અમેરિકાના કરિશ્માઈ તૈરાક માઈકલ ફેલ્પ્સે વિશ્વ ચેમ્પિયનશિપની તૈયારીઓને વધુ ચુસ્ત કરતા કેનેડા કપમાં 100 મીટર બટરફ્લાય વર્ગમાં 50.48 સેકન્ડના વિશ્વ રેકોર્ડ સાથે બાજી મારી લીધી છે. ...
જાપાને સુરક્ષા કારણોને પગલે દક્ષિણ આફ્રીકામાં યોજાનારા આગામી વિશ્વકપ ફુટબોલ ટૂર્નામેન્ટ દરમિયાન પોતાના ખેલાડીઓને રોકાવવા માટે ખાનગી હોટલોની માગણી કરી છે....
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની 22 થી 26 જૂન સુધી અહીં યોજાનારી વાર્ષિક કોંફ્રેસ દરમિયાન પાકિસ્તાન 2011 વિશ્વ કપ મેજબાની અધિકારી 2012 બાદ ના ભવિષ્ય પ્રવાસ કાર્યક્રમ ભવિષ્યનો પ્રવાસ કાર્યક્રમ અને અંપાયર રેફરલ પ્રણાલી પર ક્રિકેટ સમિતિની ભલામણો પર ચર્ચા ...
ઈસ્ટ બંગાળના સચિવ સંતોષ ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે ભારતીય કપ્તાન બાઈચુંગ ભૂટિયા સોમવારે ફુટબોલ ક્લબથી એક વર્ષનો કરાર કરશે.
જો કે મોહન બાગાને આ પગલાની ઘણી આલોચના કરી જેણે દેશના ટોચના સ્ટાઈકરને વગર કોઈ વેતન આપ્યે છ માસ માટે બરખાસ્ત કરી દીધો છે. આ ...
સોમદેવ દેવબર્મનને ગ્રેડસ્લેમમાં પદાર્પણવાળા પોતાના પ્રથમ જ મેચમાં ભારતના જ અનુભવી ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ અને તેના જોડીદાર માર્ક નોલ્સ સાથે ભીડવું પડશે...
ઈએસપીએન સ્ટાર સ્પોર્ટસ સોમવારથી શરૂ થનારા બે સપ્તાહની વિંબલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટનું પ્રસારણ કરશે.ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે તમામ સ્ટાર ટેનિસ ખેલાડી ઑલ ઈંગ્લેન્ડ ટેનિસ ક્લબમાં રમશે..
સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ આ વર્ષે વિંબલડન ટેનિસ ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયાં છે. નડાલે શુક્રવારે આ નિર્ણય કર્યો. તેમણે પોતાના ઘૂંટણની માંસપેશીઓમાં ખેચાણ થવાથી મુક્તિ મેળવવામાં અસફળ રહ્યાં બાદ આવો નિર્ણય કર્યો છે. ...
પ્રકાશ અમૃતરાજે વિમ્બલડન પુરૂષ યુગલ સ્પર્ધા માટે ક્વાલીફાઈ કરી લીધુ છે પરંતુ અમેરિકાના માઈકલ યાનીના હાથે માત મેળવ્યા બાદ એકલ વર્ગમાં રમવાનું તેમનું સપનું તૂટી ગયુ હતું.
પાકિસ્તાની કપ્તાન યૂનિસ ખાને બેટીંગ અને બોલીંગમાં કમાલ દેખાડનારા શાહિદ આફ્રીદીની પ્રશંસા કરતા જણાવ્યું છે કે ટીમને આઈસીસી ટ્વેંટી-20 વિશ્વ કપમાં અંડરડોગ હોવાનો ફાયદો મળ્યો અને તેનાથી તેના પરથી દબાણ હટી ગયું. ...
ભારતીય ફુટબૉલ ટીમ માટે આધુનિક અભ્યાસ સુવિધાઓના અભાવ પર રોષ પ્રગટ કરતા કોચ બૉબ હોટને કહ્યું કે મોજૂદા સ્થિતિમાં ભારતે પોતાની ફીફા રૈકિંગમાં સુધાર વિષે ભૂલી જવું જોઈએ.
રમત મંત્રાલયે માદક પદાર્થ રાખવા મુદ્દે ઘરપકડમાં લીધેલા જગદીશસિંહ પાસેથી અર્જુન પુરસ્કાર પાછો લઈ લીધો છે અને તમામ રાજ્ય સરકારો અને રમત મહાસંઘોથી એવી કોઈ પણ બાબતની સૂચના આપવા માટે કહ્યું છે જેનાથી પુરસ્કારોની ગરિમાને જાળવી રાખી શકાય.
દક્ષિણ આફ્રીકાની રાષ્ટ્રીય ફુટબોલ ટીમ ન્યૂઝિલેંડ પર 2.0થી ટુર્નામેંટમાં પોતાની પ્રથમ જીત નોંધાવતા સ્પેનની સાથે કનફેડરેશન કપના સેમીફાઈનલમાં પહુંચવાની નજીક છે.