0
લાજોંગ અને ઓઈલ ઈંડિયા 1-1થી ડ્રો
રવિવાર,માર્ચ 1, 2009
0
1
ભારતીય બેડમિંટન ખેલાડી ચેતન આનંદને પ્રથમ ગેમ જીતવા છતાં ચીનના બીજેઈ ગોંગે ખિતાબી જંગનો સામનો કરવો પડ્યો જેમાં યોનેસ્ક જર્મન ઓપન ગ્રાં પ્રી બેડમિંટન પ્રતિયોગિતામાંથી ભારત બહાર ફેંકાઈ ગયુ છે.
1
2
ઈંદોર. કેન્દ્રીય આયુધ અને યુદ્ધ કૌશલ વિદ્યાલય (સીમા સુરક્ષા બળ) દ્વારા આયોજીત 39મી સીમાંત નિશાનેબાજી સ્પર્ધાની ટીમ ટક્કરમાં નોર્થ બંગાળે સ્વર્ણ પદક જીત્યો.
2
3
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
ઉત્તરાખંડ સરકારે નૈનીતીલ જિલ્લામાં હલ્દાનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમનાં નિર્માણ માટે પચાસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે.
3
4
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
કેપ્ટન સંદીપસિંહના નેતૃત્વમાં ભારતીય ડિફેન્સ છેલ્લી ઘડીએ વિચલિત થતાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી હોકી ટેસ્ટમાં જીતના દરવાજે પહોંચેલા ભારતને પરત ફરવું પડ્યું હતું અને ડ્રોથી સંતોષ માનવો પડ્યો હતો.
આ ડ્રો બાદ ન્યૂઝીલેન્ડે શૃંખલામાં પોતાની આશાઓ ઉજળી ...
4
5
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
પ્રથમ ક્રમાંકના પંકજ અડવાણીએ પૂર્વ એશિયાઇ ચેમ્પિયન યાસિન મર્ચન્ટને દોઢ કલાક સુધી ચાલેલી સ્પર્ધામાં 7 2થી હરાવી આજે સીસીઆઇ પ્લેટિનમ જ્યુબિલી સ્નૂકર ટુર્નામેન્ટ જીતી લીધી છે.
બેંગલૂરનો રહેવાસી એવા અડવાણીએ આ જીત માટે એક લાખ રૂપિયાનો પુરસ્કાર મળ્યો છે. ...
5
6
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ એકલ મેચોને પોતાની પ્રાથમિકતા બતાવતા કહ્યુ કે તેઓ પોતાનુ એકલ કેરિયર લાંબુ ખેંચવા માટે કેટલાક યુગલ મેચોને ગુમાવી શકે છે.
6
7
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
રોહન બોપન્ના અને જાર્કો નૈમીનિનની જોડી અમેરિકામાં ચાલી રહેલ પાંચ લાખ ડોલર ઈનામી ડેલરે દરમિયાન આંતરાષ્ટ્રીય ટેનિસ ચેમ્પિયનશીપના કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે.
7
8
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
દેશમાં રમતના મેદાનોની સતત ઘટતી જતી સંખ્યાને લઇને ચિંતિત રમત મંત્રી કેપીએસ ગીલની અપીલને પગલે આજે પ્રથમ વખત દેશમાં રમત મેદાન સંઘની રચના કરવામાં આવી છે.
આ અવસરે રમતમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં બાળકો માટે રમત મેદાનોની સંખ્યા સતત ઘટી રહી છે. બાળકોને ...
8
9
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
ભારતીય ગોલ્ફર અર્જુન અટવાલનો પ્રથમ રાઉન્ડમાં આઠ ઓવરમાં 78 પોઇન્ટના નિરાશાજનક પ્રદર્શનથી માયકોબા ગોલ્ફ ક્લાસિક પીજીએ ટૂર પ્રતિયોગિતામાં કટથી દુર થાય એ નક્કી છે.
અટવાલ 35 લાખ ડોલર ઇનામવાળી આ ટુર્નામેન્ટમાં હાલ 128મા સ્થાને છે. તેમણે શરૂઆત સારી કરી ...
