ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Modified: ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025 (15:46 IST)

ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય - Gujarati Garba

garba
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
હો ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો…
 
 
પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વાર
પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વાર
મારી અંબામાને લઈને તું તો
અંબામાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો…
 
 
 
બીજે ટહુકે ઉડીને આવ્યો મારી બહુચરમાને દ્વાર
બીજે ટહુકે ઉડીને આવ્યો મારી બહુચરમાને દ્વાર
મારી બહુચરમાને લઈને તું તો
બહુચરમાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો…
 
 
ત્રીજે ટહુકે ઉડીને આવ્યો મારી તુળજામાને દ્વાર
ત્રીજે ટહુકે ઉડીને આવ્યો મારી તુળજામાને દ્વાર
મારી તુળજામાને લઈને તું તો
તુળજામાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો…