0
તાપીમાં રાજ્યની પ્રજાસત્તાક દિન ઉજવણી
શનિવાર,જાન્યુઆરી 26, 2008
0
1
શનિવાર,જાન્યુઆરી 26, 2008
ભારતના સૌથી મોટા 'ટેકઓવર ટાયકૂન' રતન તાતા, સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, આશા ભોંસલે, એન. આર. નારાયણમૂર્તિ, કેન્દ્રીય પ્રધાન પ્રણવ મુખર્જી અને વિશ્વનાથન્ આનંદે તેમના ક્ષેત્રોમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને...
1
2
શનિવાર,જાન્યુઆરી 26, 2008
સઘન સુરક્ષા અને આતંકવાદી હુમલાઓની દહેશત વચ્ચે આજે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયું છે. આતંકવાદી હુમલાને નિષ્ફળ કરવા સાવચેતીનાં તમામ પગલાંઓ લેવામાં આવ્યાં છે. દેશને
2
3
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આજે ભારતના પ્રખ્યાત અને સન્માનિય 13 લોકોને પદ્મ વિભૂષણ અને 35ને પદ્મ ભૂષણ અને 71 હસ્તિઓને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ક્રિકેટના મહાન ખેલાડી સચીન તેંદુલકર, ચેસના નંબર વન ખેલાડી વિશ્વનાથ આનંદ, એવરેસ્ટ સર કરનાર પહેલા..
3
4
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્માએ અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાને 59માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપાલે તેમના સંદેશામાં કહેલું કે, ગુજરાતે વર્ષ 2007-08 માટે રાજ્ય વાર્ષિક યોજનામાં પોષણ, હાઉસિંગ , પ્રાથમિક..
4
5
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે...
5
6
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને તેને આઝાદીને 60 વર્ષ પૂર્ણ થયાં છે અને આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં છીએ? શું આપણે ખુશ છીએ કે દુ:ખી છીએ? આપણે નિરાશા અને દુ:ખોથી ભરેલા છીએ કે ગૌરવપૂર્ણ છીએ? વર્ષોથી ચાલ્યાં આવતાં આપણા...
6
7
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
દિલ્લીમાં પ્રજાસત્તાક દિને યોજાનારી રેલીમાં ગુજરાતના પાટણની 'રાણકીવાવ'નો ટેબ્લો રજુ કરવામાં આવશે. જે માટે રાણકીવાવનુ આબેહુબ માળખુ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેની આગળના ભાગે સ્થીત ઝરુખો પણ બનાવવામાં આવ્યો છે. રાણકીવાવની પ્રતિકૃતિની આગળ...
7
8
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
સ્વતંત્રતા મળ્યાના પ્રારંભીક દિવસોમાં દેશનુ યુવાધન ઉમંગ અને ઉત્સાહથી છલકાતુ હતુ, પરંતુ અત્યારની યુવાપેઢી આક્રોશ અને તાણથી ઝઝુમી રહી છે. પાછલા 5000 વર્ષના ઈતિહાસમાં દેશમાં અધોગતિનુ સ્તર આટલુ નીચુ નહોતુ ગયું જેટલો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે...
8
9
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ?
મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ...
9
10
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
ભારતવાસી કહેવાતા શરમ કરીએ
જેવો છે એવો દેશ છે આપણો આવો ગર્વ કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
10
11
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
.હું આ સ્વીકાર કરૂ છુ કે આ સ્થિતિથી હું ખુશ નહોતો. મે આ પ્રસ્તાવનો વિરોધ ન કર્યો, કે જેમાં સીધી કાર્યવાઇ ઉપર ભાર આપ્વામાં આવ્યો હતો, પરંતુ હુ આ પ્રસ્તાવના પરિણામની બાબતે વધુ આશાવાદી નહોતો.
11
12
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
તેમણે જણાવ્યું હતું, ધ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) આ નવી ટેકનોલોજી પર એક વર્ષની અંતર્ગત અહેવાલ તૈયાર કરશે અને તેને મંજૂરી માટે સરકાર પાસે મોકલી આપશે.
12
13
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
1 નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજયની રચનાં થતાં ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડયું અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની આગવાની નીચે આ લડત શરૂ થઇ.
13
14
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
જો તમારી દ્રષ્ટિએ કાયદા-આઝમ ઝિન્ના કોંગ્રેસની સરખામણીમાં વધારે સમજદાર અને ન્યાયપ્રિય છે તો તમારે મુસ્લિગ લીંગના નેતાઓં સાથે જ સલાહ-સૂચન કરવો જોઇએ અને ખુલેઆમ તેમની નીતિઓનો સ્વીકાર કરવો જોઇએ.
14
15
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
મોર શબ્દ સાંભળતાં જ સૌ પ્રથમ આપણી સામે એક સુંદર નાચતો મોરનું દ્રશ્ય આવી જાય છે. મોર એક સુંદર પક્ષી હોવાની સાથે-સાથે એક પવિત્ર પક્ષી પણ ગણાય છે.
15
16
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
ભારતની સ્વતંત્રતાના દિવસે 15મી ઓગસ્ટ, 1972ના દિવસે હુગલી જીલ્લાના કોન્નર ગામમાં અરવિંદ ઘોષનો જન્મ થયો હતો. હુગલી કલકત્તાની અંદર આવેલ છે. કહેવાય છે કે અરવિંદનો જ્ન્મ ભારતની આઝાદીની પૂર્વ સુચના હતી.
અરવિંદના પિતા ડો. કૃષ્ણધન....
16
17
બુધવાર,જાન્યુઆરી 23, 2008
તેઓ કુશાગ્ર બુધ્ધિના હતા, તેથી તેમણે દેશ અને વિદેશની સામાજિક વ્યવસ્થાનું પોતાના ઢંગથી મૂલ્યાંકન કરવાની સાથે સાથે એ સામાજિક દૂષણોને પણ સમજ્યા જે ભારતીય સમાજમાં છૂત-અછૂતના આધારે માનવને માનવ સાથે અપ્રિય વ્યવ્હારના રૂપમાં જોવા મળતી હતી.
17
18
બુધવાર,જાન્યુઆરી 23, 2008
જે વર્ષો લડ્યા જેલમાં, તેમને યાદ કરો.
જે ફાંસી પર ચઢ્યા રમત-રમતમાં તેમની યાદ કરો.
18
19
બુધવાર,જાન્યુઆરી 23, 2008
પંડિત નહેરુએ મારા માનક બતાવ્યા જે તમે પણ જાણવા જોઈએ. તેમણે કહ્યુ કે ભારતનો રાષ્ટ્રધ્વજ સમતલ ત્રિરંગો હશે. આ આયાતકાર હોવાની સાથે લંબાઈ અને પહોળાઈનો માપ 2:3 હશે. ત્રણ રંગોની સમાન આડી પટ્ટીઓ હશે જેમાં સૌથી ઉપર કેસરિયો, મધ્યમાં સફેદ અને નીચે લીલા
19