Share Index 29

સોમવાર, 13 એપ્રિલ 2026
0

બીએસઈ-એનએસઈના છેલ્લા સૂચકાંકો

સોમવાર,ડિસેમ્બર 14, 2009
0
1
દેશની ટોપ 10 કંપનીઓમાંથી 6 શેરોમાં ગયા અઠવાડિયે 24,000 કરોડ રૂપિયાનો ફાયદો જોવા મળ્યો. બીજી બાજુ રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ અને એનટીપીસી સહિત 4 કંપનીઓના માર્કેટ કૈપમાં આ દરમિયાન ઘટાડો નોંધાયો
1
2
વેબસાઈટ ટ્વિટર પર અનુકરણ કરનારા લોકોની વધતી સંખ્યાથી ઉત્સાહિત નેશનલ સ્ટોક એક્સચેંજ હવે જૂનિયર નિફ્ટી સૂચકાંક અને મુદ્રા વ્યુત્પન્ન અને વ્યાજ દર વાયદાની પણ ટ્વિટિંગ કરી રહ્યુ છે.
2
3

બીએસઈ એનએસઈના સૂચકાંકો

શુક્રવાર,ડિસેમ્બર 11, 2009
શુક્રવારે બીએસઈનો સૂચકાંક સવારે 10 વાગ્યે 135 અંક વધીને 17,328 પર ખુલ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 38 અંક વધીને 5172 પર ખુલ્યો હતો.
3
4

શેર બજાર ઘટાડા સાથે ખુલ્યુ

ગુરુવાર,ડિસેમ્બર 10, 2009
દેશના શેર બજરોમાં ગુરૂવારે ઘટાડો જોવા મળ્યો. મુંબઈ સ્ટોક એક્સચેંજ(બીએસઈ)ના 30 શેરો પર અધારિત સૂચકાંક સેંસેક્સ ઘટાડા સાથે 17,107.51 પર ખુલ્યુ. સવારે લગભગ 10.06 વાયે આ ઘટાડો યથાવત રાખતા 17,103.51 પર વેપાર કરી રહ્યો હતો. બુધવારે સેંસેક્સ 17,125.22 પર ...
4
4
5

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

ગુરુવાર,ડિસેમ્બર 10, 2009
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક 65 અંક વધીને 17190 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 23 અંક વધીને 5135 પર બંધ થયો હતો.
5
6
મ્યુચુઅલ ફંડ કંપનીઓની યોજનાઓમાં આ વર્ષે નવેમ્બર મહિનામાં ઓક્ટોબરની તુલનામાં 68 ટકા ઓછુ મૂડી રોકાણ થયુ. જ્યારે કે રોકાણકર આ દરમિયાન શેર બજારથી દૂર રહેવુ યોગ્ય માની રહ્યા હતા.
6
7

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

બુધવાર,ડિસેમ્બર 9, 2009
બુધવારે બીએસઈનો સૂચકાંક 102 અંક ઘટીને 17,125 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 36 અંક ઘટીને 5112 પર બંધ થયો હતો.
7
8

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

મંગળવાર,ડિસેમ્બર 8, 2009
બીએસઈનો સૂચકાંક 44 અંક વધીને 17027 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 26 અંક વધીને 5092 પર બંધ થયો હતો.
8
8
9

એલએંડટીને 844 કરોડ રૂપિયાનો ઓર્ડર

મંગળવાર,ડિસેમ્બર 8, 2009
લાર્સન એંડ ટ્યુબો (એલએંડટી)એ જણાવ્યુ છે કે તેના ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડ(એનપીસીઆઈએલ)થી ગુજરાત સ્થિત કાકરાપાર પરમાણુ ઉર્જા પરિયોજનાથી સંબંધિત નિર્માણ કાર્ય માટે 844 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.
9
10
આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડે માહિતી આપી છે કે બેંકે 7 ડિસેમ્બર 2009ના રોજ 10 રૂપિયાની મૂળ કિમંતના 43,455 ઈકવિટી શેર ઈએસઓએસ 2000 હેઠળ વહેંચણી કરી.
10
11

