Sports News 143

ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
0

સાનિયા..સેંટેગ્લોની જોડી ફાઈનલમાં

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
0
1

તુલસી ફાઈનલમાં, શ્રીધર બહાર

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
પીસી તુલસીએ ઉલટફેરવાળુ પોતાનું અભિયાન ચાલુ રાખતા 73મી સીનિયર રાષ્ટ્રીય બેડમિંટન સ્પર્ધામાં આજે અહી સોળમાં ક્રમની મુદ્રા ધૈંજેને હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.
1
2

રંધાવા સંયુક્ત રૂપે બીજા સ્થાને

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવા સતત બીજા રાઉન્ડમાં 66 નું શ્રેષ્ઠ કાર્ડ રમીને મૈબૈંક મલેશિયન ઓપનમાં સંયુક્ત રીતે બીજા સ્થાન પર રહ્યાં હતા.
2
3

ઘુંટણની ઈજાથી નદાલ હેરાન નથી.

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
દુનિયાના નંબર એક ખેલાડી રાફેલ નદાલે કહ્યુ કે તેમને ડાબા પગના ઘુંટણમાં ઈજા થવાના કારણે ચિંતામાં નથી. તેઓ રોટરડમ ઓપનના ફાઈનલમાં બ્રિટેનના એંડી મુર્રેની સામેની મેચમાં ઈજા પહોચી હતી.
3
4
વાઈલ્ડકાર્ડ ધારક સાનિયા મિર્જાએ શાનદાર પ્રદર્શન સાથે શરૂઆતથી દબાણ બનાવતા રૂસની એકાટેરિના મકારોવાને સીધા સેટોમાં હરાવી 20 લાખ ડોલર ઈનામી દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપના બીજા રાઉંડમાં પ્રવેશ કરી લીધો છે.
4
4
5

માઈકલ ફેલ્પ્સ સામે કોઈ ફરિયાદ નહી

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
પોલીસે જાહેરાત કરી છે કે મારિજુઆના પીવા માટે ઉપયોગમાં આવતી નળી જેવી વસ્તુ સાથેની તસવીરના આધારે અમેરિકાના દિગ્ગજ તરૂણ માઈકલ ફેલ્પ્સ સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
5
6
ઈન્દોરમાં રમાઈ રહેલી 73મી સીનિયર રાષ્ટ્રીય બેડમિંટન સ્પર્ધામાં આજે વી.દિજૂ તથા જ્વાલા ગુટ્ટાની શ્રેષ્ઠ જોડીએ શાન્દાર રમત રમી મિક્સ યુગલ વર્ગમાં પ્રવેશ કરી લીધો છે.
6
7
ઈન્દોરમાં રમાઈ રહેલી 73મી સીનિયર રાષ્ટ્રીય બેડમિંડ સ્પર્ધામાં આજે શ્રેષ્ઠ અરવિંદ ભટ્ટ અને બીજા ક્રમની તૃપ્તિ મુરગુંડેએ પોતાનું દબાણ સાબિત કરતા એકલ સ્પર્ધાના સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. નેહા પંડિતને માત આપી કેરળની પીસી તુલસીએ દમદાર પ્રદર્શન ...
7
8
22મી ફેબ્રુઆરીના રોજ અત્રે યોજાનાર પાંચમી કોલકત્તા મેરેથોનમાં 25000થી પણ વધારે લોકો ભાગ લેવાની શક્યતાઓ છે. મુંબઈ અને દિલ્હી બાદ આ દેશમાં ત્રીજી મેરેથોન દૌડ છે.
8
8
9

સાનિયા પ્રથમ 100 માં સામેલ

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા વર્ષ 2009ની શરૂઆત સારી રહી છે અને એક વાર ફરી દુનિયાના શ્રેષ્ઠ 100 મહિલા ખેલાડીઓમાં પહુંચી ગઈ છે.
9
10
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને વગર બાસ્કેટબોલ ઉભેલા જોવા મુશ્કેલ છે. કારણ કે તેઓ તણાવમૂક્ત થવા અથવા કસરત કરવા માટે આ રમત રમતા હોય છે.
10
11

