મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

Raksha Bandhan Wishes in Gujarati - રક્ષાબંધન ની શુભેચ્છા

ગુરુવાર,ઑગસ્ટ 1, 2024
0
1
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.
1
2
ધાર્મિક ગ્રંથોમાં સુખ-સમૃદ્ધિ ધન પ્રાપ્તિ માટે અથવા જો તમારુ કોઈ મહત્વપૂર્ણ કાર્ય રોકાયેલુ છે તો તમે એક સરળ પરંતુ અત્યંત પ્રભાવશાળી ઉપાયો બતાવ્યા છે જેને તમે અપનાવી શકો છો
2
3
Sawan Prasad Recipe: શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બનાવો પંચામૃત
3
4
Womens DoNot Wear Clothes In Himachal Pradesh-આસ્થાનો સૌથી પવિત્ર માસ શ્રાવણનો પ્રારંભ થયો છે. આવી સ્થિતિમાં જે લોકો (હિન્દુ) ધર્મનું પાલન કરે છે તેઓ તેમની પરંપરાઓ અનુસાર આ પવિત્ર મહિનામાં ઘણી પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓનું પાલન કરે છે
4
4
5
Shivling Puja Niyam: શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે? આજે આપણે એ પણ જાણીશું કે મહિલાઓ શિવલિંગની પૂજા કેવી રીતે કરી શકે છે.
5
6
ભગવાન શિવ પ્રતિમા - ભગવાન શિવની પ્રતિમા અથવા શિવલિંગ. નૈવેદ્ય - ફૂલો, ફળો, મીઠાઈઓ, પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ), એલચી, લવિંગ, સોપારી.
6
7
એવું માનવામાં આવે છે કે વિશ્વભરમાં 108 જ્યોતિર્લિંગ છે પરંતુ 12 જ્યોતિર્લિંગ ભારતમાં સ્થિત છે. તેમાંથી ગુજરાતમાં 2 મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ જ્યોતિર્લિંગ છે અને બીજું દ્વારકાપુરમમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ છે.
7
8
Happy Sawan Somwar 2023- માન્યતાઓ મુજબા સોમવરે ભગવાના શિવની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાયા છે. આ શુભ દિવસા પર મિત્રો અને સગાઓને આ મોકલો શુભેચ્છા સંદેશ
8
8
9
Sawan 2024: ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ 5 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન શિવભક્તો ઉપવાસ કરે છે અને કાવડ યાત્રા પર જાય છે. આ સાથે જ શ્રાવણ દરમિયાન રુદ્રાભિષેકનું પણ ઘણું મહત્વ છે. રુદ્રાભિષેક કરવાથી તમને ભગવાન ભોલેનાથના અપાર આશીર્વાદ ...
9
10
Shravan Month 2024- શ્રાવણ મહીના પૂર્ણ ભગવાન શિવને સમર્પિત છે. આ દરમિયાન જલાભિષેક, રુદ્રાભિષેક વગેરે જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે જેથી ભગવાન શિવની કૃપા મેળવી શકાય.
10
11
રુદ્રાભિષેક મંત્ર ૐ નમ: શમ્ભવાય ચ મયોભવાય ચ નમ: શંકરાય ચ મયસ્કરાય ચ નમ: શિવાય ચ શિવતરાય ચ ॥
11
12
ઉત્તર ભારતમાં ગુજરાતી કેલેંડર કરતા 15 દિવસ પહેલા શ્રાવણ મહીનાની શરૂઆત થાય છે. ઉત્તર ભારતમાં શ્રાવણ માસ 2024
12
13
સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું, પરંતુ આ વિષને કારણે તેમને અસહ્ય ગરમી થવા લાગી, તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમ તત્ત્વ છે તેમને ધારણ કર્યાં.
13
14

ગુરૂ-શિષ્ય સંબંધ

રવિવાર,જુલાઈ 21, 2024
ગુરૂ-શિષ્ય સંબંધ
14
15
Guru Purnima 2024 Wishes in Gujarati - ગુરૂ પૂર્ણિમા 21 જુલાઈના રોજ રવિવારે છે. ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા અને અષાઢ પૂર્ણિમા પણ કહે છે. એવુ કહેવાય છે કે અષાઢ પૂર્ણિમાના રોજ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો. એવુ કહેવાય છે કે વ્યાસજીએ પહેલીવાર ...
15
16
Guru Purnima 2024: અષાઢ પૂર્ણિમા(Ashadha Purnima) ના દિવસે રવિવાર 21 જુલાઈ 2024 ના રોજ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાની પરંપરા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ કામ જરૂર કરો.
16
17
Guru Purnima 2024: 21 જુલાઈએ અષાઢ શુક્લ પક્ષની ઉદયા તિથિ પૂર્ણિમા અને રવિવાર છે. પૂર્ણિમા તિથિ 3 જુલાઈના રોજ સાંજે 5 વાગીને 9 મિનીટ સુધી રહેશે, ત્યારબાદ શ્રાવણ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ શરૂ થશે. 3 જુલાઈએ સ્નાન અને દાનની અષાઢી પૂર્ણિમા છે
17
18
Guru Purnima Upay: ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલાક સરળ ઉપાય કરીને તમે કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત બનાવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
18
19
Happy Guru Purnima ગુરુ વિના નથી થતું જીવન સાકાર, ગુરુ જ છે સફળ જીવનનો આધાર. Happy Guru Purnima
19