0
ભૂટિયા મુદ્દે 17 ઓગસ્ટે બેઠક
બુધવાર,ઑગસ્ટ 12, 2009
0
1
જર્મનીના સાત વખતના ફોર્મૂલા વન વિશ્વ ચેમ્પિયન માઇકલ શૂમાકર ટૂક સમયમાં જ એ લોકોમાં શામેલ થઈ જશે, જે અવકાશનીની અજીબોગરીબ દુનિયાને નજીકથી જોઈને પરત ફર્યા છે.
1
2
ભારતના રાહુલ આવરેએ તુર્કીના અંકારામાં ચાલી રહેલી વિશ્વ જૂનિયર કુશ્તી સ્પર્ધામાં રજત પદક જીત્યું છે. આ સ્પર્ધામાં ભારતે બે પદક જીત્યાં. આ અગાઉ મહિલા વર્ગમાં નવજોત કૌરે કાંસ્ય જીત્યું હતું.
2
3
ભારતીય ટેનિસ તારિકા અને ટોચની વરીયતા પ્રાપ્ત સાનિયા મિર્જાને 75 હજાર ડૉલર ઇનામી રકમની આઈટીએફ વેંકૂવર ઓપન ટેનિસ ટૂર્નામેંટના પદકના મુકાબલામાં શરૂઆતી સરસાઈ છતાં પણ અંતે હારનો સામનો કરવો પડ્યો છે.
3
4
સ્ટાર ફૂટબોલ ખેલાડી માઇકલ ઓવનને ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમમાંથી આખરે પડતો મુકી દેવામાં આવ્યો છે. હોલેન્ડ સામે આગામી બુધવારે રમાનારી ફ્રેન્ડલી મેચ માટેની ઇંગ્લેન્ડની ટીમ જાહેર થઇ ચૂકી છે. આ ટીમમાં માઇકલ ઓવનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
છેલ્લા થોડાક ...
4
5
વિશ્વ ચેમ્પિયનશિપના સેમીફાઈનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય તૈરાક બનવાથી માત્ર અડધા સેકન્ડના અંતરથી ચૂક્યાં બાદ આ પ્રસંગે દુ:ખી થવાના બદલે સંદીપ સેજવાલ તેનાથી પ્રેરણા લઈને આગામી વર્ષે રાષ્ટ્રમંડળ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છે છે.
5
6
એથેંસ ઓલિમ્પિકમાં રજત પદક જીતનારા ડબલ ટ્રેપ નિશાનેબાજ રાજ્યવર્ધન સિંહ રાઠોડનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ને ખુદ જ ડોપિંગ પ્રણાલીને બનાવવી જોઈએ જે ક્રિકેટને અનુરૂપ પણ હોય અને જેનાથી રમતને ડોપ મુક્ત રાખવા માટે નિયમિત તપાસ પણ ...
6
7
ઈંગ્લેન્ડ લશ્કર-એ-તૈયબાની ધમકીના કારણે સોમવારથી શરૂ થનારી વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપથી હટી ગઈ છે. આ અગાઉ પણ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આતંકી હુમલાના ભયથી ભારતથી સ્વદેશ પરત ફરી હતી.
7
8
વેકૂવર. ભારતીય ટેનિસ સનસની સાનિયા મિર્ઝાનો 75 હજાર ડોલર ઈનામી રકમના આઈટીએફ વેકૂવર ટેનિસ ટુર્નામેંટમાં વિજય અભિયાન સતત ચાલુ છે અને તે આની ફાઈનલ સુધી પહોચી ગઈ છે.
8
9
ચેન્નઈ. અર્જુન પુરસ્કાર વિજેતા બોક્સર એલ સરિતા દેવીએ આજે કેનેડાના બ્રિટિશ કોલંબોયામાં સમાપ્ત થયેલ વિશ્વ પોલીસ ફાયર રમતોમાં સ્વર્ણ પદક પર કબ્જો જમાવીને દેશના નામનું ગૌરવ વધાર્યું છે.
