Sports News 113

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
0

મલ્લિકા માટે ગાયક બન્યા વિજેંદર

ગુરુવાર,જૂન 18, 2009
0
1
ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલ અને અદિતિ મુટાટકર ઈંડોનેશિયાઈ સુપર સીરીજ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. જ્યારે પુરૂષ ખેલાડીઓ અરવિંદ ભટ્ટ તથા આનંદ પવારને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત માટે ટૂર્નામેન્ટમાં બુધવારનો દિવસ મિશ્ર રહ્યો.
1
2
કપ્તાન દિવાકર રામની હેટ્રિકની મદદથી ભારત જૂનિયર વિશ્વ કપ હોકી ટૂર્નામેંટમાં આજે ઈંગ્લેંડને 9..0થી શરમજનક માત આપી છે. અને હવે તે નવમાં સ્થાન માટે પોલેંડ સાથે ટકરાશે.
2
3
નેહરૂ કપના આયોજન પહેલા પોતાના કૌશલમાં નિખાર લાવવાના ઉદ્દેશથી ભારતીય ફુટબોલ ટીમ અહી આયોજિત થનાર ગ્રીષ્મકાલીન અભ્યાસ શિબિરમાં લગભગ બે સપ્તાહ સુધી મહેનત કરશે.
3
4

પેસ જન્મદિવસ વિશેષ

બુધવાર,જૂન 17, 2009
ભારતીય ટેનિસને નવી ઉંચાઈઓ પર પહોચાડનાર લિએંડર પેસે 1985માં 12 વર્ષની ઉમ્રમાં જ્યારે ચેન્નઈની અમૃતરાજ ટેનિસ અકાદમીમાં પગ મૂક્યો હતો ત્યારે તેમનું સપનું હતું કે સર્વશ્રેષ્ઠ ટેનિસ ખેલાડી બનવું, ઓલિમ્પિક પદક જીતવું અને ડેવિસ કપમાં સર્વશ્રેષ્ઠ રેકોર્ડ ...
4
4
5
ભારતીય બૈડમિંટન ખેલાડી આનંદ પવારે પડકારોનો ડટીને સામનો કરીને જર્કાતામાં મંગળવારે ઇંડોનેશિયાઈ ઓપન સુપર સીરીજ બેડમિંટન ટૂર્નામેંટના મુખ્ય રાઉન્ડમાં સ્થાન બનાવ્યું પરંતુ ઓલંપિયન અનૂપ શ્રીધર બહાર થઈ ગયાં...
5
6
ભારતીય ફુટબોલ ટીમના કપ્તાન બાઈચુંગ ભૂટિયાએ સાફ કહ્યું છે કે તે 'કેટલાક અહંકારી અને પ્રચારના ભૂખ્યાં અધિકારીઓ' દ્વારા ચલાવવામાં આવી રહેલા મોહન બાગાન માટે રમવાને સ્થાને 12 મહીના સુધે વગર વેતને બહાર બેસવાનું વધુ પસંદ કરશે. ...
6
7
મહેશ ભૂપતિ અને માર્ક નોલ્સની જોડી ઈંગ્લેંડના સ્ટીફન હસ અને જર્મનીના રાસ હચિંસને સંઘર્ષભર્યા મુકાબલામાં હાર આપીને એગોન આંતરરાષ્ટ્રીય એટીપી ટૂર્નામેંટના બીજા રાઉંડમાં પ્રવેશ કરી લીધો છે.
7
8
એશિયાઈ ચૈમ્પિયનશિપમાં ભારતને 15 વર્ષ બાદ સુવર્ણ પદક અપાવનાર સુરંજયસિંહ વાસ્તવમાં ફુટબોલર બનવા માંગતા હતાં. પરંતુ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન મળવાના કારણે નિરાશ થઈને તેમણે મુક્કેબાજ રિંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો.
8
8
9
ભારતીય ટેનિસને નવી ઉંચાઈઓ પર પહોચાડનાર લિએંડર પેસે 1985માં 12 વર્ષની ઉમ્રમાં જ્યારે ચેન્નઈની અમૃતરાજ ટેનિસ અકાદમીમાં પગ મૂક્યો હતો ત્યારે તેમનું સપનું હતું કે સર્વશ્રેષ્ઠ ટેનિસ ખેલાડી બનવું, ઓલિમ્પિક પદક જીતવું અને ડેવિસ કપમાં સર્વશ્રેષ્ઠ રેકોર્ડ ...
9
10
ભારતે ગોલની પોતાની ભૂખ કાયમ રાખતા એફઆઈએચ જૂનિયર પુરુષ હાકી વિશ્વ કપમાં અહીં ગ્રુપ-જી માં બેલ્જિયમને 4-0 થી હરાવ્યું. ભારત તરફથી કપ્તાન દિવાકર રામ [25 મી મિનટ], મોહમ્મદ આમિર ખાન [27 મી], વિક્ટો સિંહ [40 અને 59 મી મિનટ] એ ગોલ ફટકાર્યા
10
11
પ્રકાશ અમૃતરાજ વિંબલ્ડન ક્વાલીફાઇંગ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પહોંચી ગયાં છે પરંતુ ભારતના નંબર એક ટેનિસ ખેલાડી સોમદેવ દેવવર્મન શરુઆતી મેચમાં જ હારીને બહાર થઈ ગયાં...
11
12
સાનિયા મિર્ઝાને થાપાના ભાગમાં ખેંચાણ થવાના કારણે 6 00 000 ડોલર એગોન ઈંટરનેશનલ ક્વાલીફાઈંગ ટૂર્નામેંટના પ્રથમ રાઉંડના એકલ મેચથી ખસી જવું પડ્યુ હતું.
12
13
ભારતે ગોલ કરવાની પોતાની ભૂઝ યથાવત રાખીને એફઆઈએચ જૂનિયર પુરૂષ હોકી વિશ્વકપમાં નવથી 16માં સ્થાન માટે રમાઈ રહેલ મેચોમાં આજે અહી ગ્રુપ જીમાં બેલ્ઝિયમને 4..0થી માત આપી.
13
14
ગંભીર દૂર્ઘટનાને કારણે ભારતીય ડ્રાઈવર નરેન કાર્તિકેયન અહી યોજાનાર લી મૈંસ 24 કલાકની રેસમાં ભાગ લઈ શકે નહી.
14
15
આગળની હરોળના એન્ડી મરેએ આજે અહીં અમેરિકાના જેમ્સ બ્લેકને 7-5, 6-4થી હરાવી છેલ્લા 71 વર્ષોમાં ક્વિસ ક્લબ ટેનિસ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતનાર બ્રિટનનો પ્રથમ ખેલાડી બન્યો છે. ગ્રાસકોર્ટ ટુર્નામેન્ટને જીતી દુનિયાના નંબર ત્રણ ખેલાડી મરેએ એક સપ્તાહ બાદ ...
15
16

