મંગળવાર, 30 ડિસેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: રવિવાર, 15 એપ્રિલ 2018 (10:02 IST)

શું સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ હોય છે?

nails cut
પ્રાચીન કાળથી નખ કાપવું અને વાળ કાપવા વગેરેના કેટલાક નિયમ બનેલા છે. આ નિયમોના લોકો આજે પણ પાલન કરતા જોવાય છે. 
આજે અમે તમને જણાવીશ કે સૂર્યાસ્ત પછી નખ કાપવું શુભ છે કે નહી. 
 
શું કહે છે જ્યોતિષ 
 
જ્યોતિષ વિજ્ઞાન મુજબ સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ નહી હોય છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં લક્ષ્મી નહી આવે છે. ઘણી જગ્યાઓ પર લોકો આ પણ માને છે કે નખને ઘરની અંદર કાપવું નહી જોઈએ, ભલે એ દિવસ હોય કે રાત. તેની સ્વચ્છતાથી સંકળાયેલો આ પક્ષ આ છે કે જો તમે બાથરૂમ કે ઘરની બહાર નખ કાપશો તો આ ઘરમાં નહી ફેલશે.