* આ દિવસે આખા આઠ પ્રહરનું વ્રત રાખવું જોઈએ.
* દિવસ દરમિયાન ભગવાનનું સ્મરણ, સ્ત્રોત્ર-પાઠ, હવન અને ઉત્સવ કરો.
* આ દિવસે રામાયણ પાઠ અવશ્ય કરો.
* આ દિવસે કોઈ પવિત્ર જગ્યાએ સ્નાન કરવું જોઈએ...
ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે. આ વ્રતની ચારે જ્યંતિઓમાં ગણના છે. ભગવાન રામચંદ્રનો જન્મ થયો તે...
આ પૃથ્વી પર જ્યારે ભગવાનને અવતાર લેવો પડે છે ત્યારે તેઓ કોઈને કોઈ મકસદથી જ પૃથ્વી પર અવતરે છે. હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણ અને રામ એક એવા અવતાર છે જેનો મહિમા ઘણો છે. કોઈ પણ અવતાર અવતરે ત્યારે તેમના
તે જ સમયે રાજાએ પોતાની વ્હાલી પત્નીઓને બોલાવી. કૌશલ્યા વગેરે બધી રાણીઓ ત્યાં આવી. રાજાએ ખીરનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, અને બાકીના અડધાના બે ભાગ કર્યા. તેમાંથી એક ભાગ રાજાએ કૈકેયીને આપ્યો અને બાકીની ખીરના બે ભાગ કરી..