9
10
સિનસિનાટી. દુનિયાની પુર્વ નંબર એક મહિલા ટેનિસ ખેલાડી બેલ્જીયમની કિમ ક્લિંસટર્સ બે વર્ષ ટેનિસ કોર્ટથી દૂર રહ્યાં બાદ આગામી અઠવાડિયાથી શરૂ થનારી સિનસિનાટી ઓપનમાં ફરીથી એક વખત ટેનિસ કોર્ટ પર પાછી ફરશે.
10
11
પુના. વિશ્વ જુનિયર વોલીબોલ ચેમ્પીયનશીપમાં ભારતના જોરદાર પ્રદર્શનનો ક્રમ ગઈ કાલે અહીંયા સેમીફાઈનલમાં પુર્વ વિજેતા બ્રાઝીલના હાથે હાર્યા બાદ થમી ગયો.
11
12
ચેન્નઈ. ખિતાબી દોડમાંથી બહાર થઈ ગયેલ ભારતીય છોકરીઓએ ગઈ કાલે અહીંયા અમેરિકાને 2..1થી હરાવીને વિશ્વ જુનિયર સ્ક્વૈશ ચેમ્પીયનશીપમાં કાંસ્ય પદક મેળવી લીધો છે.
12
13
હૈદરાબાદમાં 10 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહેલી વર્લ્ડ બેડમિંટન ટૂર્નામેન્ટ પર આતંકી ખતરો મંડરાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટના આયોજકોને પાકિસ્તાનથી ધમકી ભરેલા ફોન કોલ્સ આવ્યાં છે.
13
14
અમેરિકાના એંડી રોડિકે લેગ મૈસન ક્લાસિક ટેનિસ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. તેણે ત્રીજા રાઉન્ડમાં હમવતન સૈમ ક્વેરીને 7-5, 6-4 થી હરાવીને પોતાની કારકિર્દીમાં 500 મી જીત નોંધાવી છે. આ પ્રકારે રોડિક વર્તમાનમાં રમી રહેલા ...
14
15
વિશ્વની નંબર એક ખેલાડી દિનારા સાફિનાને લૉસ એંજિલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં ઉલટફેરનો ભોગ બનવું પડ્યું છે. 14 મી વરીયતા પ્રાપ્ત જેડ ઝેંગે ટોચની વરીયતા પ્રાપ્ત સાફિનાને 7-5, 4-6, 6-4 થી પરાજય આપીને અંતિમ આઠમાં સ્થાન બનાવી લીધું છે.
15
16
ભારતના ટોચના ખેલાડી શરત કમલ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહાસંઘ (આઈટીએફ) ની તાજા વિશ્વ રૈંકિગની યાદીમાં શાનદાર છલાંગ લગાવતા 66 માં સ્થાન પર પહોંચી ગયાં છે. આ તેમની કારકિર્દીની શ્રેષ્ઠ રેંકિગ છે. શરતના 11673.75 અંક છે.
16
17
આર્જેટીનાના મહાન ફુટબોલ ખેલાડી અને ત્યાંની રાષ્ટ્રીય ટીમના કોચ ડિએગો મૈરાડોના પોતાના પ્રશંસકોને ચોંકાવતા આગામી સત્ર માટે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ પોર્ટ્સમાઉથ સાથે જોડાઈ શકે તેવી સંભાવના છે.
17
18
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીએ સ્ટાર બૈડમિંટન ખિલાડી સાઇના નેહવાલને આજે અહીં 20 લાખ રૂપિયાનો પુરસ્કાર આપ્યો. સાઈનાએ આજ રાજ્ય વિધાનસભા પરિસરમાં પોતાના કોચ પુલેલા ગોપીચંદ સાથે મુખ્યમંત્રીની મુલાકાત લીધી.
18
19
બાઈચૂંગ ભૂટિયાની આગેવાની વાળી ગત વિજેતા ભારતીય ટીમ 100,000 ડોલર ઈનામી રકમની બીજી ઓએનજીસી નેહરૂ કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુનામેન્ટમાં પદક જાળવી રાખવા માટે પોતાના શરૂઆતી મુકાબલામાં 19 ઓગસ્ટના રોજ ફિલીસ્તીન સાથે ટકરાશે.
19