Sports News 104

શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
0

દિનારા સફીના સેમીફાઈનલમાં...

રવિવાર,જુલાઈ 26, 2009
0
1
તમિલનાડુ સરકારે તિરૂચિરાપલ્લીના અન્ના સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય સ્તરના એસ્ટ્રો ટર્ફ બિછાવવા માટે રાજ્ય રમત વિકાસ પ્રાધિકરણને ત્રણ કરોડ રૂપિયા ઉભા કર્યા છે.
1
2
ઓલિમ્પિક ચૈમ્પિયન ઉસૈન બોલ્ટે જોરદાર સામેના પવન છતાં લંડન ગ્રાંપ્રીની 100 મીટર સ્પર્ધા જીતી લીધી છે. જે આગલા મહિને વિશ્વ ચેમ્પિયનશિપ પહેલા તેમની આ સ્પર્ધામાં તેમની છેલ્લી રેસ હતી.
2
3
લૉસ એંજિલિસ ગૈલેક્સીના સ્ટાર ખેલાડી ડેવિડ બેકહમ પર એસી મિલાન વિરુદ્ધ હોમ ડિપો સેંટર પર યોજાયેલા મેચમાં પોતાની ટીમના પ્રશંસકોને ઉશ્કેરવા માટે એક હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચ 2-2 થી ડ્રો રહ્યો હતો.
3
4
એક ગરિબ રીક્ષા ડ્રાઈવરની છોકરી વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયાનશિપમાં સુવર્ણ પદક જીતીને બધાને આશ્ચર્યચકિત કરી દેનાર દીપિકાનું સ્વપ્ન હવે વર્ષ 2010ની ઓલિમ્પિકમાં લંડન ભારતને પદક જીતવા ઈચ્છે છે.
4
4
5
દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી રોજર ફેડરર હવે પિતા બની ગયા છે. જોકે તેમણે બાપ બનવામાં પણ રેકોર્ડ સર્જી નાખ્યો છે. તેમની પત્ની મિર્કાએ ગુરૂવારે ટ્વીંસ છોકરીઓને જન્મ આપી તેમને આ ખિતાબ અપાવ્યો છે.
5
6

બાદલ કરશે બલજીતની મદદ

શુક્રવાર,જુલાઈ 24, 2009
પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ભારતીય હોકી ટીમના ઈજાગ્રસ્ત ગોલકીપર બલજીતસિંહની સારવાર મટે રાજ્ય સરકાર તરફથી બધી જ સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપ્યુ છે.
6
7
ભોપાલમાં આયોજિત 34 મી રાજ્યસ્તરીય (પુરૂષ-મહિલા) પોવર લિફ્ટિંગ સ્પર્ધામાં યોગેન્દ્ર હાડિયાએ ઈંદૌર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા સાતમી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
7
8

દિનારા સફીના અંતિમ આઠમાં...

શુક્રવાર,જુલાઈ 24, 2009
દુનિયાની નંબર એક ખેલાડી અને ટોચની વરીયતા પ્રાપ્ત રશિયાની દિનારા સફીનાએ હમવતન કેનિજા પર્વકના પડકારને 6-1,6-2 થી ધ્વસ્ત કરતા સ્લોવેનિયા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે.
8
8
9
દ્રોણાચાર્ય પુરસ્કાર માટે નામાંકિત થયાં બાદ ભૂતપૂર્વ ઑલ ઇંગ્લૈંડ ચૈંપિયન પુલૈલા ગોપીચંદના નામે એક અન્ય સિદ્ધિ જોડાઈ ગઈ છે. ગોપીચંદ એવા એકમાત્ર ભારતીય હશે જેમણે દેશના તમામ સર્વોચ્ચ પુરસ્કારો માટે નામિત કરવામાં આવ્યાં છે.
9
10
મૈનચેસ્ટર યૂનાઇટેડના મેનેજર એલેક્સ ફર્ગ્યૂસનનું માનવું છે કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાની કારકિર્દી દરમિયાન આ ક્લબમાં પુનરાગમન કરી શકે છે.
10
11
ફોર્સ ઇંડિયાના ચાલક ગિયાનકાર્લો ફિસીચેલાએ ભરોસો વ્યક્ત કર્યો છે કે, 24 જુલાઈથી શરૂ થઈ રહેલી હંગરિયન ગ્રાં.પ્રીમાં તેમની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
11
12
દુનિયાની નંબર એક અને શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત મહિલા ટેનિસ ખેલાડી દિનારા સફીના બેંકા કોપર સ્લોવેનિયા ઓપન ટેનિસ ટૂર્નામેંટના બીજા રાઉંડમાં પહોચી ગઈ છે. ટુર્નામેંટની અન્ય મેચોમાં છઠ્ઠા ક્રમની લુસી સફારોવાએ બ્રિટેનની કૈટી ઓ બ્રાયનને 6..4 6..4થી માત આપી. ...
12
13
દુનિયાની નંબર એક અને શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત મહિલા ટેનિસ ખેલાડી દિનારા સફીના બેંકા કોપર સ્લોવેનિયા ઓપન ટેનિસ ટૂર્નામેંટના બીજા રાઉંડમાં પહોચી ગઈ છે.
13
14
જર્મનીના બ્રેમેનમાં સંપન્ન થયેલ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલંપિયાડમાં ભારતે ત્રણ રજત બે કાંસ્ય પદક જીતી લઈ ભારતને ગર્વ અપાવ્યુ છે.
14
15
એશિયાઈ જૂનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આજથી જયપુર ખાતે શરૂ થઈ ગઈ છે. પ્રતિયોગિતામાં ભારતને બાળક વર્ગમાં કોરિયા, ચીની તાઈપે, થાઈલેંડ અને બહરીનની સાથે ગ્રુપ-બી માં રાખવામાં આવ્યુ છે.
15
16
ઇંગ્લિશ પ્રીમિયર લીગના અગ્રણી ફુટબોલ ક્લબ મૈનચેસ્ટર યૂનાઈટેડના પ્રબંધક એલેક્સ ફર્ગુસને લાગી રહ્યુ છે કે સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને યૂનાઈટેડ સાથે એટલો પ્રેમ છે કે તે વધારે દિવસ સુધી સ્પેનના ક્લબ રિયલ મૈડ્રિડની સાથે ટકી શક્યા નહી.
16
17

સાયનાને મળી અપેક્ષિત બાઈ

બુધવાર,જુલાઈ 22, 2009
ભારતીય બેડમિંટન સ્ટાર ખેલાડી સાયના નેહવાલને હેદરાબાદમાં 10થી 16 ઓગસ્ટ સુધી થનાર વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપના પ્રથમ રાઉંડમાં બાઈ મળી છે. અને તેને ત્રીજા રાઉંડમાં પહોચીને પડકારોનો સામનો કરવાની સંભાવના છે.
17
18
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા 21થી 24 જુલાઈની વચ્ચે રોયલ કલકત્તા ગોલ્ફ કોર્સ પર થનાર મર્ચેંટ કપ ગોલ્ફ ટુર્નામેંટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
18
19
રાજીવ ગાંધી રમત રત્ન પુરસ્કારના ઇતિહાસમાં પ્રથમ વાર એવું બની રહ્યુ છે કે રાષ્ટ્રીય રમતના સર્વોચ્ચ પુરસ્કાર માટે એક સાથ બે ખેલાડીયોની પસંદગી કરવામાં આવી હોય.
19