શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :ભુજ. , મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (15:08 IST)

કચ્છમાં બોરવેલમાં પડી કિશોરીને બચાવવા માટે બીજા દિવસે પણ અભિયાન ચાલુ

jamnagar child fell into a borewell
ગુજરાતના કચ્છ જીલ્લાના એક ગામમાં બોરવેલમાં પડી ગયેલી 18 વર્ષીય કિશોરીને બચાવવા માટે મંગળવારે પણ ખૂબ મહેનત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યુ કે આ ઘટના સોમવારે સવારે લગભગ સાઢા છ વાગે જીલ્લાના ભુજ તાલુકાના કંદેરાઈ ગામમાં બની.  
 
ભુજ. ગુજરાતના કચ્છ જીલ્લાના એક ગામમાં ઉંડી બોરવેલમાં પડેલી 18 વર્ષીય કિશોરીને બચાવવા માટે મંગળવારે પણ ખૂબ મહેનત કરવી પડી. અધિકારીઓએ આ માહિતી આપી. 
 
અધિકારીઓએ જણાવ્યુ કે આ ઘટના સોમવારે સવારે લગભગ સાઢા છ વાગે જીલ્લાના ભુજ તાલુકાના કંદેરાઈ ગામમાં બની. કિશોરી 540 ફુટ ઊંડા બોરવેલમાં 490 ફીટના ઉંડાણમાં ફસાયેલી છે. કચ્છ જીલ્લાધિકારી અમિત અરોડાએ જણાવ્યુ બચાવ કાર્ય રાત ભર ચાલુ રહ્યુ અને અમને હજુ સુધી સફળતા મળી નથી.