બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Modified: શનિવાર, 28 સપ્ટેમ્બર 2024 (16:16 IST)

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર - Indhana Winva gaiti

gujarati garba
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે  
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ
 
જેની તે વાટ જોતી સૈયર
જેની તે વાટ જોઈ રહી ... હો હો  2 
મારો નાવલિયો આવ્યો મોરી સૈયર 
મારો નાવલિયો આવ્યો રે લોલ 
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
 
જેની હુ પ્રેમ દિવાની સૈયર 
જેની હુ પ્રેમ દિવાની રે  ..2  
ભાલો મારો પ્રીતમ 
આવ્યો મોરી સૈયર 
વ્હાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