શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2023 (18:38 IST)

પીએમ મોદી બનશે ગુજરાતના મહેમાન

Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મેએ ગુજરાતના મહેમાન બનશે અને આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે 
 
- પીએમ મોદી બનશે ગુજરાતના મહેમાન -
- ગિફટ સિટી પાસે યોજનારા આ અધિવેશન
- અનુલક્ષી શિક્ષકોમાં અને સમાજના શિક્ષણવિદોમાં વિશેષ

આગામી તા 12મી મેના રોજ ગિફટ સિટી પાસે યોજનારા આ અધિવેશનને અનુલક્ષી શિક્ષકોમાં અને સમાજના 
શિક્ષણવિદોમાં વિશેષ ઉત્સાહની લહેર છે. આ અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેવાના છે.