Sports News 101

ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
0

સરકારે મારી ઉપેક્ષા કેમ કરી ? : ચાંદરૂપ

શુક્રવાર,ઑગસ્ટ 7, 2009
0
1
ભારતની ટોચની વરિયતા પ્રાપ્ત સાનિયા મિર્જાએ સતત બીજા પદકના લક્ષ્ય સાથે આઈટીએફ મહિલા ટેનિસ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં અમેરિકાની માલોરી સેસિલને પરાજય આપ્યો જ્યારે રશિયાની ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા લૉસ એંજેલિસ મહિલા ટેનિસ ...
1
2
રશિયાની ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા લોસ એંજેલિસ મહિલા ટેનિસ ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. બીજા રાઉન્ડના મુકાબલામાં શારાપોવાએ વિક્ટોરિયા એજારેંકાને પરાજિત કરી. સૂત્રોના જણાવ્યાનુસાર શારાપોવાએ બુધવારે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરતાં ...
2
3
ભારતે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરતા 2009 એફઆઈવીબી પુરુષ જૂનિયર વોલીબાલ વિશ્વ ચૈંપિયનશિપમાં આજે અહીં 2007 ના ઉપવિજેતા રશિયાને 3-2 થી હરાવ્યું.
3
4
ફિડે માસ્ટર શ્યામ નિખિલે પોતાના શાનદાર પ્રદર્શનને જારી રાખતા અમીરાતના ટોચની વરીયતા પ્રાપ્ત ગ્રેડમાસ્ટર એઆર સાલેહને એશિયાઈ યુવા ચેસ ચેમ્પિયનશિપમાં અહીં અંડર-18 ઓપન વર્ગના ચોથા રાઉન્ડમાં ડ્રો પર રોક્યાં, જેનાથી તે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર પહોંચી ...
4
4
5
ભારતીય મહિલા ફુટબૉલ ટીમના ફીફા રૈંકિંગથી બહાર થયાં બાદ હરકતમાં આવેલા અખિલ ભારતીય ફુટબૉલ મહાસંઘ (એઆઈએફએફ) પ્રત્યેક બે વર્ષમાં અંતરરાષ્ટ્રીય ટૂર્નામેંટ અને પડોશી દેશો સાથે મૈત્રી મેચ આયોજિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
5
6
જયંત તાલુકદાર, રાહુલ બેનર્જી અને મંગળસિંહ ચમ્પિયાની પુરુષ રિકર્વ ભારતીય ટીમ શંઘાઈમાં શરૂ થયેલા તીરંદાજી વિશ્વ કપના ચોથા ચરણના ક્વાલિફિકેશન રાઉન્ડમાં ત્રીજા સ્થાન પર રહી.
6
7
તાજેતરમાં પોલેન્ડ ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ વોકિંગ ચેમ્પીયનશીપમાં 20 કિમી વોકનું અંતર 1-24-05 સેકન્ડમાં પુરું કરી ગુજરાતના બાબુભાઈ પણોચાએ નવો નેશનલ રેકોર્ડ સ્થાપેલ છે. બાબુભાઈ પણોચાની આ આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત ક્ષેત્રની સિદ્ધિને રાજયના રમતગમત, ...
7
8
ભારતના સોમદેવ દેવવર્મને પોતાની કારકિર્દીની સૌથી મોટી જીત નોંધાવતાં અહીં 14 લાખ ડોલર ઇનામની લેગ મેસન ટેનિસ ક્લાસિક ટુર્નામેન્ટનમાં છઠ્ઠા ક્રમના ક્રોએશિયાના મારિન સિલિચને સીધા સેટોમાં હરાવી ચેન્નાઇ ઓપનની હારની બદલો લીધો હતો. આ વર્ષની શરૂઆતમાં ...
8
8
9