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદે આજે અહીંયા મેજીસ્ટ્રલ સિયુડાડ ડિ લિનોરેસ શતરંજ ટુર્નામેન્ટમાં સાતમા રાઉન્ડમાં રૂશના એલેકઝાન્ડર ગ્રિસચુક સામે ડ્રો મેચ રમી અને સંયુક્ત રીતે ચોથા સ્થાને બની રહ્યા હતા.
આઠ ખેલાડીઓની ડબલ રાઉન્ડ રોબિન ટુર્નામેન્ટના મધ્ય ભાગ ...
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
મહેશ ભૂપતિ અને માર્ક નોલ્સની બીજા નંબરની જોડી આજે અહીંયા 22,33,500 ડોલરની ઇનામી રકમવાળી દુબઇ ટેનિસ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં રિક ડી વોસ્ટ અને દિમિત્રિ તુર્સોનોવથી 6.7 2.6થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભૂપતિના હારવાથી ભારતીય પ્રતિનિધિત્વ પણ આ ...
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
અમેરિકામાં વસતા ભારતીય પ્રકાશ અમૃતરાજ અને તેમના પાકિસ્તાની જોડીદાર આયસમ ઉલ હક કુરૈશી ગુરૂવારે અહી પ્રથમ દાવમાં સેધા સેટોમાં ચેક ગણરાજ્યના માર્ટિન ડૈમ અને સ્વીડનના રોબર્ટ લિડ્સટેંડથી હારીને પ્રતિયોગિતામાંથી બહાર થઈ ગયા.
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
દેશના 28 રાજ્યોના હોકી સંઘોના પદાધિકારીઓએ ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓને મળીને ભારતીય હોકી સંઘની ચૂંટણી જલ્દી કરાવવાની માંગ કરી.
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
બીજી વરિયતા પ્રાપ્ત બ્રિટનના એંડી મરેને વાયરસ સંક્રમણને કારણે દુબઈ ટેનિસ ચેમ્પિયનશીપમાંથી હટવાનો નિર્ણય કર્યો. મરેને ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાંસના રિચર્ડ ગાસ્કેટ વિરુધ્ધ રમવાનુ હતુ, જેમને વૉકઓવર મળી હતી.
14
15
ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
ચંડીગઢ માં આગામી 11 માર્ચથી આતંરરાષ્ટ્રીય બોક્સીંગ ટુર્નામેન્ટ શરૂ થશે. આ ટુર્નામેન્ટ 11થી 15 માર્ચ સુધી ચાલશે.
15
16
ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
ભારતીય મહિલા ગોલ્ફમાં સ્મૃતિ મહેરાના નામથી વધુ પરિચિત છે પરંતુ ડીએલએફ ગોલ્ફ અને કંટ્રી ક્લબમાં મહિલા ઈંડિયન ઓપનના પહેલા દિવસે સાન્યા શર્માએ બધાનુ ધ્યાન પોતાની તરફ ખેચ્યુ.
16
17
ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
સુપરમોડલ એડરીના લીમાએ બાસ્કેટબોલ ખેલાડી માર્કો જૈરિક સાથે વેલેસ્ટાઈન દિવસ એક સાદા સમારોહમાં લગ્ન કર્યા હતા.
17
18
ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
સીનિયર રાષ્ટ્રીય જૂડો હરીફાઈ અહીં 27 ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી આયોજીત કરવામાં આવશે. આ હરીફાઈ ઉત્તર પ્રદેશ જૂડો સંઘની દેખરેખમાં કરવામાં આવી રહી છે.
18
19
ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
વિશ્વ ચેમ્પીયન વિશ્વનાથન આનંદે લિનારેસ ચેસ ચેમ્પીયનશીપનાં પાંચમા રાઉન્ડમાં ગ્રેન્ડ માસ્ટર વેસલી ઈવાનચુક સાથેની મેચ ડ્રો રમીને પોતાનું ત્રીજું સ્થાન બરકરાર રાખ્યું છે.
19