ્તાન પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે સાત વર્ષથી દેશનિકાલ ભોગવી રહેલા પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન શરીફને ગત મહિને દેશમાં આવ્યાનાં
19