Sports News 121

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

દ.કોરિયાએ એશિયા હોકી કપ જીતી લીધો

સોમવાર,મે 18, 2009
0
1

કપૂર ચૌરસિયાની ચૂક

સોમવાર,મે 18, 2009
ભારતના શિવ કપૂર અને એસએસપી ચૌરસિયા અહી થ્રી આયરિશ ઓપન ગોલ્ફ ટૂર્નામેંટના ત્રીજા રાઉંડમાં ઓવર પારના સ્કોરની સાથે ક્રમશ: સંયુક્ત 35માં અને 69માં સ્થાન પર ખસેડાઈ ગયા છે.
1
2
ભારતે સુરનજય સિંહના સુવર્ણ પદક સહિત ચેક ગણરાજ્યના ઉસ્તી નાદ લાબેમમાં આયોજિત યૂરોપીય ગ્રાં પ્રી મુક્કેબાજીમાં કુલ ચાર પદક જીત્યા.
2
3
આંતરાષ્ટ્રીય કોચ રાજ સિંહ અને જસરામસિંહને આજે અહી દિલ્હી કુશ્તી સંઘની સામાન્ય સભાની બેઠકમાં ક્રમશ: મહાસચિવ અને અધ્યક્ષ તરીકે પંસદ કરવામાં આવ્યા છે.
3
4
ભારતીય મુક્કેબાજ મનોજ કુમાર અને જય ભગવાન ચેક ગણરાજ્યના ઉસ્તી નાદ લાબેમમા6 ચાલી રહેલ યૂરોપીય ગ્રાં પ્રી મુક્કેબાજીના સેમીફાઈનલમાં હારી ગયા અને આ રીતે તેમણે કાંસ્યપદકથી જ સંતોષ માનવો પડ્યો.
4
4
5
ટ્રેનિંગ કમ ટૂર્નામેંટ માટે કજાખસ્તાન ગયેલ ભારતીય મુક્કેબાજી ટીમ આજે ભારત પરત ફરવાની હતી. પરંતુ સ્થાનિય આયોજકોની ભૂલના કારણે આ સંભવ ના થઈ શક્યુ.
5
6
ઈંટર મિલાને મેદાન પર આવ્યા વગર જ સિરી એનો સતત ચોથો ખિતાબ જીતી લીધો જ્યારે તેમના નજીકના પ્રતિદ્વંદ્વી એસી મિલાને ઉડીનીઝમાં 1.2થી માતનો સામનો કરવો પડ્યો.
6
7
અમેરિકાના દિગ્ગજ તરૂણ માઈકલ ફેલ્પ્સ ચેમ્પિયનશિપ મુકાબલામાં એક વર્ષમાં પ્રથમ વાર હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે તેઓ ચાર્લોટ અલ્ટ્રાસ્વિમમાં 100 મીટર બેકસ્ટ્રોકના ફાઈનલમાં આરોલ પીયરસોલથી પાછળ થઈ રહી ગયા.
7
8
17થી 24 મે સુધી ઈરાનમાં યોજાનાર એએફસી અંડર 13 ફુટબોલ ફેસ્ટિવલ માટે ભારતની 22 સદસ્યિય ટીમ જાહેર કરવામાં આવી છે.
8
8
9
ભારતના શિવ કપૂર એક અંડર 71ની સાથે સંયુક્ત 26માં સ્થાન પર પહુંચ્યા જ્યારે એસએસપી ચૌરસિયાએ પણ જોરદાર બેક કરતા બીજા રાઉંડમાં 6 અંડર 66ના સ્કોરની સાથે અહી થ્રી આયરિશ ઓપન ગોલ્ફ ટૂર્નામેંટના કટમાં પ્રવેશ કર્યો.
9
10
ભારતીય ગોલ્ફર શિવ કપૂર બોગી રહિત છ અંડર 66ના સ્કોરની સાથે અહી દ થ્રી આયરિશ ઓપન ગોલ્ફ ટૂર્નામેંટમાં સંયુક્ત ત્રીજા સ્થાન પર ચાલી રહ્યા છે. જ્યારે તેમના હમવતન રંધાવા અને એસએસપી ચૌરસિયા પર પ્રથમ રાઉંડમાં લચર પ્રદર્શન બાદ કટથી ચૂકવાનો ભય તોળાઈ રહ્યો છે.
10
11
