0
મુક્કેબાજી શ્રેણીનો અધિકાર વીડિયોકોનને
ગુરુવાર,જુલાઈ 9, 2009
0
1
વિશ્વના 119માં નંબરના ટેનિસ ખેલાડી ફ્રાંસના મેથ્યુ મોંટકોર્ટનું નિધન હ્રદય હુમલાના કારણે થયુ હતું.
પોલિસે મોંટકોર્ટના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આ માહિતી આપી છે. મોંટકોર્ટ સોમવારે મોડી રાત્રે પોતાના ઘરની બહાર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં. તેમા ...
1
2
વિશ્વના 119માં નંબરના ટેનિસ ખેલાદી ફ્રાંસના મૈથ્યુ મોંટકોર્ટનું નિધન થઈ ગયુ. તેઓ 24 વર્ષના હતાં.
ફ્રેંચ ટેનિસ ફેડરેશને જણાવ્યુ કે મોંટકોર્ટ ખુબજ ઉત્સાહી અને જનૂની ખેલાડી હતા, તથા પોતાના મિત્રોની વચ્ચે તેઓ ખુબ જ ચહિતા હતાં. જૂનિયર સ્તરે તેઓ ખુબ જ ...
2
3
જમૈકાના વિશ્વ રેકોર્ડધારી ધાવક ઉસૈન બોલ્ટે મુસળાધાર વરસાદમાં પન અહીં ગ્રાં પ્રી દરમિયાન 19.59 સેકન્ડમાં 200 મીટરની દોડ પૂરી કરી જે આ વર્ગના ઇતિહાસમાં ચોથીવાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
3
4
ગઈ વખતના ઉપવિજેતા અમૃતરાજે થાઈલેંડના ડાનાઈ યુદોમચોકને હરાવીને હોલ ઓફ ફેમ ટેનિસ ચૈમ્પિયનશિપના બીજા રાઉંડમાં પ્રવેશ કરી લીધો છે.
4
5
કેન્દ્ર સરકારે એ વાતનો સ્વીકાર કરતા જણાવ્યુ કે રાષ્ટ્રમંડળ રમત 2010ની તૈયારીઓમાં અમારાથી કેટલી ચૂક થઈ છે. પરંતુ સમયસર બધી જ તૈયારીઓ થઈ જશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
5
6
અમેરિકન ખેલાડી એંડી રોડિકે વિમ્બલડનમાં જબરદસ્ત પ્રદર્શન કરવા બદલ ટેનિસ સ્ટાર રોજર ફેડરરના વખાણના પુલ બાંધ્યા હતાં.
6
7
નવ સદસ્યવાળી ભારતીય મુક્કેબાજી ટીમ સલામ ઉમાખાનોવ સ્મૃતિ મુક્કેબાજી ચૈમ્પિયનશિપમાં ભાગ લેવા સોમવારે સવારે રૂસ રવાના થઈ ગઈ છે.
7
8
અમેરિકાના નંબર એક ખેલાડી એંડી રોડિક થાપાના ભાગે થયેલી ઈજાના કારણે આ અઠવાડિયે ક્રોએશિયાની સામે થનાર ડેવિસ કપ ક્વાર્ટર ફાઈનલમાં નહી રમી શકે. તેમના સ્થાને વિશ્વના 23માં નંબરના માર્ડી ફિશને અમેરિકન ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
8
9
કેમ્બ્રિઝ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ સૌર ઉર્જાથી ચાલતી રેસિંગ કાર 'ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડ'માં પ્રર્દર્શિત કરવામાં આવી. હેયર ડ્રાયરમાં જેટલી ઉર્જાનો વપરાશ થાય છે, તેટલી ઉર્જાથી આ કાર 60 મીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
9
10
લિએંડર પેસનું દસમું ગ્રૈંડસ્લૈમ જીતવાનું સપનું તુટી ગયુ હતું જ્યારે વિમ્બલડન ડબલ્સના ફાઈનલમાં તેમને અને તેમની જોડીદાર ઝિમ્બાવેની કારા બ્લૈકની જોડીને માર્ક નોલ્સ અને અન્ના લીના ગ્રોએનેફીલ્ડે સીધા સેટોમાં હરાવી દીધા.
10
11
કેન્દ્રીય રમત મંત્રી એમ.એસ.ગિલે રમતમંત્રાલયને નાણાકિય વર્ષ 2009-10 માટે 3073 કરોડ રૂપિયા ફાળવવામાં આવવાથી ખુશી વ્યક્ત કરી હતી.
11
12
વિમ્બલડનમાં રેકોર્ડ સર્જનાર રોજર ફેડરરે એટીપીના પુરુષ રેંકિંગમાં ફરી એકવાર ટોચ પર પોતાનું નામ નોંધાવી દીધુ છે.
12
13
ભારતીય ગોલકીપર સુબ્રત પાલ અને ડિફેંડર સુરકુમાર સિંહે 9 જુલાઈના રોજ ફુટબોલરોના સમ્માન સમારંભમાં ભાગ લેવાના ઓલ ઈંડિયા લીગલ એંડ ફોરમના આમંત્રણનો અસ્વીકાર કરી દીધો હતો.
13
14
માર્ક નોલ્સ અને અન્ના લેના ગ્રોએનફિલ્ડની જોડીએ લિએંડર પેસ અને કારા બ્લૈકની જોડીને રવિવારે ફાઈનલ મુકાબલામાં હરાવીને વિમ્બલડનમાં ડબલનો ખિતાબ જીતી લીધો.
14
15
રોજર ફેડરરે મેરેથન મુકાબલામાં અમેરિકાના એંડી રોડિકને હરાવીને વિમ્બલડન ટૂર્નામેંટ જીતી લીધી છે. ફેડરરનું આ 15મું ગ્રૈંડ સ્લૈમ છે.
15
16
કેનેડાના ડેનિયલ નેસ્ટર અને સર્બિયાના નેનાદ ઝિમોનજિચની જોડીએ ટોપ ક્રમના બ્રાયન બંધુઓ બોબ અને માઈકની જોડી વિમ્બલડન ટેનિસ ચૈમ્પિયનશિપના પુરુષ ડબલ્સ ફાઈનલમાં 7.6 6.7 7.6 6.3થી હરાવીને સતત બીજીવાર આ ખિતાબ જીતી લીધો છે. નેસ્ટરે જણાવ્ય્યુ કે 'જે અમારા માટે ...
16
17
વિલિયમ્સ બહેનો વીનસ અને સેરેનાએ રેના સ્ટબ્સ અને સમાંતા સ્ટોસરને 7.6, 6.4થી માત આપીને વિમ્બલડનના મહિલા યુગલ વર્ગનો ખિતાબ જીતી લીધો છે.
17
18
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન માટે ભારતીય કપ્તાન સંદીપસિંહને હરિયાણા પોલીસના ડીએસપી તરીકે નિમણુક કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હુડ્ડાએ શનિવારે આ જાહેરાત કરી હતી.
18
19
બીજી ક્રમાંકના કેનેડાના ડેનિયલ નેસ્ટર અને સાર્બિયાના નેનાદ જિમોનજિચે ટાપ સીડ અમેરિકાના બ્રાયન બંધુઓ બાબ અને માઇકને આજે અહીં રોમાંચક મુકાબલામાં 7-6, 6-7, 7-6, 6-3થી હાર આપી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટના પુરૂષ વિભાગની ટ્રોફી પોતાને નામ કરી ...
19