Sports News 111

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
0

બ્રાઝિલ દ.આફ્રીકાને ધૂળ ચટાડી ફાઈનલમાં

શુક્રવાર,જૂન 26, 2009
0
1

ભારતની આશા સાનિયા પર

ગુરુવાર,જૂન 25, 2009
વિમ્બલડનના એકલ ટેનિસ સ્પર્ધામાંથી બહાર થયેલી સાનિયા મિર્ઝા પાસે ભારતે હવે એક આશા છે કે તે સંયુક્તમાં ખિતાબ જીતી લાવે.
1
2
અમેરિકાએ સ્પેનને હરાવીને કનફડરેશંસ ફુટબોલ કપના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે સ્પેનને રોમાંચક મુકાબલામાં 2.0થી માત આપી દીધી.
2
3
છઠ્ઠી વખત ‍‍વિમ્બલડન જીતવાના ધ્યેય સાથે ઉતરેલા સ્વિટ્જરલેન્ડના રોજર ફેડરર અને ચોથી વરીયતા પ્રાપ્ત સર્બિયાના નોવાક જોકોવિચે વિમ્બલડન ઓપન ટેનિસ ટૂર્નામેંટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.
3
4
રશિયાની મારિયા શારાપોવાને ફ્રેંચ ઓપન બાદ વિમ્બલડનમાં પણ ખરાબ પ્રદર્શન જારી રહ્યું. ઈજામાંથી નીકળીને થોડા માસ પૂર્વે કોર્ટમાં પરત ફરનારી શારાપોવાને ગેર વરીયતા પ્રાપ્ત આર્જેન્ટિનાની ગિસેલા ડુલ્કોથી પરાજયનો સામનો કરવો પડ્યો....
4
4
5
ભારતીય બૈડમિંટન ખિલાડી સાઇના નેહવાલે થાઈલેન્ડની પોર્નટિપ બુરાનાપ્રેસ્ટર્કને હરાવીને મલેશિયન ઓપન ગ્રાઁ.પ્રી. ગોલ્ડ ટૂર્નામેંટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.
5
6

સોમદેવ આઉટ : ભૂપતિ ઈન

બુધવાર,જૂન 24, 2009
ભારતીય ટેનિસ સ્ટાર સોમદેવ અને તેમના સાથી કેવિન એંડરસનની જોડીને તેમના જ હમવતન ભૂપતિ અને તેમના સાથી નોલ્સે માત આપી વિમ્બલડનમાંથી બહાર કરી બીજા રાઉંડમાં પ્રવેશ કરી લીધો છે.
6
7
સાનિયા મિર્ઝા વિમ્બલડન ટેનિસ સ્પર્ધામાં મહિલા એકલના બીજા રાઉંડમાં રોમાનીયાની ક્રિસ્ટીનાના હાથે સીધા સેટોમાં હાર મેળવીને મહિલા સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.
7
8
ગ્રેટ બ્રિટેનની 15 વર્ષીય લૉરા રૉબ્સન માટે વિમ્બલ્ડનના સીનિયર વર્ગમાં પદાર્પણ સારુ ન રહ્યું અને તેને પ્રથમ રાઉન્ડમાં પરાજય સ્વીકારવી પડી
8
8
9
ઇંડોનેશિયા ઓપનમાં સુપર સિરીજ જીતીને ઈતિહાસ રચ્યાં બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ટોપની ભારતીય ખેલાડી સાઇના નેહવાલ બુધવારથી જોહાર બારૂમાં શરૂ થનારી મલેશિયાઈ ઓપન ગ્રાઁ.પ્રી. ગોલ્ડમાં ભારતીય પડકારોની આગેવાની કરશે....
9
10
વિશ્વ ચૈમ્પિયન ઝૂ લિનને ઓગસ્ટમાં ભારતમાં યોજાનારી વિશ્વ બૈડમિંટનની વિશ્વ ચૈમ્પિયનશિપ માટે ચીની ટુકડીમાં શામેલ કરવામાં આવી નથી, જેના કારણે તે પોતાના પદકની રક્ષા નહીં કરી શકે.
10
11
ફીફા વિશ્વ કપ 2010 ના મેજબાન દક્ષિણ આફ્રીકામાં ભારતીય મૂળના નિર્માતા અનંત સિંહની નેલ્સન મંડેલા પર બનેલી ફિલ્મ દેખાડવામાં આવે, જેમાં તે અન્ય રાજનીતિક કૈદીઓ સાથે ફુટબોલ રમી રહ્યાં છે.
11
12
ભલે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આજે ટેનિસ જગતમાં જાનીમાની હસ્તી છે પરંતુ તેની પસંદગીની રમત તો ક્રિકેટ છે.
12
13
છઠ્ઠીવાર વિમ્બલડન જીતવાના પ્રયત્નમાં ઉતરેલ રોજર ફેડરર, ફ્રાંસના જો વિલફેડ સોંગ, સ્વીડનના રોબિન સોડરલિંગ, દુનિયાની બીજા નંબરની ખેલાડી અમેરિકાની સેરેના વિલિયમ્સ, રૂસની મારિયા શારાપોવા અને ચીનની જેંગ જાઈ સહીત લગભગ બધા જ શ્રેષ્ઠ ક્રમના ખેલાડી સોમવારે ...
13
14
ભારતીય કપ્તાન બાઇચુંગ ભૂટિયાએ સોમવારે ઈસ્ટ બંગાળ સાથે એક વર્ષનો કરાર કરી લીધો છે. જો કે મોહન બાગાને હજુ સુધી તેમને મુક્ત કર્યા નથી. ભૂટિયાએ કહ્યું કે હવે સન્યાસ લેવા સુધી તે ઈસ્ટ બંગાળ સાથે જોડાયેલા રહેશે.
14
15
રિતુ રાનીની હૈટ્રિકની મદદથી ભારતે મહિલાઓની ચેમ્પિયંસ ચેલેન્જ હૉકી ટૂર્નામેન્ટમાં ઉપરા ઉપરી ગોલ ફટકારતા પોતાના બીજા પૂલ મેચમાં કેનેડાને 8 -1 થી હરાવ્યું.
15
16
ભારતની ટિનિસ સનસની સાનિયા મિર્જાએ સોમવારે દુનિયાની 51 માં નંબરની જર્મનીની અન્ના લેના ગ્રોએનફેલ્ડને 6-2, 2-6, 6-2 થી હરાવીને વિંબલડનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.
16
17
જીવ મિલ્ખાસિંહ અમેરિકન ઓપન ગોલ્ફમાં પોતાના અતીતના પ્રદર્શનને યથાવત રાખવામાં નિષ્ફળ રહેલ અને બીજા રાઉંડમાં ત્રણ ઓવર 73ના નિરાશાજનક સ્કોર બાદ કટથી ચૂકી ગયા હતાં.
17
18
ભારતના કરૂણ ચંડોકે બ્રિટિશ ગ્રાં.પ્રીમાં શાનદાર પ્રદર્શન કરતા ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અને જીપી2 સિરીઝમાં પોતાની ટીમ ઓશિયન રેસિંગ ટેક્નોલોજીને પ્રથમ વાર પોડિયમ પર સ્થાન અપાવ્યુ.
18
19
ઓલિમ્પિયન સંદીપ સેજવાલે પેરિસ ઓપન તરણ સ્પર્ધામાં 28.77 સેકન્ડના સમય સાથે 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધામાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. તેણે બેઈજિંગ ઓલિમ્પિકમાં 29.08 સેંકન્ડના પોતાના જ રેકોર્ડમાં સુધાર કર્યો....
19