0
ઓલિમ્પિકની ટિકીટના નામે ઠગાઈ
બુધવાર,ઑગસ્ટ 6, 2008
0
1
બેઝીંગ ઓલિમ્પિક શરૂ થવાને ગણતરીનાં દિવસો બાકી છે, ત્યાં ભારતીય વેઈટલીફ્ટર એલ.મોનિકા દેવીને ડોપીંગ ટેસ્ટને કારણે ઓલિમ્પિક ટીમની બહાર કાઢી દેવામાં આવી છે.
1
2
બેઈજીંગ. કબુતરોની સાથે રંગબેરંગી પતંગ દ્વારા આકાશની ઉંચાઈઓને આંબવાનો શોખ ધરાવનાર લોકો માટે આગામી થોડાક સપ્તાહ તકલીફજનક થઈ શકે છે. સરકારે સુરક્ષા કારણોનો અહેવાલ આપતાં આ બંને વસ્તુઓ પર રોક લગાવી દિધી છે.
2
3
બેઈજીંગ. ઓલિમ્પિક રમતોનો શુભારંભ સમારોહના બે દિવસ પહેલાં મહિલા ફુટબોલથી થશે. વિશ્વ કપ ઉપવિજેતા બ્રાઝીલના ખેલાડીઓ બેઈજીંગમા પ્રતિસ્પર્ધા કરનાર પહેલાં એથલેટ હશે જે વિશ્વ ચેમ્પીયન જર્મની સામે ટક્કર લેશે.
3
4
એથેન્સ ઓલિમ્પિકમાં રજત પદક મેળવનાર રાજ્યવર્ધનસિંહ રાઠોડને આઠ ઓગષ્ટથી શરૂ થનાર ઓલિમ્પિક રમતોમાં ભારતીય દળ તરફથી રાષ્ટ્રધ્વજવાહક તરીકે પસંદ કરાયા છે .
4
5
બેઈજીંગ ઓલિમ્પિક રમતના આયોજકોએ દુનિયાના લાંબા કદના ખેલાડીયો માટે વિશેષ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ કરી છે. જે હવે પછી દર ચાર વર્ષે યોજાનાર ઓલિમ્પિકમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
5
6
બેઈજીંગ ઓલિમ્પિક સ્પર્ધામાં ભલે ભારતથી 17 સદસ્યવાળા દળો ભાગ લેતા હોય છતાં તેમના માટે પદક જીતવા સરળ નથી.
6
7
ટેનિસની દુનિયામાં પોતાની ધાક જમાવવા જઈ રહેલા રફેલ નદાલને પુરેપુરો વિશ્વાસ છે કે તે ઓલિમ્પિકમાં પદક મેળવીને જ પાછા ફરશે.
7
8
ભારતીય મુક્કેબાજી ટીમ બેઈજીંગ ઓલિમ્પિકમાં ભાગ લેવા રવાના થઈ ચૂકી છે. અને તે પદક મેળવીને પાછી ફરશે એવી આશા ટીમના મુખ્ય લડાકુ અખિલ કુમારે જણાવ્યું હતું.
8
9
નવી દિલ્હી. બીજિંગ ઓલિમ્પિક સ્પર્ધામાં ભલે ભારતના 17 સદસ્યવાળા દળો ભાગ લેતા હોય છતાં તેમના માટે પદક જીતવા સરળ નથી.
9
10
નવી દિલ્હી. બેઈજીંગમાં કોણ બનશે દુનિયાનો સૌથી તેજ ખેલાડી? ઓલિમ્પિક રમતો જેટલી નજીક આવી રહી છે આ પશ્ન એટલો વધારે ગુઢ બની રહ્યો છે કેમકે આ વખતે ફક્ત બે ખેલાડીઓ વચ્ચે જ અથડામણ નથી પરંતુ ત્રણ વચ્ચે છે અને તેમાં પણ એવા ત્રણ ખેલાડીઓ છે જેઓએ સમયસમયાંતરે ...
10
11
બેઈજીંગ . ઓલિંમ્પિક દરમિયાન શહેરના જાણીતા થ્યાનમેન ચોક પર લોકો સાથે વાતચીત કરવા માટે તેમજ તેમના ફોટા લેવા માટેની ઈચ્છા ધરાવતાં પત્રકારોએ હવે 24 કલાક પહેલાં આ માટે મંજુરી લેવી પડશે.
11
12
બેઈજીંગ. આંતરરાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ જૈક રોગે જણાવ્યું હતું કે બેઈજીંગની રમત ઐતિહાસિક રહેશે અને ઓલિંમ્પિક રમતોમાં વિશ્વની વ્યાપકતા તેમજ સ્પષ્ટ રમતોને આગળ વધારવાના લક્ષ્યને મહત્વ અપાશે.
12
13
ફૂટબોલર જિનેદીન ઝિદાનની જેમ ફ્રાંસીસી લોકોની ચહીતી રહેનાર લોરે મનાઓને જો પ્રેમનુ ભૂત ન વળગ્યુ હોત તો તે અત્યારે બેઈજીંગ ઓલિમ્પિકમાં તરણ સ્પર્ધામાં 200 મીટર ફ્રીસ્ટાઈલમાં પદક હાંસલ કરવા પ્રબળ દાવેદાર બની રહેત.
13
14
અભિષેકે ખેલાડીયોને પ્રેરણા આપતા કહ્યું હતું કે હું તો પડદા પરનો હિરો છુ જ્યારે તમે તો ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનુ ગૌરવ વધારનાર અસલી હિરો છો.
14
15
અમેરિકાની જેસીકા હાર્ડી એક મહિના પહેલા થયેલી ટ્રાયલ દરમિયાન નિષ્ફળ રહી હતી. આથી તેણે ઓલિમ્પિકમાથી પોતાનું નામ પાછુ લઈ લીધુ છે.
જેસીકાના વકીલ હાવર્ડ જૈકબ્સે શનિવારે જણાવ્યું હતું કે જેસીકાએ ડોપ ટેસ્ટ યોગ્ય રીતે કરાવવાની વાત સ્વિકાર કરતા કહ્યું કે ...
15
16
બુકારેસ્ટ. રોમાનિયાનાં બે એથ્લેટી ઓલિમ્પિક પહેલાં કરવામાં આવતાં ડોપ ટેસ્ટને પાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમનાં લોહીના ટેસ્ટમાં પ્રતિબંધિત ઈપીઓનું સેવન કર્યુ હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ્ઝનું સેવન કર્યા હોવાનું માલુમ પડતાં તેમને રોમાનિયાની ઓલિમ્પિક ...
16