ખિતાબથી ચૂક્યા રંધાવા

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
જ્યોતિ રંધાવા પોતાના કરિયરના આઠમાં ખિતાબથી ખુબ જ નજીક પહોચ્યા બાદ મલેશિયાઈ ઓપન ગોલ્ફ ટૂર્નામેંટમાં આજે અહી સંયુક્ત રૂપે બીજા સ્થાન પર સંતોષ માનવો પડ્યો.
11
12

તરૂણસંઘ અને શહાફત એફસી જીત્યા

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
તરૂણ સંઘ અને શહાફત એફસીએ આજે અહી આંબેડકર સ્ટેડિયમમાં ડીએસએ સીનિયર ડિવીઝન ફૂટબોલ લીગના પોતપોતાના રાઉંડ રોબિન સુપર લીગ સ્પર્ધા જીતીને પ્રતિયોગિતામાં પોતાની આશાને જીવંત રાખી છે.
12
13

નેહા ઉલટફેરની શિકાર બની

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
ઈન્દોરમાં રમાઈ રહેલી 73મી સીનિયર રાષ્ટ્રીય બેડમિંટન સ્પર્ધામાં આજે શ્રેષ્ઠ ક્રમની મહારાષ્ટ્રની નેહા પંડિત આજે ઉલટફેરનો શિકાર બની પ્રતિયોગિતાથી બહાર થઈ ગઈ છે. જ્યારે મધ્યપ્રદેશની સ્ટાર ખેલાડી તૃપ્તિ લવાલિયાએ પોતાના વિજય રથને આગળ વધારતા ચોથા રાઉન્ડમાં ...
13
14
મહારાષ્ટ્રના પૂણેમાં 2થી 14 માર્ચ સુધી થનાર રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશીપ એક વાર ફરી મોકૂફ કરી દેવાઈ છે. આ ચેમ્પિયનશિપના આયોજનનો અધિકાર મેળવનાર મહારાષ્ટ્ર હોકી સંઘના એલિસ ગુટના પ્રમુખ વિક્ટર એલિસે આજે અહી જણાવ્યુ કે અદાલતી નિર્દેશ બાદ આયોજન મોકૂફ કરી ...
14
15

નદાલ રાટરડમ ઓપનના ફાઈનલમાં

રવિવાર,ફેબ્રુઆરી 15, 2009
વિશ્વના નંબર વન ખેલાડી સ્પેનના રાફેલ નદાલે સતત 11મી જીત નોંધાવતા શનિવારે અહી રાટરડમ ઓપન ટેનિસ ટૂર્નામેંટના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
15
16

રાજપાલની હેટ્રિકથી ભારત જીત્યુ

રવિવાર,ફેબ્રુઆરી 15, 2009
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેંડના પ્રવાસની શરૂઆત જીત સાથે કરતા વિંગર રાજપાલસિંહની હેટ્રિકની મદદથી આજે અહી ક્વીંસલેંડ અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની સંયુક્ત ટીમને 8.1થી માત આપી.
16
17
યૂસિફ યાકુબૂ અને સુનીલ છેત્રીના બે..બે ગોલની મદદથી ઈસ્ટ બંગાલે ઓએનજીસી આઈલીગ ફુટબોલના 15માં રાઉંડના મુકાબલામાં આજે અહી નેહરૂ સ્ટેડિયમમાં વાસ્કોને 4-1થી હરાવી દીધુ હતું.
17
18
કેન્દ્રિય વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ દેશમાં ક્રિકેટના ફેલાયેલા જુવાળ સાથે કોઇપણ જાતની વધુ પડતી દરકાર ન રાખતા કહ્યું હતું કે સરકાર તમામ રમત ગમતોને વિકસાવવા શ્રેષ્ઠ પ્રયત્નો કરશે. વિદેશ મંત્રાલયના પબ્લીક ડિપ્લોમેસી ડિવિઝન દ્વારા તૈયાર કરાયેલી ...
18
19

સાનિયા પટાયા ઓપનની ફાયનલમાં

શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
ભારત ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ સંઘર્ષપુર્ણ મુકાબલામાં દુનિયાની 51મા નંબરની સ્થાનીક મગડલીના રિબારીકોવાને હરાવીને 2,22,000 ડોલર ઈનામ મેળવીને પટાયા ટેનિસની ફાયનલમાં પ્રવેશી છે.
19