ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ઠંડીને કરી નાખશે છૂમંતર, આ બદામ મિલ્ક, જાણો બનાવવાની વિધિ

સામગ્રી
દૂધ 2 કપ 
બદામ 5-6 
ખાંડ એક મોટી ચમચી 
દૂધ ઉકાળવા માટે વાસણ 
પાણી 2-3 મોટી ચમચી 
વિધિ- 
- સૌથી પહેલા વાસણમાં પાણી નાખી મધ્યમ તાપ પર મૂકો. આવું કરવાથી વાસણના તળિયામાં દૂધ ચોંટશે નહી. 
- જ્યારે તેમાં હળવું ઉકાળ આવી જાય તો તેમાં દૂધ અને ખાંડ નાખી દો. 
- બદામમાં થોડું દૂધ મિક્સ કરી વાટી લો. (તમે ઈચ્છો તો બદામનો પાઉડર પણ બનાવી શકો છો) 
- જ્યારે દૂધમાં ઉકાળ આવી જાય તો તાપ બંદ કરી નાખો. (ખાંડની જગ્યા ગોળ પણ નાખી શકો છો પણ ગોળ દૂધ ઠંડા થયા પછી જ નાખવું) 
- ઠંડા થયા પછી દૂધને ગિલાસમાં નાખો અને પથારી પર જતા અડધા કલાક પહેલા જ પીવું. 
- આ દૂધ તમને ઠંડમાં ગર્મી આપશે.