0
બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો
ગુરુવાર,ડિસેમ્બર 3, 2009
0
1
ઈંફો ડ્રાઈવ સોફ્ટવેર લિમિટેડે જણાવ્યુ છે કે કંપનીના એક પ્રમોટરે 1 ડિસેમ્બર 2009ના રોજ કંપનીના 11,200 ઈકવિટી શેરોની ખરીદી કરી.
1
2
હિંડાલ્કો ઈંડસ્ટ્રીઝ લિમિટેડના નિદેશકોની સમિતિની 1 ડિસેમ્બર 2009ના રોજ થયેલ બેઠકમાં ક્યૂઆઈબીને ક્યૂઆઈપીના માધ્યમથી 129.30 પ્રીમિયમની દરે 1 રૂપિયાની મૂળ કિમંતના 213147391 શેરની વહેંચણી કરવામાં આવી.
2
3
બુધવારે શેરબજારનો બીએસઈ સેંસેક્સ 28 અંકોની પડતી સાથે 17170 અને એનએસઈનો નિફ્ટી 1 અંકની વૃદ્ધિ સાથે 5123 પર બંધ થયો
3
4
સત્યમ કોમ્ય્પુટર સર્વિસેઝ લિમિટેડે 1 ડિસેમ્બર 2009ના રોજ જણાવ્યુ છે કે કંપનીની નવી બ્રાંડ આઈડેનટિટી મહિન્દ્રા સત્યમે પોતાના નવા આંતરરાષ્ટ્રીય વિસ્તાર માટે મલેશિયાની પસંદગી કરી છે, જેના હેઠળ તેઓ મલેશિયાના સાઈબરજાયા ખાતે 15 એકરના કૈપસમાં એક ગ્લોબલ ...
4
5
મારૂતિ સુઝુકી ઈંડિયા લિમિટેડે 1 ડિસેમ્બર 2009ના રોજ જણાવ્યુ છે કે નવેમ્બર 2009માં કંપનીએ કુલ 87,807 વાહનોનુ વેચાણ કર્યુ જેમા 11,448 વાહનોની નિકાસનો પણ સમાવેશ થાય છે. આ મહિનામાં કંપનીના વાહનોનુ ઘરેલુ વેચાણ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 60.1 ટકા ...
5
6
મંગળવારે શેરબજારનો બીએસઈ સેંસેક્સ 272 અંકોની વૃદ્ધિ સાથે 17198 પર અને એનએસઈનો નિફ્ટી 89 અંકોની વૃદ્ધિ સાથે 5122 પર બંધ થયો
6
7
અમીરાતના અગ્રણી પ્રોપર્ટી ડેવલોપર નખીલ દ્વારા પોતાના બધા ઈસ્લામિક બ્રાડમા વેપાર બંધ કરવાના નિર્દેશ રજૂ કર્યા બાદ દુબઈ અને અબુ ધાબીનુ શેર બજાર ખુલતા જ સાત ટકા સુધી ગબડી ગયા.
7
8
લ્યુપિન લિમિટેડની વહેંચણી સમિતિની 30 નવેમ્બર 2009ના રોજ થયેલ બેઠકમાં સ્ટોક ઓપ્શન અને એફસીસીબીના કંવર્જન પર 10 રૂપિયાની મૂળ કિમંતના કુલ 2,38,162 પૂર્ણ ચુકતે ઈકવિટી શે રોની વહેંચણી કરવામાં આવી.
8
9
સોમવારે બીએસઈનો સૂચકાંક 294 અંક વધીને 16,926 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 91 અંક વધીને 5033 પર બંધ થયો હતો.
9
10
બજાજ કેપિટલને પોતાની પ્રબંધ આધીન આસ્તિયો(એયૂએમ)ના 2009-10માં 70 ટકાથી વધુ વધવાનુ અનુમાન છે
10
11
યાત્રા અને પર્યટન કંપની કાક્સ એંડ કિંગ્સે પોતાની શરૂઆતી સાર્વજનિક રજૂઆત માટે 330 રૂપિયા પ્રતિ શેરનુ મૂલ્ય નક્કી કર્યુ છે. આ કંપનીનુ ઉંચુ મૂલ્ય સ્તર છે. કંપનીએ આઈપીઓ દ્વારા 610.39 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.
11
12
ભવિષ્યમાં મુંબઈ જેવા આતંકી હુમલાની શંકા દેશમાં વિદેશી રોકાણને પ્રભાવિત કરી શકે છે.
12
13
વૈશ્વિક આર્થિક મંદીમાંથી બહર આવી રહેલ અર્થવ્યવસ્થાને દુબઈમાં લોન ચુકવણીમાં મોડુ થવાની સમસ્યાથી જોરદાર આંચકો લાગ્યો છે. આની અસર એશિયાઈ શેર બજારો પર જોવા મળી છે. જ્યા બેંકિગ અને રિયાલીટી ક્ષેત્રને કંપનીઓને ભારે નુકશાન ઉઠાવવુ પડ્યુ છે.
13
14
શુક્રવાર,નવેમ્બર 27, 2009
શુક્રવારે શેરબજારનો બીએસઈ સેંસેક્સ 223 અંકોના ઘટાડા સાથે 16632 પર અને એનએસઈનો નિફ્ટી 64 અંકોના ઘટાડા સાથે 4942 પર બંધ થયો.
14
15
શુક્રવાર,નવેમ્બર 27, 2009
સાર્વજનિક ક્ષેત્રની ઓએનજીસી એક વાર ફરી દેશની સૌથી મોટી કંપની બનીને ઉભરી છે અને બજાર મૂડીકરણના બાબતે તેણે રિલાયંસ ઈંડસ્ટ્રીઝને પાછળ છોડી દીધી છે.
15
16
શુક્રવાર,નવેમ્બર 27, 2009
થ્રીઆઈ ઈંફોટેક લિમિટેડે જણાવ્યુ છે કે 26 નવેમ્બર 2009 ના રોજ કંપનીએ ઈએસઓએસ 2000 હેઠળ 9000 ઈકવિટી શેરોની વહેંચણી કરી છે.
16
17
ગુરૂવારે બીએસઈનો સૂસંકાક 344 અંક ઘટીને 16,854 અને નિફ્ટી 102 ના ઘટાડા સાથે 5,005 પર બંધ થયો હતો.
17
18
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડે 23 નવેમ્બર 2009ના રોજ ઈએસઓએસના હેઠળ કર્મચારીઓને 10 રૂપિયાની મૂળ કિમંતના 1,71,049 ઈકવિટી શેરની વહેંચણી કરી.
18
19
બલરામપુર ચીની મિલ્સ લિમિટેડે જણાવ્યુ છે કે 25 નવેમ્બર 2009ના રોજ સંપન્ન કંપનીની બોર્ડ મીટિંગમાં 30 સપ્ટેમ્બર 2009ના રોજ સમાપ્ત વર્ષ માટે પ્રતિ ઈકવિટી શેરો પર 300 ટકા (3 રૂપિયા પ્રતિ શેર)ના દરે લાભાંશની સિફારિશ કરવામાં આવી ગઈ છે.
19