1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
  4. Chararr Chararr Maru Chakdol Chale Gujarati Lyrics

ચરરર ચરરર મારુ ચકડોળ ચાલે - ગુજરાતી ગરબો

garba
ચરરર ચરરર મારુ ચકડોળ ચાલે
 
ચકડ છુ છુ છકડ છુ છુ ચાલે
 
આજ રોકડા ને ઉધર કાલે..
 
ઓ લાલ ફેટાવાલા ઓ સોમાભાઈના સાલા
 
ઓ કરસનકાકા કાલા ઓ ભૂરી બંડીવાલા
 
મારુ ચકડોળ કાલે, છકડ છુ છુ છકડ છુ છુ છુ ચાલે 
 
અધર પદધર હવામા સદ્ધર એનો હિંચકો હાલે
 
નાના મોટા સારા ખોટા બેસી અંદર મ્હાલે 
 
અરસે પૈસા બબલો જોને આસમાન માં ભલે
 
ચકડુ ચી ચી ચકડુ ચિ ચિ ચાલે
 
ચકડોળ ચડે ઊંચે નિચે જીવતર એવુ ચડતુ પડતુ
 
ઘડીમા  ઉપર ઘડીમા વિશિષ્ટ ભાગ્ય એવુ સૌનુ ફરતુ
 
દુઃખ ભૂલીને સુખથી ઝુલો નસીબ ની ઘાટમાડે
 
ચકડ છુ છુ છકડ છુ છુ ચાલે 
 
આજ રોકડા ને ઉધર કાલે..