Sports News 107

શનિવાર, 31 જાન્યુઆરી 2026
0

જોશ્નાએ WISPA ખિતાબ જીતી લીધો

રવિવાર,જુલાઈ 12, 2009
0
1

ચેક ગણરાજ્યે મેળવી સરસાઇ

રવિવાર,જુલાઈ 12, 2009
થામસ બર્ડીચ અને રાડિક સ્તીપાનેકના શાનદાર પ્રદર્શનને લીધે ચેક ગણરાજ્યે આજે ડેવિસ કપ ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીના ઉપર 2-1થી સરસાઇ મેળવી છે. અહીં રમાયેલા એક મુકાબલામાં આર્જેન્ટીના અને ચેક ગણરાજ્ય 1-1થી બરાબરી ઉપર હતા. ત્યારબાદ ચેક ગણરાજ્યના યુગલ ...
1
2
ભારતના અમનદિપ સિંહ 48 કિગ્રા, અક્ષયકુમાર 57 કિગ્રા અને મનપ્રિતસિંહ 91 કિગ્રાના પોતાના વર્ગોમાં શાનદાર જીત નોંધાવી મખાચકલામાં ચાલી રહેલી માગોમદ સેલમ ઉમાખાવનોવ મેમોરિયલ મુક્કાબાજી ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય મુક્કેબાજી સંઘની ...
2
3
ગત વર્ષે રનરઅપ રહેનાર ભારતીય ટેનિસ ખેલાડી પ્રકાશ અમૃતરાજ અહીં યોજાયેલી હોલ ઓફ ફેઇમ ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં હારી જતા સ્પર્ધાની બહાર થઈ ગયા છે. પ્રકાશને શુક્રવારે સ્પર્ધાના કવાર્ટર ફાઇનલમાં રમાયેલી મેચમાં અમેરિકાના સામ કવેરીએ ૭-૬,૯-૭, ...
3
4
રૂસમાં મખચકાલામાં માગોમેદ સલામ ઉમાખાનોવ સ્મારક મુક્કેબાજી ચૈમ્પિયનશિપમાં ભારતના અમનદીપ સિંહ, અક્ષય કુમાર અને મનપ્રીત સિંહ ફાઈનલમાં પહુંચી ગયા છે. આની સાથે જ ભારતનું ત્રણ રજત પદક જીતવું પાક્કું થઈ ગયું છે.
4
4
5