સાનિયાની ડબલમાં પણ હાર

સોમવાર,જૂન 15, 2009
ભારતીય ટેનિસ પરી સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર ચીની તાઇપેની ચાંગ ચિના જુંગને અજબેસ્ટન ક્લાસિક ટુર્નામેન્ટની ડબલ સેમીફાઇનસમાં કારા બ્લેક અને લિજેલ હૂબરની જોડી સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્રીજા ક્રમની સાનિયા અને જુંગની જોડી શનિવારે સાંજે ...
16
17
જર્મનીના ટામી હાસે આજે અહીંયા દુનિયાના ચોથા નંબરના ટેનિસ ખેલાડી નોવાક જોકાવિચને 6-3, 6-7, 6-1થી હરાવી હૈલે ઓપન ગ્રાસકોર્ટ ટુર્નામેન્ટ જીતી લીધી છે. આ સમયે દુનિયાના 41મા નંબરના ખેલાડી હાસને ગત બે વર્ષોમાં પહેલીવાર એટીપી ખિતાબ મળ્યો છે. પૂર્વ દો ...
17
18
ઓક્ટોબર 2010માં ઈડિયા ગેટ લાનમાં એક અલગ જ નજારો જોવાનો મોકો મળશે જ્યારે આ રાષ્ટ્રમંડળ રમતોમાં તીરંદાજી સ્પર્ધાના ફાઈનલમાં યજમાની કરશે.
18
19
ભારતના પ્રતિભાશાળી શોટ પુટ ખેલાડી ઓમ પ્રકાશે 19.89 મીટરમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઈસ્તમ્બુલમાં યૂરોપીય એથલેટિક્સ ક્લાસિક સ્પર્ધામાં કાંસ્યપદક જીતી લીધુ છે.
19