ભારતના મુખ્ય ખેલાડી સોમદેવ દેવબર્મને બ્રિટનના એલેક્સ બોગ્દાનોવિચને ત્રણ સેટમાં હરાવી ફેન્ચ ઓપન ક્વોલિફાયર ટેનિસ ટુર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
સોમદેવે 2 કલાકસ ચાલેલી આ મેચમાં બોગ્દાનોવિચને 6-2, 6-7, 6-4થી હાર આપી હતી. ફાઇનલમાં તેનો ...
રાષ્ટ્રીય ટીમના સદસ્ય અને મિડ ફીલ્ડર સ્ટીવન ડાયસ 24 મેથી 14 જૂન સુધી તમિલનાડુમાં શરૂ થનાર સંતોષ ટ્રોફી માટે 63મી સીનિયર રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્રનું નેતૃત્વ કરશે.
મોંટે કાર્લો. ફોર્સ ઈંડિયાના જર્મની ડ્રાઈવર સુતિલને વિશ્વાસ છે કે રવિવારે થનાર મોનાકો ગ્રાઁ.પી.થી તેમના વર્ષોથી ચાલી આવતાં મિથકને તોડવાની ખુબ જ સુંદર તક છે.
વિજય માલ્યાની ફોર્સ ઈંડિયા ડ્રાઈવરને આશા છે કે આ ગ્રાઁ.પી.માં સારૂ પ્રદર્શન કરવાથી ટીમ ...
નવી દિલ્હી. રાષ્ટ્રમંડળ રમતો 2010 દરમિયાન આતંકી હુમલાઓ જેવી ઘટનાઓ બાદ તાત્કાલિક સ્થિતિનો સામનો કરવા માટે ડોક્ટરોને ખાસ રીતનું પ્રશિક્ષણ આપવામાં આવશે.
એમ્સના ટ્રામા સેંટરના પ્રમુખ ડોક્ટર એમસી મિશ્રાએ જણાવ્યું કે ડોક્ટરોને રાસાયણિક, જૈવિક, ...
પ્રકાશ અમૃતરાજ પહેલા રાઉન્ડની મેચમાં ત્રીજા ક્રમના અને વિશ્વના 96મા નંબરના ખેલાડી માર્કાસ ડેનિયલથી સીધા સેટમાં હારી ફ્રેન્ચ ઓપન ક્વોલીફાય ટુર્નામેન્ટથી બહાર થઇ ગયા છે.
પ્રકાશ અમૃતરાજે કલે કોર્ટ ગ્રેડ સ્લેમની મેચમાં પડકાર આપવા પ્રયાસ કર્યો હતો ...
ભારતીય પુરૂષોએ સ્કાટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલ 8મી રાષ્ટ્રમંડલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે મારિશસને 3-0થી હરાવી શાનદાર શરૂઆત કરી છે.
વિશ્વના 72મા ક્રમાંકના શરત શાનદાર ફોર્મમાં છે અને તે ગ્રુપ બીની સ્પર્ધામાં ચાન યૂક ફોને 11-2, 11-3, 11-6 થી ...
ફોર્સ ઈંડિયાના અધ્યક્ષ વિજય માલ્યા ગ્રિડમાં પોતાની ટીમની કારોને અંતિમ ક્રમથી શુરૂઆત કરતા જોઈને કંટાળી ગયા છે. હવે તેમણે પોતાના બંન્ને ડ્રાઈવર એડ્રિયન સુતિલ અને જિયાનકાર્લો ફિશિચેલાને રવિવારે થનાર મોનાકો ગ્રાં પ્રીના બીજા ક્વાલીફાઈંગ સત્રમાં જબરદસ્ત ...
ડ્રેગ ફ્લિકર દિવાકર રામ મલેશિયા અને સિંગાપુરમાં સાતથી 21 જૂન સુધી યોજાનાર એફઆઈએચ જૂનિયર હોકી વિશ્વકપમાં 18 સભ્યવાળી ભારતીય ટીમની કપ્તાની સંભાળશે. ભારતને પુલ ડીમાં હોલેંડ, ન્યૂઝિલેંડ, પોલેંડ અને સિંગાપુરની સાથે રાખવામાં આવ્યા છે.
પેઈચીંગ ઓલમ્પીકનાં હીરો વિજેન્દ્ર સિંહ અને જીતેન્દ્ર કુમાર વિશ્વ યુવા બોક્સીંગ ચેમ્પીયન ટી નનાઓ સિંહની સાથે ચીનનાં ઝુઆઈમાં 5 જૂનથી શરૂ થનાર એશિયાઈ બોક્સીંગ ચેમ્પીયનશીપમાં ભારત તરફથી ભાગ લેશે.
મોહન બગાનની ટીમ એએફસી કપમાં એલ કરમાહમાં મંગળવારે યોજાનાર મેચમાં ભાગ લે તે પહેલાં કેપ્ટન બાઈચુંગ ભુટીયાએ બગાવતી વલણ દાખવતાં તેણે ક્લબમાંથી છુટો કરવાનો આગ્રહ કર્યો છે.