0
ભૂપતિ નોલ્સ બીજા રાઉન્ડમાં
શનિવાર,મે 30, 2009
0
1
બહામામાં એકથી ત્રણ જૂન સુધી થનાર 59મી ફીફા કોંગ્રેસ દરમિયાન ફીફા અને એઆઈએફએપ અધિકારીયોની વચ્ચે ભારતમાં ફુટબોલનો વિકાસ વાતચીતમાં કેન્દ્રબિંદુ રહેશે.
1
2
ભારતની રશ્મિ ચક્રવર્તી અહી આઈટીએફ મહિલા ફ્યુચર્સ ટૂર્નામેંટના એકલ સેમીફાઈનલમાં હારી ગઈ જ્યારે ચુન યાન હિની સાથે યુગલ ખિતાબ જીતી લીધો હતો.
2
3
વૈશ્વિક આર્થિક મંદીએ વિશ્વ ચેમ્પિયનશિપની તૈયારીઓને ઘણી અસર પહોચાડી છે. પરંતુ ભારતીય બેડમિંટન સંઘના અધ્યક્ષ વી.કે વર્માએ કહ્યુ કે નાણાકિય ભીંસ સામે પડકાર અને ટૂર્નામેંટને સફળ બનાવવા માટે તેમણે ઘણા પ્રાયોજકો સાથે જોડાવવાની આશા છે.
3
4
પોતાના પહેલા ફ્રેન્ચ ઓપન જીતવા માટે પ્રયાસ કરી રહેલા દુનિયાના નંબર ટુ ખેલાડી રોજર ફેડરરને બીજા રાઉન્ડમાં આજે અહીં આર્જેન્ટીનાના જોસ અકાસો સામે જીત મેળવવા માટે ઘણો પરસેવા પાડવો પડ્યો જ્યારે પૂર્વ ચેમ્પિયન વિનસ વિલિયમ્સને પણ પહેલા રાઉન્ડ ગુમાવ્યા બાદ ...
4
5
ભારતીય બૈંડમિંટન ખેલાડીઓ માટે ઓપન વોલાંટ ડિઓરમાં મિશ્ર સફળતાનો દિવસ રહ્યો હતો જ્યારે ફ્રાન્સમાં ચાલી રહેલ ટુર્નામેન્ટમાં આદિત્ય પ્રકાશે ક્વોલીફાઇંગ રાઉન્ડના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે ભારતના ઓસ્કાર બંસલ અને નિશાંત સિંહા ટુર્નામેન્ટમાં ...
5
6
ફ્રાંસની રાજધાની પેરીસ ખાતેના રેલોન્ડગેરોસ ખાતે ચાલી રહેલી ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા ફ્રેન્ચ ઓપનની ડબલ્સ સ્પર્ધામાં ભારતના લીએન્ડર પેસ અને ચેકરીપબ્લીકના લુકાસ ડોલ્હીની ત્રીજી ક્રમાંકિત જોડીએ પ્રથમ રાઊન્ડમાં સીધા સેટોમાં સરળ જીત મેળવી બીજા ...
6
7
પેરિસ ખાતે રમાઇ રહેલી ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમાંકીત ખેલાડી રાફેલ નાદેલે આગેકૂચ જારી રાખી છે. તે ત્રીજા રાઊન્ડમાં પ્રવેશી ગયો છે. આ ઊપરાંત મહિલાઓના વર્ગમાં રશિયન ગ્લેમર ગર્લ મારિયા શારાપોવા પણ પેટ્રોવા ઊપર જીત મેળવી આગેકૂચ કરી ગઇ ...
7
8
રોમ. ચેંપીયંસ લીગની ફાઈનલમાં બાર્સિલોનાએ એકતરફના સામનામાં ગત ચેમ્પીયન મૈનચેસ્ટર યુનાઈટેડથી 2-0થી હારીને ત્રીજી વખત ખિતાબ પર કબ્જો જમાવી લીધો.
ફાઈનલ ટક્કરમાં બર્સિલોનાની ટીમ પોતાના જોરદાર રંગમાં હતી. ટીમ માટે પહેલો ગોલ મેચની દસમી મિનિટમાં ...
8
9
નવી દિલ્હી. પોતાના જમાનાના દિગ્ગજ ખેલાડી પ્રકાશ પાદુકોણે આ વર્ષે ઓગસ્ટમાં હૈદરાબાદમાં થનારી વિશ્વ બેડમિંટન ચેંપીયનશીપને ભારતીય ટીમ માટે ખુબ જ સારો અવસર જણાવતાં આજે કહ્યું કે આનાથી ખેલાડીઓની ક્ષમતાનો ખ્યાલ આવી જશે.
9
10
ભારત હૈદરાબાદમાં 10 થી 16 ઓગસ્ટની વચ્ચે થનારી વિશ્વ બેડમિંટન ચેમ્પીયનશીપમાં મેજબાન હોવાને લીધે વાઈલ્ડ કાર્ડથી એક વધારે ટીમને ઉતારશે તેમાં પી કશ્યપ અને સયાલી ગોખલે જેવા ખેલાડીઓને પણ આ પ્રતિષ્ઠિત પ્રતિયોગીતામાં રમવાનો અવસર મળશે.
મેજબાની હોવાને ...
10
11
ફીનિક્સ. વિશ્વ વિખ્યાત બોક્સર ટાયસનની ચાર વર્ષની પુત્રી ઘરમાં ટ્રેડમિલની સાથે રમતી હતી તે વખતે ટ્રેડમિલનો તાર ગળામાં લપેટાઈ જવાને લીધે તેનો શ્વાસ રુંધાતા તેનું મોત નીપજ્યું હતું.
ફીનિક્સ પોલીસ પ્રવક્તા એંડી હીલે જણાવ્યું કે કાલે બપોરે એક્સોડસ ...
11
12
ચેન્નઈ. ઈજાને લીધે કેપ્ટન સુનીલ છેત્રીની ગેરહાજરીમાં રમી રહેલી દિલ્હીની ટીમ તિરૂવલ્લોરમાં પોતાના છેલ્લા ક્લસ્ટર પાંચ પ્રારંભિક લીગ મેચમાં અસમથી 1-2 થી હારીને સંતોષ ટ્રોફી માટે 63 રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પીયનશીપથી બહાર થઈ ગઈ.
અસમ માટે રાજુ કંવર અને ...
12
13
પેરિસ. ભારતની ટેનિસ સનસની સાનિયા મિર્ઝાએ આજે અહીંયા ફ્રેંચ ઓપનના પહેલા રાઉંડમાં હાર માટે ઈજાને લીધે અભ્યાસમાં રહી ગયેલી ઉણપને જવાબદાર ઠેરવી હતી.
કાંડામાં આવેલી ઈજાને લીધે 2008માં મોટા ભાગનો સમય કોર્ટથી દૂર રહેનારી દુનિયાની 95 નંબરની ભારતીય ખેલાડી ...
13
14
નિશાનેબાજ લજ્જા ગોસ્વામીએ ઇટાલીના મિલાનમાં આઇએસએશએફ વિશ્વ કપમાં મહિલાઓની રાઇફલ થ્રી પોઝીશનમાં આઠમા સ્થાને રહી હતી.
સતત બીજા વાર ફાઇનલમાં પહોંચેલી આ 20 વર્ષિય નિશાનબાજે ગઇ કાલે 677.7 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે પ્રોનમાં 196 સ્ટેન્ડિંગમાં 189 અને ...
14
15
પણજી. કર્ણાટકની 10 વર્ષની દામિની ગૌડાએ 26મી સબજુનિયર રાષ્ટ્રીય સ્વીમીંગ સ્પર્ધામાં છોકરીઓના ગ્રુપમાં 50 મીટર બેંકસ્ટ્રોકમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.
બેંગલોરની રહેનારી દામિનીએ હીટમાં 37.07 સેકંડની સાથે 2005માં મહારાષ્ટ્રની કાવ્યા ભંડારકના 38.15 ...
15
16
નવી દિલ્હી. રાહુલ ગાંધી ભલે હંમેશા કમાંડોની આજુબાજુ ઘેરાયેલા રહેતા હોય પરંતુ આ યુવા રાજનીતિજ્ઞએ આત્મરક્ષા માટે ભારતના પહેલાં દ્રોણાચાર્ય પુરસ્કાર પ્રાપ્ત કોચ ઓમપ્રકાશ ભારદ્વાજ પાસેથી બોક્સિંગ શીખી છે.
ભારદ્વાજે જણાવ્યું કે રાહુલે પાછલાં વર્ષે બે ...
16
17
ફીનિક્સ. બોક્સર માઈક ટાયસનની ચાર વર્ષની પુત્રી ટ્રેડમિલના તારમાં ગળુ ફસાઈ જતાં તે ઘાયલ થઈ ગઈ છે અને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવી છે.
પોલીસ સાર્જર એંડી હિલે જણાવ્યું કે ટાઈસનના સાત વર્ષના પુત્રએ તેને ટ્રેડમિલ પર હેઠી પાડી હતી. તેના ગળામાં મશીનનો તાર ...
17
18
પૂર્વ ચેમ્પિયન ગોવાએ તિરૂચિરાપલ્લીમાં આજે ઝારખંડને 1-0થી હરાવ્યું હતું. જ્યારે મહારાષ્ટ્રે કોયંબતૂરમાં ઉત્તર પ્રદેશને 3-0થી હરાવી સંતોષ ટ્રોફી ગ્રુપ લીગ ક્વોલીફાયરમાં જીત સાથે સારી શરૂઆત કરી છે.
અન્ય મેચોમાં હરિયાણાએ ગુજરાતને 6-0જ્યારે પૂર્વ ...
18
19
ભારતના મુખ્ય ખેલાડી અંચતા શરત કમલે આજે ગ્લાસ્ગોમાં રાષ્ટ્રમંડળ ટેલબ ટેનિસના પુરૂષ સિંગલ ફાઇનલમાં સિંગાપુરના ગાઓ નિંગના હાથે 2-4થી પરાજયનો સામનો કરવો પડ્યો છે.
સેમીફાઇનલમાં ટીમના પોતાના સાથી સુભાજિત સાહાને હરાવનાર શરતને સિંગાપુરના પ્રતિસ્પર્ધીએ ...
19