0

બીએસઈ એનએસઈના સૂચકાંકો

શુક્રવાર,સપ્ટેમ્બર 9, 2011
0
1

સેંસેક્સ 60 અંક મજબૂત

ગુરુવાર,સપ્ટેમ્બર 8, 2011
શેર બજાર બીએસઈ અને એનએસઈમાં ગુરૂવારે શરૂઆતી વેપારમાં મજબૂતીનુ રૂપ જોવા મળ્યુ. વૈશ્વિક સ્તર પર મજબૂત રૂખ વચ્ચે મુંબઈ શેર બજારનો સેંસેક્સ આજે શરૂઆતી વેપારમાં 60 અંકથી વધુ તેજી સાથે ખુલ્યો. આ સતત ત્રીજુ સત્ર છે જ્યારે બજારમાં તેજી નોધવામાં આવી. '
1
2

બીએસઈ એનએસઈના સૂચકાંકો

બુધવાર,સપ્ટેમ્બર 7, 2011
બુધવારે બીએસઈનો સૂચકાંક 202 અંક વધીને 17,065 પર રહ્યો હતો જ્યારે કે એનએસઈનો સૂચકાંક 60 અંક વધીને 5125 પર રહ્યો હતો
2
3

બીએસઈ એનએસઈના સૂચકાંકો

મંગળવાર,સપ્ટેમ્બર 6, 2011
મંગળવારે બીએસઈનો સૂચકાંક 150 અંક વધીને 16,863 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 47 અંક વધીને 5064 પર બંધ થયો હતો.
3
4

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

સોમવાર,સપ્ટેમ્બર 5, 2011
સોમવારે બીએસઈનો સૂચકાંક 108 અંક ઘટીને 16,713 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 23 અંક ઘટીને 5017 પર બંધ થયો હતો.
4
4
5

બીએસઈ એનએસઈના સૂચકાંકો

શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2011
શુક્રવારે બીએસઈનો સૂચકાંક 12.10 વાગ્યે 192 અંક વધીને 16,869 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક બપોરે 12.10 વાગ્યે 52 અંક વધીને 5053 પર રહ્યો હતો.
5
6

બીએસઈ એનએસઈના સૂચકાંકો

મંગળવાર,ઑગસ્ટ 30, 2011
મંગળવારે બીએસઈનો સૂચકાંક સવારે 12 વાગ્યે 91 અંક વધીને 16,508 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 12 વાગ્યે 37 અંક વધીને 4,957 પર રહ્યો હતો.
6
7

બીએસઈ એનએસઈના સૂચકાંકો

સોમવાર,ઑગસ્ટ 29, 2011
સોમવારે બીએસઈન સૂચકાંક સવારે 10 વાગ્યે 353 અંક વધીને 16,200 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 10 વાગ્યે 109 અંક વધીને 4857 પર રહ્યો
7
8

બીએસઈ એનએસઈના સૂચકાંકો

શુક્રવાર,ઑગસ્ટ 26, 2011
શુક્રવારે બીએસઈનો સૂચકાંક સવારે 9.30 વાગ્યે 14 અંક ઘટીને 16,132 અંક પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9.30 વાગ્યે 6 અંક ઘટીને 4034 પર રહ્યો હતો.
8
8
9

બીએસઈ એનએસઈના સૂચકાંકો

ગુરુવાર,ઑગસ્ટ 25, 2011
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક સવારે 9.25 વાગ્યે 36 અંક વધીને 16,321 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9.25 વાગ્યે 9 અંક વધીને 4,898 પર રહ્યો હતો.
9
10

બીએસઈ એનએસઈના સૂચકાંકો

બુધવાર,ઑગસ્ટ 24, 2011
બુધવારે બીએસઈનો સૂચકાંક સવારે 9.30 વાગ્યે 6 અંક ઘટીને 16,492 પર્‍ રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9.30 વાગ્યે 3 અંક ઘટીને 4,945 પર રહ્યો હતો.
10
11

બીએસઈ એનએસઈના સૂચકાંકો

મંગળવાર,ઑગસ્ટ 23, 2011
મંગળવારે બીએસઈનો સૂચકાંક સવારે 9.36 વાગ્યે 69 અંક ઘટીને 16,282 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9.36 વાગ્યે 15 અંક ઘટીને 4,883 પર રહ્યો હતો.
11
12

બીએસઈ એનએસઈના સૂચકાંકો

સોમવાર,ઑગસ્ટ 22, 2011
સોમવારે બીએસઈનો સૂચકાંક સવારે 10 વાગ્યે 33 અંક વધીને 16,175 પર રહ્યો હતો, જ્યરે કે એનએસઈનો સૂચકાંક સવારે 10 વાગ્યે 5 અંક વધીને 4,851 પર રહ્યો હતો.
12
13

બીએસઈ એનએસઈના સૂચકાંકો

શુક્રવાર,ઑગસ્ટ 19, 2011
શુક્રવારે બીએસઈનો સૂચકાંક 328 અંક ઘટીને 16,142 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 99 અંક ઘટીને 4846 પર બંધ થયો હતો.
13
14

બીએસઈ એનએસઈના સૂચકાંકો

ગુરુવાર,ઑગસ્ટ 18, 2011
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક સવારે 11 વાગ્યે 177 અંક ઘટીને 16,664 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 11 વાગ્યે 56 અંક ઘટીને 5001 પર રહ્યો હતો.
14
15

બીએસઈ એનએસઈના સૂચકાંકો

બુધવાર,ઑગસ્ટ 17, 2011
બુધવારે બીએસઈનો સૂચકાંક સવારે 12.05 વાગ્યે 129 અંક વધીને 16,660 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 12.05 વાગ્યે 32 અંક વધીને 5068 પર રહ્યો હતો.
15
16

બીએસઈ એનએસઈના સૂચકાંકો

મંગળવાર,ઑગસ્ટ 16, 2011
મંગળવારે બીએસઈનો સૂચકાંક સવારે 10 વાગ્યે 166 અંક વધીને 17005 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 10 વાગ્યે 46 અંક વધીને 5,119 પર રહ્યો હતો.
16
17

બીએસઈ એનએસઈના સૂચકાંકો

શુક્રવાર,ઑગસ્ટ 12, 2011
શુક્રવારે બીએસઈનો સૂચકાંક સવારે 10.10 વાગ્યે 51 અંક વધીને 17,110 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 10.10 વાગ્યે 14 અંક વધીને 5151 પર રહ્યો હતો.
17
18

બીએસઈ એનએસઈના સૂચકાંકો

ગુરુવાર,ઑગસ્ટ 11, 2011
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક સવારે 11 વાગ્યે 64 અંક ઘટીને 17,066 પર રહ્યો હતો. જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 11 વાગ્યે 20 અંક ઘટીને 5,141 પર રહ્યો હતો.
18
19

શેરબજારમાં ઉછાળો

બુધવાર,ઑગસ્ટ 10, 2011
દુનિયાભરના મુખ્ય શેર બજારોમાં લેવાલી સમર્થન મળવાને કારણે સકારાત્મક વલણ જોવા મળી રહ્યુ છે. ભારતીય શેર બજારના બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ 383 અંક વધીને ખુલ્યો.
19