બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : રવિવાર, 4 ઑગસ્ટ 2024 (14:45 IST)

Happy Sawan Somwar wishes-શ્રાવણના પહેલા સોમવારની શુભેચ્છાઓ

happy sawan somwar
Happy Sawan Somwar 2023- માન્યતાઓ મુજબા સોમવરે ભગવાના શિવની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાયા છે. આ શુભ દિવસા પર મિત્રો અને સગાઓને આ મોકલો શુભેચ્છા સંદેશ

happy sawan somwar
happy sawan somwar
ભગવાન શિવને પ્રસન્ન કરવાના મંત્ર 
ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

શિવનો મૂળ મંત્ર
ૐ નમ: શિવાય.
 
ભગવાન શિવના પ્રભાવશાળી મંત્ર 
ઓમ સાધો જાતયે નમઃ ।
ઓમ વામ દેવાય નમઃ.
 
ઓમ અઘોરાય નમ:...
ઓમ તત્પુરુષાય નમ:...
 
ઓમ ઈશાનાય નમ:..
ઓમ હ્રીં હ્રૌં નમઃ શિવાય.
 
રુદ્ર ગાયત્રી મંત્ર
ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ
તન્નો रुद्रः प्रचोदयात् ॥
 
શિવનો પ્રિય મંત્ર-
 
1. ઓમ નમઃ શિવાય.
 
2. નમો નીલકંઠાય.
 
3. ઓમ પાર્વતીપતયે નમઃ.
 
4. ઓમ હ્રીં હ્રૌમ નમઃ શિવાય.
 
5. ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તિયે મહાય મેધા પ્રયચ્છ સ્વાહા.
પૂજામાં દરરોજ કરવુ આનુ પાઠ 

Edited By- Monica Sahu