Sports News 110

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

ભારતીય પહેલવાનોને પાંચ પદક

મંગળવાર,જૂન 30, 2009
0
1
વિલિયમ્સ બહેનો વીનસ અને સેરેના સહિત રશિયાની દિનાશા સાફિના, સ્વિટ્જરલેન્ડના રોજર ફેડરર અને નોવાક જોકોવિચે વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાનું વિજય અભિયાન જારી રાખતા ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
1
2

બોલ્ટે 200 મીટર દોડ જીતી

મંગળવાર,જૂન 30, 2009
બે ઓલિમ્પિક સ્વર્ણ પદક વિજેતા ઉસેન બોલ્ટે જમૈકા ચેમ્પિયનશિપના અંતિમ દિવસે 200 મીટરની દોડ જીતી. વિશ્વ રેકોર્ડધારી બોલ્ટે તેના માટે 20.25 સેકન્ડનો સમય કાઢ્યો.
2
3

પેસ-ભૂપતિ આજે સામસામે

સોમવાર,જૂન 29, 2009
ક્યારેક ભારત માટે એક સાથે યુગલ મુકાબલામાં રમનારા સ્ટાર ખેલાડી મહેશ ભૂપતિ અને લિએંડર પેસ પોતાની મહિલા જોડીદારો સાથે સોમવારે વિમ્બલ્ડનના મિશ્રિત યુગલના ત્રીજા રાઉન્ડના મેચમાં સામસામે હશે.
3
4
વર્ષના ત્રીજા ગ્રૈડ સ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનની શરૂઆત પહેલા મેલેની ઓડિનનું નામ ટેનિસ પ્રેમીઓ માટે અજાણ્યું હતું. પરંતુ આ ક્વાલિફાયર ખેલાડીએ ત્રીજા રાઉન્ડમાં વિશ્વની ભૂતપૂર્વ નંબર એક ખેલાડી સાર્બિયાની યેલેના યાંકોવિચને હરાવીને તહેલકો મચાવી દીધો છે.
4
4
5
ઈંડોનેશિયામાં પોતાનું પ્રથમ સુપર સિરીજ પદક જીતીને પરત ફરેલી સાઈના નહેવાલનું સ્વદેશ પરત ફરવા પર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.
5
6
વિમ્બલ્ડન ટેનિસના પુરૂષ સિંગલ વિભાગની સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી હેવિટે જર્મનીના ફિલિપ પેત્શચેનરને 7-5, 7-6 અને 6-3થી હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. ગત વર્ષે થાપાના ઓપરેશનને પગલે લાંબા સમય સુધી ટેનિસ ન રમ્યા બાદ ટેનિસ કોર્ટમાં પરત ...
6
7
ઓલંપિક ચેમ્પિયન અને વિશ્વરેકોર્ડધારી દોડવીર યૂસેન બોલ્ટે કહ્યું કે, વિશ્વ ચેમ્પિયન અમેરિકી દોડવીર ટાયસન ગે માટે તેનો 100 મીટરનો વિશ્વ રેકોર્ડ તોડવો ઘણો કઠિન છે. બોલ્ટે જમૈકામાં આયોજિત રેસમાં પ્રતિદ્વંદ્વી અસફા પાવેલને હરાવ્યા બાદ કહ્યું કે, ગે ...
7
8
ભારતીય મહિલા ફુટબોલ ટીમે છેલ્લા 18 મહિનાથી એક પણ આંતર રાષ્ટ્રીય મેચ રમી નથી અને એની કિંમત એને ચુકવવી પડી છે. ફિફા દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા રેંકિંગમાંથી ભારતીય ટીમને બહાર રહેવું પડ્યું છે. ગત માર્ચ માસમાં આ પ્રકારની જાહેર કરાયેલી ...
8
8
9
ગત ચેમ્પિયન અમેરિકીની વિનસ વિલિયમ્સ, પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના લેટનની હેવિટ અને 13મા ક્રમાંકની સર્બિયાની એના ઇવાનોવિચનું વિમ્બલડનમાં શાનદાર પ્રદર્શન ચાલું છે. આ ખેલાડીઓએ આજે અહીંયા પોતાના હરીફોને હરાવીને ટુર્નામેન્ટની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ...
