શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ઈંડાના પરાઠાં

N.D
સામગ્રી - 500 ગ્રામ મેદો, સ્વાદ મુજબ મીઠુ, દરેક પરાઠા માટે એક ઈંડુ, 1 ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર, 1 કપ ઘી.

બનાવવાની રીત - મેંદામાં મીઠુ અને ઘી નાખીને લોટ બાંધો. એક લૂઓ લઈને તેનો પરાઠો બનાવો. તવા પર ઘી લગાવીને તેને બંને બાજુથી સેકો. એક ઈંડુ ફોડીને પરાઠા પર પર નાખો, તેના પર થોડુ મીઠુ અને કાળા મરીનો પાવડર નાખીને ચમચી વડે મિક્સ કરીને પરાઠા પર ફેલાવો. સેકીને ઉતારી લો. ગરમા ગરમ સર્વ કરો.