સોમવાર, 17 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

શ્રીનાથ શિપિંગે શેર ગિરવી મૂક્યા

શ્રીનિવાસ શિપિંગ એંડ પ્રોપર્ટી ડેવલોપમેંટ લિમિટેડે માહિતી આપી છે કે કંપનીના નિર્દેશકો દ્વારા ઘારિત 25.85,850 શેરોને ગિરવી મૂકવામાં આવ્યા છે. આ શેર સ્ટેટ બેંક ઓફ ઈંડિયા, ઈંડસ્ટ્રીયલ ફાઈનેંસ બ્રાંચ, ચેન્નઈથી લેવામાં આવેલ ઋણની કોલેટેરલ સિક્યુરિટીના રૂપમાં મૂકવામાં આવ્યા છે.