શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (15:01 IST)

કુમકુમ પગલે માડી પધારો રે

gujrat garba
કુમકુમ પગલે માડી પધારો રે 
કુમકુમ પગલે માડી પધારો રે 
કુમકુમ પગલે આવો અંબા 
આવો જગદંબા 

કુમકુમ પગલે માડી પધારો રે 
કુમકુમ પગલે માડી પધારો રે 
કુમકુમ પગલે આવો અંબા 
આવો જગદંબા 
 
આવો અંબા આવો જગદંબા
કુમકુમ પગલે માડી પધારો રે -2 
નવલીએ આ રાતમાં ચોકર સજાવ્યા 
ચાચર ગબ્બર ગોખ મોતીડે મઢવ્યા 
ચામુંડ ખોડલ બહુચર મોરી મા'ત 
આવો અંબા આવો જગદંબા
કુમકુમ પગલે માડી પધારો રે 
 
(Edited By -Monica Sahu)