Share Index 28

શનિવાર, 11 એપ્રિલ 2026
0

એચસીએલ ટેકનોલોજીસના શેરોની વહેંચણી

બુધવાર,ડિસેમ્બર 23, 2009
0
1

બીએસઈ એનએસઈના છેલ્લ સૂચકાંકો

મંગળવાર,ડિસેમ્બર 22, 2009
મંગળવારે બીએસઈનો સૂચકાંક 91 અંક વધીને 16,692 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 33 અંક વધીને 4986 પર બંધ થયો હતો.
1
2

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

સોમવાર,ડિસેમ્બર 21, 2009
સોમવારે બીએસઈનો છેલ્લો સૂચકાંક 119 અંક ઘટીને 16,601 પર બંધ થયો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 35 અંક ઘટીને 4953 પર બંધ થયો હતો.
2
3
એક્સિસ બેંક લિમિટેડે માહિતી આપી છે કે બેંકના નિદેશકોની કમિટીએ 18 ડિસેમ્બર 2009ના રોજ ઈએસઓપીના હેઠળ બેંકના 10 રૂપિયાની મૂળ કિમંતના 424295 ઈકવિટી શેર બેંકના કર્મચારીઓને વહેંચ્યા.
3
4

શેર બજાર સુસ્ત

સોમવાર,ડિસેમ્બર 21, 2009
ભારતીય શેર બજારના વેપારની ચાલ ખૂબ ધીમી છે. મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈનો સેંસેક્સ 13 અંક ઉપર ખુલ્યો અને નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈના નિફ્ટીમાં શુક્રવારે બંધને કારણે ચાર અંક નીચે વેપારની શરૂઆત કરી
4
4
5

બ્રાઈટ બ્રધર્સને બાઈ બેંક ઓફર

શનિવાર,ડિસેમ્બર 19, 2009
સેટ્રમ કેપિટલ લિમિટેડના બ્રાઈટ બ્રધર્સ લિમિટેડની તરફથી કંપનીના વધારેમાં વધારે 450 લાખ રૂપિયાની રોકડના શેર વધુમાં વધુ 50 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર બાઈ બેંક કરવાનો ખુલ્લો પ્રસ્તાવ મુક્યો છે. પ્રસ્તાવ ખુલવાની તારીખ 29 ડિસેમ્બર 2009 છે જે 25 જૂન 2010 ...
5
6
સરકારી કંપની તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ ઓએનજીસીએ આજે ચાલુ નાણાકીય વર્ષ માટે 18 રૂપિયાના અંતરિમ લાભાંશની જાહેરાત કરતા કહ્યુ કે તેને દેશમાં બે નવા પ્રખંડોમાં જગ્યા ગેસની શોધ કરી છે.
6
7
ગોદરેજ કંઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડે જણાવ્યુ છે કે કંપનીના બોર્ડની એચઆર અને વળતર સમિતિની 15 ડિસેમ્બર 2009ના રોજ થયેલ બેઠકમાં ઈએસઓપીના હેઠળ પાત્રતા મેળવેલ કર્મચારીઓએ 20,000 ઓપ્શનોની વહેંચણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી.
7
8

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

શુક્રવાર,ડિસેમ્બર 18, 2009
શુક્રવારે બીએસઈનો સૂચકાંક 146 અંક ઘટીને 16,747 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 54 અંક ઘટીને 4988 પર બંધ થયો હતો.
8
8
9
મુંબઈ સ્ટોક એક્સચેંજ અને નેશનલ સ્ટોક એક્સચેંજે ગઈકાલથી વેપાર લગભગ એક કલાક પહેલા શરૂ કરવાના નિર્ણયને હવે ચાર જાન્યુઆરી 2010થી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.
9
10
એડ્યૂકોમ્પ સોલ્યૂશંસ લિમિટેડની પારિશ્રમિક સમિતિએ 16 ડિસેમ્બર 2009ના ઈએસઓપી સ્કીમ 2006 અને ઈએસઓપી સ્કીમ 2007ના હેઠળ 13200 ઈકવિટી શેરની વહેંચણી કરવામાં આવી.
10
11
એચસીએલ ટેકનોલોજીસ લિમિટેડે 16 ડિસેમ્બર 2009ના રોજ રજૂ પ્રેસ જાહેરાત દ્વારા ગ્લેક્સોસ્મિથક્લાઈનની સાથે ગ્લોબલ આઈટી સર્વિસેઝ કરાર કરવાની માહિતી આપી છે.
11
12

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

ગુરુવાર,ડિસેમ્બર 17, 2009
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક 19 અંક ઘટીને 16,894 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 1 અંક ઘટીને 5042 પર બંધ થયો હતો
12
13
ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સ લિમિટેડની વહેંચણી સમિતિએ 15 ડિસેમ્બર 2009ના રોજ ઈએસઓપી 2008 હેઠળ 1875 અને ઈએસઓપી 2005 હેઠળ 45350 ઈકવિટી શેરની વહેંચણી કરી.
13
14
આવક વિભાગ દ્વારા સીલ છ હજારથી વધુ ડીમેટ ખાતામાંથી કેટલાકના દાવેદાર આવવા માંડ્યા છે. આ ખાતાના કોઈ દાવેદાર ન હોવાથી તેને સીલ કરવામાં આવ્યા હતા.
14
15

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

બુધવાર,ડિસેમ્બર 16, 2009
બુધવારે બીએસઈનો સૂચકાંક 36 અંક વધીને 16,913 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 9 અંક વધીને 5042 પર બંધ થયો હતો.
15
16
આવતા શુક્રવારથી મુંબઈ શેર બજારમાં વેપાર દસ મિનિટ પહેલા 9.45 વાગ્યે શરૂ થશે. હોંગકોંગ અને સિંગાપુરના બજારોને ધ્યાનમાં રાખતા બીએસઈમાં વેપાર થોડો પહેલા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
16
17

બીએસઈ એનએસઈના સૂચકાંકો

મંગળવાર,ડિસેમ્બર 15, 2009
મંગળવારે બીએસઈનો સૂચકાંક 220 અંક ઘટીને 16,877 પર બંધ થયો હતો, જ્યારેકે એનએસઈનો સૂચકાંક 73 અંક ઘટીને 5033 પર બંધ થયો.
17
18

થ્રીઆઈ ઈંફોટેક શેરોની વહેંચણી

મંગળવાર,ડિસેમ્બર 15, 2009
થ્રીઆઈ ઈંફોટેક લિમિટેડે 14 ડિસેમ્બર 2009ના રોજ ઈએસઓએસ 2000 હેઠળ 15400 ઈકવિટી શેરોની વહેંચણી કરી.
18
19
જયહિંદ પ્રોજેક્ટ્સ લિમિટેડે જણાવ્યુ કે ભાગ્યનગર ગેસ લિમિટેડ પાસેથી કંપનીને સીએનજી એંડ સિટી ગેસ પ્રોજેક્ટ માટે કંસ્ટ્રકશન કામ માટે 24.53 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.
19