રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (16:24 IST)

ગુજરાતમાં વરસાદને કારણે શું છે પરિસ્થિતિ જાણવા માટે જુઓ Video

  • webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 




ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં ભારે હાલાકી સર્જાઇ છે. સૌથી વધુ કફોડી હાલત હાલ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છે. અનેક લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પણ સતત પ્રધાનમંત્રીનાના સંપર્કમાં છે, ત્યારે આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરશે.