0
અમારો ધ્યેય હોકીને બચાવવાનો છે:ગિલ
રવિવાર,જૂન 14, 2009
0
1
ભારતીય ફુટબોલ સંઘે આજે કહ્યું હતું કે મોહન બગાન દ્વારા લગાવેલ પ્રતિબંધને યથાવત રાખવા કે તેને હટાવવા માટે બાઇચૂંગ ભૂટિયાની અપીલ ઉપર આગામી સપ્તાહે વિચાર કરવામાં આવશે.
આઇએએફ સચિવ ઉત્પલ ગાંગુલીએ કહ્યું કે, ભૂટિયાનો પત્ર મળ્યો છે. આ અંગે અમે કંઇ નિર્ણય ...
1
2
હોકી ઇન્ડિયાની રચનાની વિરૂધ્ધ બંગાળ હોકી સંઘના અધ્યક્ષ જયવ્રત રાયની સાથે હાથ મિલાવ્યાના સંકેત આપ્યા બાદ બરખાસ્ત આઇએચએફના અધ્યક્ષ કેપીએસ ગીલે આજે પોતાનો પેંતરો બદલતાં કહ્યું હતું કે, નવરચિત હોકી ઇન્ડિયાની સાથે આઇએચએફનો ગતિરોધ દુર કરવામાં તે મદદ કરવા ...
2
3
સાનિયા મિર્ઝાની એક સેટમાં સરસાઇ છતાં અગોન ક્લાસિક ટેનિસ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં સ્લોવાકિયાની 13મા ક્રમાંકની માગડાલેના રાઇબરિકોવાથી હારી ગઇ હતી. જેનાથી તે આ વર્ષે પોતાની બીજી ફાઇનલમાં પ્રવેશવાનો મોકો ગુમાવી બેઠી છે.
શાનદાર શરૂઆત બાદ પણ એક કલાક ...
3
4
નરેન કાર્તિકેયન લી મૈંસ 24 કલાક રેસમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ડ્રાઈવર બની ગયા છે. અને આ ભારતીયએ કહ્યુ કે તેમના માટે આ અનુભવ ખુબ જ સારો અને અવીસ્મરણીય રહ્યો.
4
5
ભારતીય કપ્તાન બાઈચુંગ ભૂટિયાએ આજે ભારતીય ફૂટબોલ સંઘને નવ પેજનો એક પત્ર મોકલાવીને મોહન બાગાનના એ નિર્ણય સામે પડકાર ફેંક્યો જેમાં ક્લબના અનુશાસનાત્મક કારણોથી તેમને છ મહીના માટે બહાર કરવામાં આવ્યા છે.
5
6
વિશ્વના નંબર ચાર ખેલાડી નોવાક જોકોવિચે હાલે ગ્રાસકોર્ટ ટેનિસના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે જ્યારે અંતિમ ચારમાં જર્મનીના ટૉમી હાસનો મુકાબલો પોતાના જ દેશના ફિલિપ ખોલસ્ક્રાબર સાથે થશે.
6
7
વિશ્વ યુવા ચેમ્પિયન થોકચોમ નનાઓ સહિત બે અન્ય મુક્કેબાજો સાથે ચીનના ઝુઝાઈમાં ચાલી રહેલી એશિયાઈ મુક્કેબાજી ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચી ગઈ પરંતુ ભારતના વિજેંદર સિંહ...
7
8
ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાએ એજબેસ્ટન ક્લાસિક મહિલા ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતાં હંગરીની 16 મી વરીયતા પ્રાપ્ત માલિંડા જિંકને સીધા સેટોમાં હરાવીને સેમીફાઈનલમાં સ્થાન...
8
9
હોકી ઈંડિયાના ગઠનના આઈઓએના નિર્ણયની સામે બંગાલ હોકી સંઘના અધ્યક્ષ જયવ્રત રાયના નેજા હેઠળ લગભગ 50 પ્રાદેશિક સંઘ આવતી કાલથી એમ્બી વૈલીમાં થનાર બે દિવસીય બેઠકમાં રાષ્ટ્રીય રમતના પુનરોદ્ધારની રણનીતિ નક્કી કરશે.
9
10
વિંબલડન પ્રતિયોગિતાની તૈયારી માટે થઈ રહેલ ક્વીંસ એટીપી ટેનિસ પ્રતિયોગિતામાં બોમ્બ હોવાની સૂચનાના કારણે એંડી રોડિક અને લેટન હેવિટ વચ્ચે ત્રીજા રાઉંડની મેચ લગભગ 15 મિનિટ મોડી શરૂ થઈ હતી.
10
11
ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા વિજેન્દર સિંહે પોતાના શ્રેષ્ઠ ફોર્મને જાળવી રાખીને ઝુઝાઈ(ચીન) માં ચાલી રહેલી એશિયાઈ ...
11
12
ભારતે અહીં જૂનિયર પુરુષ હોકી વિશ્વકપમાં હોલેન્ડના હાથે 2-3 થી હારનો સામનો કરવો પડ્યો. આ હારથી ભારત પર સ્પર્ધામાંથી બહાર ...
12
13
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાની સગાઈ પોતાના નાનપણના મિત્ર સોહરાબ મિર્જા સાથે 10 જુલાઈના રોજ થવાની શક્યતાં...
13
14
ભારતીય બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલે ઇન્ડોનેશિયાની એદ્રિયાંતી ફિરદાસારીને ત્રણ ગેમમાં રોમાંચક મુકાબલામાં હરાવી સિંગાપુર ઓપન સુપર સીરિઝની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
છઠ્ઠા ક્રમાંકની સાઇનાએ 50 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં 19મા ક્રમાંકવાળી ...
14
15
અહીં ચાલી રહેલી એશિયાઈ મુક્કેબાજ ચેમ્પિયનશિપમાં 60 કિલોગ્રામ ભાર વર્ગમાં જય ભગવાને સ્થાનીય ખેલાડી ક્યોનયૂનને એકતરફી મુકાબલામાં 12-2 થી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ...
15
16
બેઈજિંગ ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલિસ્ટ ભારતના જિતેન્દ્રર કુમારનો અહીં ચાલી રહેલી એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન જારી છે અને તે મંગોલિયાના ઈનખિજરગાલ ઈડેરખોઉને હરાવીને...
16
17
ભારતની સાનિયા મિર્જાએ 11 મી વરીયતા પ્રાપ્ત એની કોએથવૉગને હરાવીને અહીં ડબ્લ્યૂટીએ એગોન ક્લાસિક ટેનિસ ટૂર્નામેન્ટના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ગેરવરીયતા પ્રાપ્ત સાનિયાએ બ્રિટેનની નંબર એક ખેલાડીને...
17
18
દિનેશ કુમાર 81 કિલો, ઓલમ્પિયન જિતેન્દર કુમાર 54 કિલોએ રોમાંચક મુકાબલામાં જીતીને ચીનના ઝ્યુહાઈમાં ચાલી રહેલ એશિયાઈ મુક્કેબાજી ચેમ્પિયનશિપના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
18
19
ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝાએ અહીં 220 000 ડોલર ઈનામી રકમવાળી એગોન ક્લાસિક ટેનિસ ટૂર્નામેંટના પ્રથમ રાઉંડમાં ક્વાલીફાયર તાતિયાના પાઉચેક પર સીધા સેટમાં શાનદાર જીત મેળવ્યા બાદ ગ્રાસ કોર્ટ સત્રની સરસ શરૂઆત કરી.
19