Photo Gallery %e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a7 %e0%aa%85%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af %e0%aa%ae%e0%ab%87%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8 %e0%aa%8f %e0%aa%9c%e0%aa%82%e0%aa%97 378.htm

Notifications

મેદાન-એ-જંગ

વિવિધ Even...

VIEW ALL
જ્યોતિષ- 2010

જ્યોતિષ- 2010

VIEW ALL
26/11 પ્રથમ વરસી વિશેષ

26/11 પ્રથમ વરસી વિશેષ

VIEW ALL
રેલ બજેટ

રેલ બજેટ

VIEW ALL
મુંબઈ- 21મા જિયો મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ખૂબજ સુંદર નજર આવી. દીપિકા પોલ્કા ડૉટ બ્લૂ ગાઉનમાં નજર આવી.

મુંબઈ- 21મા જિયો મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ખૂબજ સુંદર નજર આવી. દીપિકા પોલ્કા ડૉટ બ્લૂ ગાઉનમાં નજર આવી.

VIEW ALL
ગુજરાતમાં આફ્રિકા

ગુજરાતમાં આફ્રિકા

VIEW ALL
દુર્લભ સિક્કાઓ

દુર્લભ સિક્કાઓ

VIEW ALL
મેદાન-એ-જંગ

મેદાન-એ-જંગ

VIEW ALL
પુનરાવર્તન- 2008

પુનરાવર્તન- 2008

VIEW ALL
પાણીની અંદરની દુનિયા

પાણીની અંદરની દુનિયા

VIEW ALL
થોડી ખાટી-મીઠી

થોડી ખાટી-મીઠી

VIEW ALL
અનોખી પ્રતિભા

અનોખી પ્રતિભા

VIEW ALL
અનોખુ વિશ્વ

અનોખુ વિશ્વ

કોર્ન કટલેટ બનાવવાની રીત

કોર્ન કટલેટ બનાવવાની રીતકોર્ન કટલેટ બનાવવાની રીત સામગ્રી: મકાઈના દાણા – 1 કપ બટેટા – 2 ઉકાળેલા ડુંગળી – 1 બારીક સમારેલી શિમલા મરચું – ½ કપ લીલું મરચું – 1-2 આદુ-લસણની પેસ્ટ – ½ ચમચી ધાણા – 2 ચમચી લાલ મરચું પાવડર – ½ ચમચી ચાટ મસાલો – ½ ચમચી ગરમ મસાલો – ¼ ચમચી લીંબુનો રસ – 1 ચમચી બેસન – 2 ચમચી બ્રેડ ક્રમ્બ્સ – જરૂર મુજબ મીઠું – સ્વાદ મુજબ તેલ – શેકવા માટે બનાવવાની રીત: સૌપ્રથમ મકાઈના દાણા બાફી લો અને પાણી નીતારી લો. એક બાઉલમાં મકાઈ, બટેટા, ડુંગળી, શિમલા મરચું, લીલું મરચું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો. તેમાં ધાણા, મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, લીંબુનો રસ, બેસન અને મીઠું ઉમેરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી નાના-નાના કટલેટનો આકાર આપો. દરેક કટલેટને બ્રેડ ક્રમ્બ્સમાં હળવેથી કોટ કરો. પેનમાં થોડું તેલ ગરમ કરી કટલેટને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ગરમાગરમ કોર્ન કટલેટને ટમેટાની ચટણી અથવા લીલી ચટણી સાથે સર્વ કરો. ટિપ્સ: વધુ ક્રિસ્પી કટલેટ માટે મિશ્રણને 15-20 મિનિટ ફ્રિજમાં રાખ્યા બાદ કટલેટ બનાવો.