રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : શુક્રવાર, 10 મે 2024 (09:37 IST)

Happy Akshaya Tritiya 2024 Wishes - અક્ષય તૃતીયાના પાવન પર્વ પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો આ ખાસ શુભેચ્છા સંદેશ

akshay trutiya
akshay trutiya

Akshaya Tritiya 2024 quotes
Akshaya Tritiya 2024 quotes


અક્ષય તૃતીયા પર સોના જેવી ચમક રહે તમારી 
 મા લક્ષ્મીની કૃપાથી ચારો બાજુ થાય પ્રોગ્રેસ તમારો 
 આ પાવન દિવસ પર બધા કષ્ટો મટી જાય તમારા 
ધન વૈભવની દેવી ઘર આવે તમારા 
Happy Akshaya Tritiya 2024 
 
Akshaya Tritiya 2024 quotes
Akshaya Tritiya 2024 quotes

 
દિલના દરવાજા ખોલી નાખો 
જે મનમાં છે એ બોલી દો 
અખાત્રીજની ખુશીઓમાં 
પ્રેમનુ મઘ ભેળવી દો 
અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા 

Akshaya Tritiya 2024 quotes
Akshaya Tritiya 2024 quotes

 
 .  મા લક્ષ્મી પોતાના કુમકુમ વાળા 
 પગલા લઈને તમારા ઘરમાં પ્રવેશે 
 તમને અને તમારી ફેમિલીને 
અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા 
 
happy akshaya tritiya 2024
happy akshaya tritiya 2024
 . તમારુ દરેક કામ થાય પુરૂ 
   ન રહે કોઈ સપનુ અધુરૂ 
ધન ધાન્ય અને પ્રેમથી ભરેલુ રહે જીવન 
ઘરમાં થાય મા લક્ષ્મીનુ આગમન 
અખાત્રીજની શુભ કામનાઓ  
 
happy akshaya tritiya 2024
happy akshaya tritiya 2024
5. અક્ષય તૃતીતા આવી છે 
સાથે ખુશીઓ લાવી છે 
અમે સુખ સમૃદ્ધિ મેળવી છે 
ચારે બાજુ પ્રેમની બહાર છવાઈ છે 
Happy  Akshaya Tritiya  
happy akshaya tritiya 2024
happy akshaya tritiya 2024
6. દિવસો દિવસ વધતો રહે તમારો વ્યાપાર 
પરિવારમાં કાયમ રહે સ્નેહ અને પ્રેમ 
થતી રહે સદા તમારા પર ધનની વર્ષા 
આવો રહે તમારા માટે અક્ષય તૃતીયાનો તહેવાર 
 Happy  Akshaya Tritiya  

happy akshaya tritiya 2024
happy akshaya tritiya 2024
 સોનાનો રથ, ચાંદીની પાલકી 
બેસીને જેમા લક્ષ્મી માતા આવી
આપવા તમારા પરિવારને 
અક્ષય તૃતીયાની શુભેચ્છા 
Happy Akshaya Tritiya

happy akshaya tritiya 2024
happy akshaya tritiya 2024
 
8. તમારા ઘરમાં ઘનની વર્ષા થાય 
લક્ષ્મીજીનો વાસ રહે 
સંકટોનો નાશ થાય 
શાંતિનો વાસ રહે
Happy Akshaya Tritiya

akshaya tritiya
akshaya tritiya
 
9. સફળતા પગમાં આળોટતી રહે 
ખુશીઓ આસપાસ ફરતી રહે 
ધનની રહે ભરમાર 
મળે તમને સગાઓનો પ્રેમ 
આવો  રહે તમારો અક્ષય તૃતીયાનો તહેવાર 
Happy Akshaya Tritiya

akshaya tritiya
akshaya tritiya

 
10 અક્ષય રહે સુખ તમારુ 
અક્ષય રહે ધન તમારુ 
અક્ષય રહે પ્રેમ તમારો 
અક્ષય રહે સ્વાસ્થ્ય તમારુ 
અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભેચ્છા