સ્ટ્રાઈકર તુષાર ખાંડેકરના અંતિમ ક્ષણોમાં કરેલા બે ગોલની મદદથી ગત વિજેતા ભારતે આજે અહી જાપાનને 5.1થી હરાવીને સાત દેશોને એશિયા કપ હોકી ટૂર્નામેંટમાં પાંચમાં સ્થાન પર રહ્યુ.
11
12
બીજિંગ ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા વિજેન્દર સિંહે શાનદાર અંદાજમાં રિંગ પર બેક કરતા ચેક ગણરાજ્યમાં ચાલી રહેલ યૂરોપિયા ગ્રાં પ્રી મુક્કેબાજી ટૂર્નામેંટના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
12
13
ભારતે આજે અહી ગ્રુઓઅ ત્રણ પ્લે ઓફમાં બુલ્ગારિયાને 3..0થી હરાવીને 1989 બાદ પ્રથમ વાર સુદીરમન કપ બેડમિંટન ચેમ્પિયનશિપના ગ્રુપ બેમાં સ્થાન બનાવીને નવો ઈતિહાસ રચ્યો છે.
13
14
ભારતીય ટેનિસ સ્ટાર સોમદેવ દેવવર્મન ક્રોએશિયાના જગરેબમાં ચાલી રહેલ 50 હજાર ડોલર ઈનામી એટીપી ચેલેંજર્સના બીજા રાઉંડમાં બ્રાઝિલના રિકાર્ડો હોકએવર સામે હારીને બહાર થઈ ગયા હતાં.
14
15
પંજાબે અપેક્ષાપૂર્વક પ્રદર્શન કરતા આજે અહી પશ્ચિમ બંગાળને એકમાત્ર ગોલથી હરાવીને દત્તા રાય ટ્રોફી માટે રમાઈ રહેલ 18મી અંડર 21 રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પિયનશિપના ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે. પંજાબ 16 મેના રોજ થનાર ફાઈનલમાં મિઝોરમ સાથે બાથ ભિડાવશે.
15
16
ભારત અત્યાર સુધી મુક્કેબાજીમાં ગરીબ હતું પરંતુ હવે તે મુક્કેબાજીમાં એક પછી એક પ્રતિયોગિતા જીતતુ જાય છે. વિશ્વ યુવા ચેમ્પિયન ટી નનાઓસિંહ 48 કિલોગ્રામના સ્વર્ણ અને છોટેલાલ યાદવે 57 કિલોગ્રામમાં રજત સહિત ભારતીય મુક્કેબાજોને કજાખસ્તાનના અલમાટીમાં ...
16
17
સાનિયા મિર્જા અને તેની જોડીદાર ચીની તાઇપેની ચિયા જુંગ ચુઆંગે બીજા ક્રમની સ્પેનની અનાબેલ મેડિના ગેરીગેજ અને વર્જિનિયા રૂઆના પાસ્કરને હરાવી મેડ્રિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સાનિયા અને ચુઆંગે આ ...
17
18
વિશ્વ યુવા ચેમ્પિયન ટી નનાઓસિંહ 48 કિલોગ્રામના સ્વર્ણ અને છોટેલાલ યાદવે 57 કિલોગ્રામમાં રજત સહિત ભારતીય મુક્કેબાજોને કજાખસ્તાનના અલમાટીમાં ટ્રેનિંગ કમ પ્રતિયોગિતામાં ચાર પદક જીત્યા છે. નનાઓએ સ્થાનિક ખેલાડી જુસુપોલને 6-4થી હરાવ્યો હતો જ્યારે યાદવે ...
18
19
ભારતે સુદીરમાન કપ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયાને ૪-૧થી હરાવીને પોતાનાં અભિયાનની સંગીન શરૂઆત કરી હતી. જો કે વિમેન્સ ડબલ્સમાં શ્રુતિ કુરિયન અને અપર્ણા બાલનો પરાજય થયો હોવા છતાં ભારતે વિજય કુચ ચાલુ રાખી હતી.
19