9
10
કર્ણાટકે 36મી જુનિયર તરણ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી બાજી મારી છે. છોકરા તથા છોકરીઓના બંને વર્ગોમાં તેમની ટીમ ચેમ્પિયન બની છે. આ ઉપરાંત વ્યક્તિગત પ્રદર્શનમાં પણ ચાર પૈકી ત્રણ વર્ગોમાં જીત પ્રાપ્ત કરી છે. કર્ણાટકે આજે અહીં સંપન્ન થયેલી પાંત ...
10
11
ભારતના મહેશ ભૂપતિ અને બહામાના તેમના જોડીદાર માર્ક નોલ્સની જોડીએ જર્મનીના ફિલિપ પેત્સચેનર અને ઓસ્ટ્રિયાના એલેક્જેંડર પેયાની જોડીને હરાવીને વિમ્બલડન ઓપન ટેનિસ ટૂર્નામેંટના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
11
12
બે વારની વિમ્બલડન વિજેતા અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે પોપ સંગીતના બેતાજ બાદશાહ જૈક્સનનું અચાનક થયેલ નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યુ કે તે દુનિયાની વિશ્વવિખ્યાત હસ્તીઓમાંની એક હસ્તી હતી.
12
13
ભારતીય મહિલા રાષ્ટ્રીયને શુક્રવારે ફીફા મહિલા વિશ્વ રૈકિંગથી હટાવી દેવામાં આવી કારણ કે તેણે છેલ્લા 18 માસમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હતો.
13
14
ભારતના મહેશ ભૂપતિ અને પ્રકાશ અમૃતરાજે શુક્રવરે પોત-પોતાના જોડીદારો સાથે મળીને વિંબલ્ડન ઓપન ચેમ્પિયનશિપમાં પુરુષ યુગલ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં જીત નોંધાવી અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બન્ને એકબીજાની સામસામે હશે.
14
15
રેકોર્ડ 15 મોં ગ્રેડસ્લેમ જીતવા તરફ ડગલું વધારતા રોજર ફેડરરે શુક્રવારે વિંબલ્ડન ચેમ્પિનશિપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. હવે તેનો સામનો રોબિન સોડરલિંગથી થશે જેને તેમણે ફ્રેંચ ઓપન ફાઈનલમાં પરાજય આપી હતી. બીજી તરફ મહિલા વર્ગમાં સેરેના ...
15
16
વિશ્વ ચેમ્પિયન ટોયસન ગે અહી અમેરિકન ચેમ્પિયનશિપ પહેલા અભ્યાસ દરમિયાન કરેલ પ્રદર્શનથી નાખુશી વ્યક્ત કરી હતી. ગેએ ચેમ્પિયનશિપ પહેલા અભ્યાસ મુકાબલામાં
16
17
હાઈ કોર્ટે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરના નિશાનેબાજ હરગોવિનદાસ શાહને હથિયાર રાખવા માટે આપવામાં આવેલ લાઈસંસને રદ કરવાનો આદેશ આપ્યો છે. આરોપ છે કે શાહે આ લાઈસેંસ દ્વારા ગેરકાનૂની રીતે હથિયાર વેચ્યા છે.
17
18
ઈંડોનેશિયા ઓપન સુપર સિરીઝ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનાર સાઈના નેહવાલ રેંકિંગમાં કૂદકો નહી લગાવી શકી અને ગુરૂવારે જાહેર કરવામાં આવેલ તાજી રેંકિંગમાં એક સ્થાન ઉપર ચડીને સાતમાં ક્રમે પહુંચી ગઈ છે.
18
19
અમેરિકાના બિલ ટિલ્ડન, 1920ના દશકમાં દુનિયાના ટોપ ટેનિસ ખેલાડીમાં રહ્યા. તેઓ સતત સાત વર્ષ સુધી દુનિયાના નમ્બર એક ખેલાડી પર કાયમ રહ્યા હતાં. ટિલ્ડનનો જન્મ ફિલાડેલ્ફિયાના મોભાદાર પરિવારમાં થયો.
19