પ્રતિષ્ઠિત લકઝરી એન્ડ લાઈફસ્ટાઈલ ટ્રાવેલ મેગેઝીન કોન્ડે નાસ્ટેસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા ટેન્ટ સીટી 1ને ભારતમાં લગ્ન કરવા માટેની ઉત્તમ હોટેલ્સમાં સ્થાન આપ્યુ છે. મેગેઝીને આ સ્થળનુ વર્ણન ‘ડેસ્ટીનેશન વીથ એ ડીફ્રન્સ’ તરીકે કર્યુ છે. કેવડિયા ખાતેના ટેન્ટ સીટી 1નો સમાવેશ તદ્દન નવાં નહી તો, દેશમાં હેરિટેજ હોટેલ્સ અને ઉચ્ચ...