સોમવાર, 18 નવેમ્બર 2024
0

Surat Fire News: સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ, 14 કર્મચારીઓ દઝાયા

મંગળવાર,સપ્ટેમ્બર 24, 2024
0
1
સૂરત જીલ્લાના ઓલપાલ તાલુકાના કિમ નિકટ રેલવે ટ્રેક પર 21 સપ્ટેમ્બ રના રોજ 71 પેડલૉક અને બે ફિશ પ્લેટ કાઢીને ટ્રેનને ઉથલાવવાનુ ષડયંત્ર કર્યુ હતુ.
1
2
દાહોદ જીલ્લામાં 10 વર્ષની બાળકીના મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શાળાના પ્રિન્સિપાલએ પ્રથમ વર્ગની બાળકીની હત્યા બળાત્કારના પ્રયાસનો વિરોધ કરવા બદલ કરી.
2
3
ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની સંભાવના છે. દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી સાથે જ સુરત, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે.
3
4
મિસ યૂનિવર્સનો તાજ એ ખિતાબ છે જેને જીતવો દરેક એ મહિલાનુ સપનુ હોય છે જે વર્ષોથી તેની તૈયારી કરી રહી હોય અને તેમાથી એક છે ગુજરાતની રિયા સિંઘા. જેને Miss Universe India 2024 નો ખિતાબ જીતીને દેશનુ નામ રોશન કર્યુ છે.
4
4
5
બંગાળની ખાડીમાં હાલ બે સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલાં છે અને આ બંને ભેગાં થઈને એક નવી સિસ્ટમ બનશે. હવામાન વિભાગ પ્રમાણે આ આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની જશે
5
6
ગુજરાતના સુરતમાં શુક્રવારની વહેલી સવારે કીમ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક સાથે ચેડા કરવામાં આવ્યા હતા. અહીં અપ લાઇનના પાટા પરથી ફિશ પ્લેટ અને 71 ચાવીઓ દૂર કરવામાં આવી હતી.
6
7
ગુજરાતના રાજકોટની પ્રખ્યાત મારવાડી યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગર્લ્સ હોસ્ટેલનો છે. વીડિયોમાં બે છોકરીઓ એક સાથે એક છોકરીને માર મારી રહી છે.
7
8
આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટિંગનો વધુ એક ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
8
8
9
Gujarat Navratri Garba New Rules: ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન ગરબા રમતના આયોજન માટેના નિયમો કડક કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી ગરબા આયોજકો માટે અલગ નિયમો ઉમેરવામાં આવ્યા છે.
9
10
ભાવનગરના એક હીરાના વેપારીનો મૃતદેહ અમરેલીના બાબરા ખાતેથી મળી આવ્યો છે. ભાવનગર ખાતેના આ વેપારીનું નામ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ છે.
10
11
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં એક શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. આ શિક્ષક સામે ફરિયાદ છે કે તેણે કથિત રીતે એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં.
11
12
નવસારીના વન અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના નવસારીને બારડોલીથી જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર નસીરપુર ગામમાં બની હતી, જ્યાં એક પુખ્ત દીપડો મુખ્ય માર્ગ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનની અડફેટે આવી ગયો હતો.
12
13
Crime news- આ દિવસોમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પુત્રવધૂના તેના સસરા સાથેના ગેરકાયદેસર સંબંધોનો ખુલાસો થયો છે.
13
14
સોની પરિવારના આઠ સભ્યોએ કથિત રૂપે ગંભીર નાણાકીય તનાવને કારણે સામુહિત આત્મહત્યા કરી લીધી. જેમા મોટી બેંક લોન લોન અને અવૈતનિક વ્યવસાયિક ભાગીદાર સામેલ હતા. કુલ નવ લોકોએ ઝેર ખાધુ પણ પરિવારનો એક સભ્ય બચી ગયો અને બાકી લોકો સમયસર હોસ્પિટલ જવામાં સફળ રહ્યા.
14
15
Tirupati Temple Laddoo Row: આંધ્ર પ્રદેશના તિરુમાલા મંદિરમાં આપવામાં આવનારા પ્રસાદમાં જાનવરોની ચરબી (Animal Fat in Tirupati Temple Laddoo) ના ઉપયોગને લઈને વિવાદ વચ્ચે ડેયરી પ્રોડક્ટ બનાવનારી કંપની અમૂલે શુક્રવારે એક નિવેદન રજુ કર્યુ
15
16
સૂરત પાસે ટ્રેન પલટાવવાનુ ષડયંત્ર સામે આવ્યુ છે.. ઘટના આજે સવારે 5:40 વાગ્યાની છે. ટ્રેક પર ફિશ પ્લેટને ખોલીને ચાવીઓ બાજુ પર ફેંકવામાં આવી છે.
16
17
Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેની મહત્તમ સ્પીડ 350 કિમી પ્રતિ કલાકની હશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે અને પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા છે.
17
18
ગુજરાતની ભૂપેંદ્ર પટેલ સરકાર જલ્દી જ આખા રાજ્યમાં 112 ઈમરજંસી હેલ્પલાઈન નંબરને લાગુ કરી રહી છે. આ ગુજરાતના સાત જિલ્લામાં છે
18
19
Miss India Worldwide 2024: મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024ને આ વખતે ગુજરાત મૂળની વિજેતા મળી છે. આ વખતે ધ્રુવી પટેલે તાજ જીત્યો છે. ધ્રુવી પટેલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો જાણવા માંગે છે કે કોણ છે ધ્રુવી પટેલ?
19