રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : રવિવાર, 15 ઑક્ટોબર 2023 (09:34 IST)

11+ નવરાત્રી શુભેચ્છા સંદેશ Navratri wishes in gujarati

Navratri message- નવરાત્રી શુભેચ્છા સંદેશ - હેપ્પી નવરાત્રી Happy Navratri
બોલો અંબે માત કી જય
દરેક ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રીની શુભેચ્છાઓ ..
દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.
તમને અને તમારા પરિવાર ને નવરાત્રી ની 
ખુબ ખુબ શુભકામના.

જય માતા દી!

નવરાત્રીનો શુભ પર્વ તમને શુભેચ્છા અને સમૃદ્ધિ આપે. શુભ નવરાત્રી!
દેવી દુર્ગા તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે. શુભ નવરાત્રી!଒
નવરાત્રી શુભેચ્છા સંદેશ 

જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી
 
navratri wishes in gujarati
navratri wishes in gujarati
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણેય ત્રંબક્યે ગૌરી!
હેપ્પી નવરાત્રી
 
navratri wishes in gujarati
navratri wishes in gujarati
યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 
Happy Navratri