ભારતે રશિયાને આપી હાર

બુધવાર,ઑગસ્ટ 5, 2009
પુના. વિશ્વ વૉલીબોલ અંડર 21 ચેમ્પીયનશીપમાં ગઈ કાલનો દિવસ એક ચમત્કારિક દિવસ રહ્યો. કેમકે ટુર્નામેંટમાં પૂલ ઈની ક્વાર્ટરફાઈનલ લીગ મેચમાં ભારતે ગત ઉપવિજેતા રશિયાને એક રોમાંચક ટક્કરમાં 25..22 26..28 33..31 22..25 15..1 થી હાર આપી.
9
10
લંડન. ટેનિસ સ્ટાર અન્ના કોર્નિકોવા સ્પેનિશ સુપરસ્ટાર એનરિક ઈંગ્લેસિયરની સાથે લગ્ન કરીને પોતાની ગૃહસ્થીની શરૂઆત કરવાની યોજના કરી રહી છે. બંને 2002થી એક સાથે છે અને આ વર્ષની શરૂઆતમાં બંનેની સગાઈની અફવાઓ પણ ફેલાઈ હતી કેમકે આ ટેનિસ સ્ટારના ડાબા હાથે ...
10
11
1,402,000 ડોલરની ઈનામી નામી લેગ મૈસન ટેનિસ ક્લાસિક ચૈમ્પિયનશિપના બીજા રાઉંડમાં પહુંચી ગયા છે. ક્વાલીફાઈંગ રાઉંડના ફાઈનલમાં ફ્રાંસના જોસેલિન ઓયાનાને હરાવનાર સોમદેવે મુખ્ય ડ્રો પહેલા રાઉંડમાં જાપાનના યુચી સુગિતાને 6.0 7.6થી માત આપી.
11
12
દુનિયાના ભૂતપૂર્વ નંબર એક ખેલાડી લેટન હેવિટે લેગ મેસન ટેનિસ ક્લાસિક ટેનિસ ટૂર્નામેંટના બીજા રાઉંડમાં પહુંચી ગયા છે.
12
13
હંગેરિયાન ગ્રાંપિની પાત્રતા રેસ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા ફેરારી ચાલક બ્રાઝીલના ફિલિપ માસાને નવ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
13
14

દુશેવિનાનો પદક પર કબ્જો

મંગળવાર,ઑગસ્ટ 4, 2009
પાંચમી વરીયતા પ્રાપ્ત રશિયાની વેરા દુશેવિનાએ ચેક ગણરાજ્યની લૂસી રેદેકાને 6-0,6-1 થી હરાવીને ઈસ્તાંબુલ કપ મહિલા ટેનિસ ટૂર્નામેન્ટના પદક પર કબ્જો કરી લીધો છે.
14
15
અમેરિકાના 'ગૉલ્ડ બૉય' માઈકલ ફેલ્પ્સે વિશ્વ તરણ ચેમ્પિયનશિપમાં તરણતાલમાં પોતાની બાદશાહી કાયમ રાખતા પાંચ સ્વર્ણ પદકો પર હાથ સાફ કર્યો. ફેલ્પ્સના ચમકદાર પ્રદર્શનના કારણે અમેરિકાએ દસ સ્વર્ણ, છ રજત અને એટલા જ કાસ્યપદક સહિત કુલ 22 પદકો સાથે ટોચનું સ્થાન ...
15
16
ફ્રાંસની મેરિયન બાર્તોલીએ સાત વારની ગ્રેંડ સ્લૈમ વિજેતા અને બીજો કરમ ધરાવતી અમેરિકન વીનસ વિલિયમ્સને ત્રણ સેટો સુધી ચાલેલ મુકાબલામાં 6.2 5.7 6.4થી હરાવીને સ્ટેન ફોર્ડ ક્લાસિક ટેનિસ ટૂર્નામેંટનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
16
17
કપ્તાન બાઈચું ભૂટિયાના ગોલની મદદથી ભારતે બાર્સિલોનાના પ્રશિક્ષણ પ્રવાસ પર સ્પેનની થર્ડ ડિવીઝન ટીમ સ્પોર્ટીયૂ યૂરોપાને 1-1 ની બરાબરી પર રોકી દીધી.
17
18

આનંદ પદકની દોડમાંથી બહાર

સોમવાર,ઑગસ્ટ 3, 2009
વિશ્વ ચેમ્પિયન ભારતના વિશ્વનાથન આનંદ ગ્રેનકેલેસિંગ વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રારંભિક ચરણમાં ખરાબ પ્રદર્શના કારણે પદકની દોડમાંથી બહાર થઈ ગયાં છે. 11 વખતન વિજેતા આનંદની અંતિમ ત્રણ બાજી અનિર્ણીત રહી અને આ પ્રકારે આનંદે 6 માંથી 2.5 અંક જ બનાવી ...
18
19
અમેરિકાની વીનસ વિલિયમ્સ અને ફ્રાંસની મૈરિયન બાર્ટોલી વચ્ચે સ્ટેનફોર્ડ ક્લાસિક ટેનિસ ટૂર્નામેન્ટનો પદકનો મુકાબલો રમવામાં આવશે.
19