ભારતને કુસ્તીમાં આઠ પદક

શનિવાર,જુલાઈ 11, 2009
જુનિયર એશિયાઈ કુસ્તી ચૈમ્પિયનશિપમાં ભારતીય પહેલવાનોએ શાનદાર શરૂઆત કરતા પહેલા દિવસે જ બે સુવર્ણ પદક સહિત આઠ પદક ભારતના નામે કરી લીધા છે.
5
6
હાલમાં ચાલી રહેલ મનિલા ખાતે એશિયન જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે પ્રથમ દિવસે જ પોતાનો ડંકો વગાળતા એક ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીતી લીધા છે.
6
7
ભારતે સાઉથ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા ૨૪માંથી ૨૧ સુવર્ણ પદક પોતાના નામે કરી લીધા છે, અને ૩૭ મેડલ સાથે શ્રેષ્ઠ સ્થાને રહ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટરોએ ૧૧ સિલ્વર અને પાંચ બ્રોન્ઝમેડલ પણ જીત્યા હતા.
7
8
ઓલિમ્પિકસ ચેમ્પિયન ગોલ્ડન માઇકલ ફેલ્પ્સે ૧૦૦ મીટર બટરફલાયમાં નવો વિક્રમ સર્જ્યો છે. તાજેતરમાં સમાચાર પત્રમાં છપાયેલ ફેલ્પ્સની નશો કરતી તસવીર બાદ તેના પ્રત્યે જે અણગમો પેદા થયો હતો તેણે તેને દુર કરી દીધો છે.
8
8
9
ભારતના પ્રભજોત સિંહ ઈટલીના બ્રેસનોન શહેરમાં આયોજિત વિશ્વ યુવા એથલેટિક્સ ચેમ્પિયનશિપ ડિસ્કસ થ્રો સ્પર્ધામાં પાંચમાં સ્થાન પર આવ્યા છે.
9
10
અંકિત શર્મા પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં પાંચમા સ્થાન પર રહ્યા, જેનાથી ઈટલીના બ્રેસનનમાં ચાલી રહેલ વિશ્વ યુવા એથલેટિક્સ ચૈમ્પિયનશિપમાં ભારત મેડલથી વંચિત રહી ગયુ.
10
11
ભારતની શ્રેષ્ઠ મહિલા ખેલાડી સાઈના નેહવાલને હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કરવા બદલ બૈડમિંટન પ્રેમિયોના એક સમૂહ 'બૈડમિંટન 45'ના ધ્વજ હેઠળ સમ્માનિત કરવામાં આવશે.
11
12
બાંગ્લાદેશમાં ચાલી રહેલી દક્ષિણ એશિયાઈ નિશાનેબાજી પ્રતિયોગિતામાં ભારતે પોતાનો દબદબો બનાવી રાખતા આજે ચોથા દિવસે આઠમાંથી છ પદક જીતી લીધા. ભારતે અત્યાર સુધી આ સ્પર્ધામાં કુલ 21 સુવર્ણ, 10 રજત અને 5 કાંસ્ય પદક જીતીને રેંગિંકમાં સૌથી શ્રેષ્ઠ સ્થાને ...
12
13
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની આજે હેદરાબાદ ખાતે સગાઈ થવા જઈ રહી છે. સાનિયાની સગાઈ તેના નાનપણના જ મિત્ર સોહરાબની સાથે થવ જઈ રહી છે.
13
14
ભારતીય મુક્કેબાજ અમનદીપ સિંહ અને મનપ્રીત સિંહ રૂસમાં આયોજિત મુક્કેબાજી પ્રતિયોગિતાના સેમીફાઈનલમાં પહુંચી ગયા છે. રાષ્ટ્રીય ચેમ્પિયન જસવીર સિંહ પણ બીજા રાઉંડમાં પહુંચી ગયા છે. અમનદીપ અને મનપ્રીતે આની સાથે જ ભારત માટે બે પદક પાક્કા કરી લીધા છે.
14
15
પોર્ટુગલ ટીમનો સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વવિક્રમી રકમ સાથે અધિકારીક રીતે રિયલ મેડ્રિડ ક્લબ સાથે જોડાઇ ગયો છે. રોનાલ્ડોના સ્વાગત માટે રિયલ મેડ્રિડ ક્લબ દ્વારા સેન્ટિઆગો બર્નાબુ સ્ટેડિયમ ખાતે ભવ્ય સમ્માન સમારંભનું આયોજન કરવામાં ...
15
16
આવતા વર્ષે દેશમાં યોજાનાર રાષ્ટ્રમંડળ રમતની રંગારંગ તૈયારીઓ ચાલી રહી છે. દેહરાદૂનમાં વન વિભાગના વૈજ્ઞાનિકો આ રમત ઉત્સવ માટે ત્રણ લાખથી વધારે ફૂલના છોડવાઓની નવી પ્રજાતિયો વિકસિત કરવામાં લાગ્યા છે.
16
17
ભારતીય મુક્કેબાજ અમનદીપ સિંહ અને મનપ્રીત સિંહ રૂસમાં મખચકાલામાં આયોજિત મુક્કેબાજી પ્રતિયોગિતાના સેમીફાઈનલમાં પહુંચી ગયા છે.
17
18
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની સગાઈ નક્કી થઈ ગઈ છે જે વાતથી દુ:ખી એક આવારા યુવકે સાનિયાને પહેલા ધમકીભર્યા ફોન કર્યા હતાં બાદમાં તેના તેના ઘરે જઈ ધાંધલ મચાવી હતી, જેના આરોપસર પોલીસે આજે બુધવારે તેની ધરપડક કરી લીધી છે.
18
19
ઈલેક્ટ્રોનિક ઉત્પાદક કંપની વીડિયોકોનને ચાર અન્યને પછાડીને આવતા વર્ષે યોજાનાર વિશ્વ મુક્કેબાજી સિરીઝમાં ભારતીય ફ્રેંચાઈજી હોવાનો અધિકાર મેળવી લીધો છે, અને તેની ટીમ દિલ્હી સ્થાયી થશે.
19