મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 25 એપ્રિલ 2021 (11:34 IST)

Mann Ki baat- પીએમ મોદી કોરોના, રેમડેસિવિર અને વેક્સીન પર એક્સપર્ટથી કરી રહ્યા ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમના 76મા એપિસોડથી દેશને સંબિધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશમાં કોરોના સંકટના કારણે ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. દર દિવસે કોરોનાના 3 લાખથી વધારે કેસ દાખલ થઈ રહ્યા છે. બે હજારથી વધારે મોત થઈ રહી છે. જાણો અપડેટસ 
 
કોરોના વેક્સીનેશનથી સંકળાયેલી શંકાઓ પર પી એમ મોદીની ડાક્ટરોથી વાતચીત થઈ રહી છે.  
મન કી કાર્યક્રમમાં પીએમ મોદીએ ડાક્ટરોની પ્રશંસા ઘણા ડાક્ટર સોશિયલ મીડિયાથી લોકોને જાણકારી આપી રહ્યા છે. ફોન પર, વ્હાટસએપ પર કાઉંસિલ કરી રહ્યા છે. ઘણા હૉસ્પીટલની વેબસાઈટે છે. જયાં જાણકારીએઓ મળે છે અને ત્યાં તમે ડાક્ટર્સથી સલાહ પણ લઈ શકો છો. આ ખૂબ વખાણભરેલૂ છે પીએમ મોદી 
એંબુલેસ ડ્રાઈવર પ્રેમ વર્માએ  તેમનો અનુભવ પીએમ મોદી સાથે શેયર કર્યો 
 
એંબુલેસ ડ્રાઈવર પ્રેમ વર્માએ  તેમનો અનુભવ પીએમ મોદી સાથે શેયર કર્યો. પ્રેમ વર્મા કેટ્સ એંબુલેંસ ડ્રાઈવરબી સેવા આપે છે. તેણે વેક્સીન લગાવવાથી અપીલ કરી. 
 
શ્રીનગરથી ડાક્ટર નાવીદ નજીર શાહએ કોરોના વેક્સીનેશનને લઈને ઘણા લોકો ખૂબ જરૂરી વાતોં જણાવી. ડાક્ટર નાવીદ શ્રીનગરથી એક મેડિકલ કૉલેજમાં પ્રોફેસર છે. નાવીદ જી તેમની દેખભાલમાં ઘણા કોરોના દર્દીને ઠીક કર્યા છે. તેણે જણાવ્યુ કે વેક્સીનના કોઈ પ્રતિકૂળ અસર દર્દી પર નહી જોવાઈ રહ્યા છે. તેણે જણાવ્યુ કે વેક્સીન પછી પણ ઘણા લોકો પૉઝિટિવ થયા છે પણ એવા લોકોને જોખમ ઓછું છે. 