મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (16:02 IST)

નિબંધ - દશહરા કે વિજયાદશમી / દશેરા

ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક  છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. 
 
ભગવાન રામ આ દિવસે રાવણનું વધ કર્યું હતું. એને સત્ય પર અસત્યની વિઅજયના રૂપમાં ઉજવાય છે. આથી આ દશમીને વિજયાદશમીના નામથી ઓળખાય છે. દશહરા વર્ષની ત્રણ અત્યંત શુભ તિથિઓમાંથી એક છે. બીજા બે છે ચૈત્ર શુક્લ અને કાર્તિક શુક્લની પ્રતિપદા. આ દિવસે લોકો નવા કાર્ય આરંભ કરે છે , શસ્ત્રની પૂજા કરે છે. 
 
પ્રાચીન કાળમાં લોકો આ  દિવસે વિજયની પ્રાથના કરી રણ યાત્રા માટે પ્રસ્થાન કરતા હતા. દશહરાના પર્વ દસ પ્રકારના પાપો કામ, ક્રોધ, લોભ,મોહ , મદ ,અહંકાર આલ્સ્ય ,હિંસા અને ચોરી જેવા અવગુણોને મૂકવાની પ્રેરણા આપે છે. 
 
દશહરાને કૃષિ ઉત્સવ રીતે પણ ઉજવાય છે ! જ્યારે ખેડૂત પાક અનાજરૂપી સંપત્તિ ઘરે લાય છે તો એની ઉલ્લાસ અને ઉમંગના ઠેકાણું નહી રહે છે આ પ્રસન્ંતાને અવસર પર એ ભગવાનની કૃપા માનતા અને એના પ્રકટ કરવા માટે પૂજન કરે છે. આથી કેટલાક  લોકો માટે આ રણયાત્રાના ધોતક છે  કારણ કે દશહરા સમયે વર્ષા  સમપ્ત થઈ જાય છે. નદીયોની પોર થમી જાય છે . 
 
આ ઉત્સવના સંબંધ નવરાત્ર થી પણ છે કારણકે નવરાત્રના સમયે જ આ ઉતસવ હોય છે અને આથી મહિષાસુરના વિરોધમાં દેવીના સહસપૂર્ણ કાર્ય ના પણ ઉલ્લેખ મળે છે. 
 
દશહરા કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે.  આ દિવસે રામે રાવણના વધ કર્યા હતા. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણના વધ કરી દીધા. આથી વિજયાદશમી એક ખૂબ મહ્ત્વપૂર્ણ દિવસ છે. રામની વિજયના પ્રતીક સ્વરૂપ આ પર્વને વિજયાદશમી કહેવાય છે. 
 
દશહરા પર્વ ઉજવવા માટે જ્ગ્યા જગ્યા મોટા મેળાના અયોજન કરાય છે . અહીં લોકો એમના પરિવાર , મિત્રો સાથે આવે છે અને ખુલા આકાશ નીચે મેળાબ પૂરો આનંદ લે છે.  મેળામાં રમકડા , બંગડીઓ અને ભિન્ન ભિન્ન રીતની વસ્તુઓ મળે છે સાથે ચાટના રેકડીઓ રહે છે. 
 
આ સમયે રામલીલાના આયોજન કરાય છે. રાવણના વિશાલ પુતળો બનાવીને એને સળગાવે છે. દશહરા અને વિજયાદશમી ભગવાન રામની વિજયના રૂપમાં ઉજવાય છે અથવા દુર્ગા પૂજાના રૂપમાં. બન્ને જ રૂપ આ શક્તિ પૂજા , શસ્ત્ર પૂજાઅ ,હર્ષ ઉલ્લાસ અને વિજયના પર્વ છે. રામલીલામાં જ્ગ્યા જગ્યા રાવણના વધ ના પ્રદર્શન થાય છે. 
 
ભારતીય સંસ્કૃતિ સદા જ વીરતા અને શૌર્યની સમર્થક રહી છે. દશહરાના ઉત્સવ પણ શક્તિના પ્રતીકના રૂપે ઉજવાય છે. શક્તિની ઉપાસનાના પર્વ  શારદીય નવરાત્રની પ્રતિપદાથી નવમી સુધી થાય છે અને માતાની નવ શક્તિઓની ઉપાસના કરી શક્તિશાલી બના રહેવાની કામના કરે છે.