શેર બજારમાં ઉતાર-ચઢાવ

મંગળવાર,ડિસેમ્બર 8, 2009
ભારતીય શેર બજારમાં મંગળવારે વેપારની શરૂઆત સપાટ થઈ, પરંતુ શરૂઆતી ગાળામાં રોયલ્ટી, ઓઈલ એંડ ગેસ સ્ટોક્સમાં ખરીદીથી બજારમાં ગતિ જોવા મળી.
11
12

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

સોમવાર,ડિસેમ્બર 7, 2009
સોમવારે બીએસઈનો સૂચકાંક 118 અંક ઘટીને 16,983 પર બંધ થયો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 42 અંક ઘટીને 5067 પર બંધ થયો.
12
13
આશા કરતા સારા ઘરેલુ ઉત્પાદ વિકાસ દરને કારણે પાંચ ડિસેમ્બરના રોજ સમાપ્ત થતા અઠવાડિયામાં રોકાણકારોનો ઉત્સાહ સારો રહ્યો અને તેમએન પોતાની ખરીદ-વેચાણની ગતિ વધારી દીધી, જેના કારણે સમીક્ષાધીન અઠવાડિયામાં દેશનુ મુખ્ય શેર બજાર સારુ રહ્યુ
13
14
રિલાયંસ ઈંડસ્ટ્રીઝે આજે કહ્યુ કે તેના બોનસ શેર, શેર બજારોમાં યાદીબધ્ધ થઈ ગયા છે. જેમા વેપાર આવતીકાલથી શરૂ થશે. રિલાયંસ ઈંડસ્ટ્રીઝના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે. બોનસ શેર નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈ અને મુંબઈ સ્ટોક એક્સચેંજ એનએસઈ અને મુંબઈ સ્ટોક ...
14
15
કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે જણાવ્યુ છે કે 4 ડિસેમ્બર 2009ના રોજ સંપન્ન બેંકની વહેંચણી કમિટીની બેઠકમાં ઈએસઓપીના હેઠળ સ્ટોક ઓપ્શનોના ઉપયોગ પર 10 રૂપિયા પ્રતિ ઈકવિટી શેરોની વહેંચણી કરી છે.
15
16
કોલગેટ પામોલિવ(ઈંડિયા) લિમિટેડના સંચાલક મંડળની 4 ડિસેમ્બર 2009ના થયેલ બેઠકમાં 31 માર્ચ 2010ના રોજ સમાપ્ત થનારા વર્ષ માટે 1 રૂપિયા અંકિત મૂલ્યના પ્રતિશેર પર 7 રૂપિયાના દરે બીજા અંતરિમ લાભાંશની ભલામણ કરવામાં આવી.
16
17

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

શુક્રવાર,ડિસેમ્બર 4, 2009
શુક્રવારે શેરબજારનો બીએસઈ સેંસેક્સ 84 અંકોની પડતી સથે 17102 પર અને એનએસઈનો નિફ્ટી 23 અંકોની પડતી સાથે 5109 પર બંધ થયો
17
18
જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડે 3 ડિસેમ્બર 2009ના રોજ જણાવ્યુ છે કે નવેમ્બર 2009 મહિનામાં કંપનીના ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં 123 ટકાનો વધારો થયો છે.
18
19

એમટેક ઓટો : લાભાંશની ભલામણ

શુક્રવાર,ડિસેમ્બર 4, 2009
એમટેક ઓટો લિમિટેડના નિદેશક મંડળની બેઠક 2 ડિસેમ્બર 2009ના રોજ થઈ, જેમા વર્ષ 2008-09ના માટે 2 રૂપિયાની મૂળ કિમંતના દરેક શેર પર 0.50 રૂપિયા (25 ટકા)ના દરે લાભાંશની ભલામણ કરવામાં આવી.
19