ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

સોનિયાને જેટલીનો જવાબ

બુધવાર,એપ્રિલ 8, 2009
0
1
એનડીએનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી બુધવારે 12.39 કલાકે વિજય મૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું. અડવાણી ઉપરાંત ગુજરાત ભાજપનાં મોટાભાગનાં ઉમેદવારોએ વિજયમૂહૂર્તમાં જ ઉમેદવારી પત્રક ભરવાનો આગ્રહ રાખ્યો હતો.
1
2
પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ અડવાણીએ ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું હતું કે તેમની સરકાર વિદેશી બેન્કોમાં જમા કાળુ નાણું લાવીને રહેશે.
2
3
ભારતીય રાજકારણમાં પ્રથમવાર કોઈ વાહન રાજકીય મુદ્દો બની ગયો છે. એક પક્ષ તેના દ્વારા લાભ કમાવવા માંગે છે, તો બીજો પક્ષ તેનાથી થનારા નુકસાન અંગે જનતાની વચ્ચે જાય છે. આમ પીપલ્સ કાર, રાજકારણીઓ માટે એજન્ડા કાર બની ગઈ છે. એક પક્ષ માટે ઈકોનોમિક મુદ્દો છે, ...
3
4

લાલુની ધરપકડનો આદેશ

મંગળવાર,એપ્રિલ 7, 2009
જો હું ગૃહમંત્રી હોત તો 17 કરોડ મુસલમાનોની લાગણી દુભાવવા બદલ વરૂણ ગાંધી પર બુલડોઝર ફેરવી નાંખત....એવા ભાષણ બાદ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ બરાબર ફસાયા છે. કિશનગંજ કોર્ટે લાલુ યાદવને ધરપકડ કરવાનો આદેશ કર્યો છે.
4
4
5

લાલુ વિરૂદ્ધ કેસ દાખલ

મંગળવાર,એપ્રિલ 7, 2009
પોતાની ચુંટણી સભામાં વરૂણ ગાંધીને બુલડોઝર નીચે કચડી નાંખ્યો હોત તેમ ભડકાઉ ભાષણ કરનાર આરજેડી સુપ્રિમો અને રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરૂદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.
5
6

નીતીશ એનડીએનો સાથ છોડશે ?

મંગળવાર,એપ્રિલ 7, 2009
જનતાદળ યૂનાઈટેડના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ નવીન પટનાયકની જેમ એનડીએનો સાથ છોડી શકે છે.
6
7
મુખ્યમંત્રી નીતિશકુમાર અને રાજ્યનાં જેડીયુના પ્રમુખ રાજીવ રંજનસિંહ લલન સામે વાંધાજનક સૂચનો કરવા બદલ જેડીયુએ બિહારની ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવી સામે બદનક્ષીનો દાવો કરવાની ધમકી આપી છે. ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
7
8

નફીસા લખનઉથી સપાની ઉમેદવાર

સોમવાર,એપ્રિલ 6, 2009
ભૂતપૂર્વ મિસ ઈન્ડીયા, ફિલ્મ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા નફીસા અલી રવિવારે લખનઉ લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ઉમેદવાર જાહેર કરવામાં આવી છે.
8
8
9
સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે જણાવ્યું છે કે વડાપ્રધાન કોણ બનશે એ ઉત્તર પ્રદેશ અને બિહાર મળીને નક્કી કરશે.
9
10
સમાજવાદી પાર્ટીનાં મહાસચિવ અમરસિંહને અંડરવર્લ્ડ ડોન છોટા રાજને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ધમકી બાદ અમરસિંહની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
10
11

100 કરોડનો સમાજવાદી!

સોમવાર,એપ્રિલ 6, 2009
સમાજવાદી પાર્ટીનાં મુંબઈ ઉત્તર પશ્ચિમથી ઉમેદવાર અબુ આઝમી દેશનો સૌથી અમીર ઉમેદવાર બની ગયો છે. તેમણે ચુંટણીનું નામાંકન ભરતી વખતે પોતાની સંપત્તિ જાહેર કરી છે.
11
12
મુંબઈ ઉત્તરની બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર સંજય નિરૂપમને લઈને કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગઈ છે. તેના વિરોધમાં એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે.
12
13
એનડીએનાં વડાપ્રધાન પદનાં દાવેદાર લાલકૃષ્ણ અડવાણીએ દાવો કર્યો છે કે કોંગ્રેસનાં વડપણ નીચે યુપીએ સરકારે વિકાસ અને સુરક્ષાને લઈને કંઈ કામ કર્યુ નથી.
13
14
લોકસભાની ચુંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો આપતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આઠ બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. તેથી એવા સંકેતો મળ્યા છે કે રાજ્યમાં બંને પાર્ટી વચ્ચેનું જોડાણ તુટી ગયું છે.
14
15
સમાજવાદી પાર્ટીનાં મહાસચિવ અમરસિંહનાં ભાઈ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અરવિન્દ સિંહ તથા સપાનાં નેતા અને પૂર્વ સાંસદ રામબખ્શસિંહ વર્મા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
15
16

LTTEની કરૂણાનિધિને ધમકી

રવિવાર,એપ્રિલ 5, 2009
તામિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કરૂણાનિધિ અને તેમના પરિવારને શુક્રવારે એક ધમકીભર્યો કાગળ મળ્યો હતો.
16
17
મરાઠા નેતા શરદ પવાર નરેન્દ્ર મોદી બાદ ભાજપનાં કટ્ટરવાદી નેતા અને જેલમાં બંધ વરૂણ ગાંધીની પાછળ પડ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વરૂણ ગાંધીએ નરેન્દ્ર મોદી જેટલો જ ખતરનાક છે.
17
18
ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતી અને ભાજપનાં નેતા મેનકા ગાંધી વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ પર ટીપ્પણી કરતાં સમાજવાદી પાર્ટીનાં નેતા અમરસિંહે જણાવ્યું હતું કે તેમને મેનકા ગાંધી પ્રત્યે સહાનુભૂતિ છે.
18
19

માયાવતીનો મેનકાને જવાબ

શનિવાર,એપ્રિલ 4, 2009
વરૂણ ગાંધીનાં મુદ્દે તેની માતા મેનકાએ શુક્રવારે કરેલી ટીપ્પણીનો જવાબ બસપા સુપ્રિમોએ જણાવ્યું હતું કે લાગણી સમજવા માટે માતા બનવાની જરૂર નથી.
19