0

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

રવિવાર,મે 19, 2024
0
1

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

શનિવાર,મે 18, 2024
બજરંગ બાણ bajarangban નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન
1
2
Sita Navami 2024: 6 મેના રોજ સીતા નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે આ ખાસ ઉપાય કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તો અહીં જાણો સીતા નવમીના દિવસે કયા ઉપાય કરવા શુભ રહેશે.
2
3
Ganga Saptami 2024: 14 મે ના રોજ ગંગા સપ્તમી ઉજવાઈ રહી છે. આ દિવસે આ ઉપાયો કરવાથી બધા પાપોથી છુટકારો મળે છે. સાથે જ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.
3
4
Vinayak Chaturthi: વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ સાથે જો તમે પણ આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરો તો તમારા જીવનની તમામ અવરોધો દૂર થઈ શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
4
4
5
અક્ષય તૃતીયા પર સોના જેવી ચમક રહે તમારી મા લક્ષ્મીની કૃપાથી ચારો બાજુ થાય પ્રોગ્રેસ તમારો આ પાવન દિવસ પર બધા કષ્ટો મટી જાય તમારા ધન વૈભવની દેવી ઘર આવે તમારા Happy Akshaya Tritiya 2024
5
6
અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ આજે આ લેખમાં અમે તમને તેની માહિતી આપીશું.
6
7
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
7
8
Vaishakh Amavasya 2024 Remedies: વૈશાખ અમાવસ્યા 8મી મેના રોજ છે. આ દિવસે આ જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તો આવો જાણીએ અમાવસ્યાના દિવસે કયા ઉપાય કરવાથી શુભ ફળ મળશે
8
8
9
મૃત્યુ પછી કોઈ વ્યક્તિના કપડા અને ઘરેણાં પહેરવા યોગ્ય છે કે નહિ, આજે અમે તમને આ લેખમાં આના વિશે માહિતી આપીશું
9
10
Masik Shivratri 2024: માસિક શિવરાત્રીના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે ઘણી બધી બાબતો છે જેનું પાલન કરવું જરૂરી છે. તો ચાલો જાણીએ માસિક શિવરાત્રિની પૂજા વિધિ, મંત્ર અને નિયમો વિશે.
10
11
Ravi Pradosh Vrat - પંચાંગ અનુસાર પ્રદોષ વ્રત રવિવારે છે. તેથી તેને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે.
11
12
અક્ષય તૃતીયાના દિવસે તમે કેટલાક સરળ ઉપાય કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી બતાવીશું
12
13
વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રતના વિશે એવુ કહેવાય છે કે તેનુ વિધિપૂર્વક પાલમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ ...
13
14
Ekadashi Remedies: 4 મે 2024 ના રોજ વરુથિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. હિંદુ ધર્મમાં એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારું જીવન ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે, તો એકાદશીના દિવસે આ ઉપાયો અવશ્ય અજમાવો.
14
15
Akshaya Tritiya 2024: આ વખતે અખાત્રીજ ના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ સમય દરમિયાન તમે પૂજા કરીને, શુભ કાર્યની શરૂઆત કરીને અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ મેળવી શકો છો. આવો જાણીએ આ દિવસે કયા સંયોગો બનવાના છે અને તેનાથી શું લાભ થશે.
15
16
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ છે, કારણ કે આ દિવસને અખાતિજ કહેવામાં આવે છે. મતલબ કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનું ફળ શુભ મળે છે. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે
16
17
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
17
18
અખાત્રીજને શુભ તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવી શકો છો. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
18
19
જો તમને સૂર્યદેવને જળ અર્પિત કર્યા પછી પણ શુભ ફળ નથી મળતું, તો તે તમારી કેટલીક ભૂલોને કારણે થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવાનો યોગ્ય ઉપાય કયો છે.
19