0
ડેમ્પોએ મુંબઈ ફૂટબોલ ક્લબને 3.0થી હરાવ્યુ
શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
0
1
શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
વિશ્વની નંબર એક મહિલા ખેલાડી ગ્રેંડમાસ્ટર કોનેર હમ્પીએ આજે પીએસપીબી આંતર ઈકાઈ શતરંજ ટૂર્નામેંટ જીતી લીધી છે.
1
2
શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
દુનિયાના શ્રેષ્ઠ યુગલ ખેલાડીઓમાના એક ભારતના મહેશ ભૂપતિએ ટેનિસમાં ડોપ ટેસ્ટિંગનું સ્વાગત કરતા કહ્યુ કે બધાજ ખેલાડીઓએ રમતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે આ ટેસ્ટમાં સહયોગ કરવો જોઈએ.
2
3
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
ઓલિમ્પિક 2016 માટેના યજમાન પદની દાવેદારી કરનાર ચારેય શહેરોએ આ અઠવાડિયે પોતના અધિકારિક દાવેદારી દસ્તાવેજ જમા કરાવી દીધા જેમાં પ્રત્યેક વૈશ્વિક મંદીના પ્રવાહમાં પોતાને નાણાકિયરીતે વધારે સુરક્ષિત બતાવવાનો પ્રયાસ કર્યો છે.
3
4
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રૂસી ખેલાડી વિતાલિયાએ પ્રથમ રાઉંડમાં ત્રીજા ક્રમની સ્લોવાકિયાની ડોમિનિકા સિબુલકોવાને હરાવીને પ્રતિયોગિતામાં પ્રથમ ઉલટફેર કર્યુ.
4
5
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
ભારત તરફથી એકમાત્ર વ્યક્તિગત ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતનાર અભિનવ બિન્દ્રાએ આજે અહી ફાઈટર જેટ ઉડાવવાનો અનેરો આનંદ માણ્યો હતો. અને તેમને થયેલી ખુશીને ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતવા જેવી ગણાવી હતી.
5
6
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
ટેનિસ સ્ટાર લિએંડર પેસ અને તેના ચેક ગણરાજ્યના જોડીદાર લુકાસ ડલૂહીએ આજે અહી હોલેંડના રોટરડમમાં ચાલી રહેલ વિશ્વ ટેનિસ ટૂર્નામેંટમાં રૂસના ઈગોર આન્દ્રીવ અને પોલેંડના માર્સિન માટકોવસ્કીને સીધા સેટોમાં હરાવીને યુગલ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો.
6
7
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા સવા બે લાખ ડોલરની પટાયા ઓપન ટેનિસ ટૂર્નામેંટના એકલ વર્ગમાં રૂસી ક્વાલીફાયર વિતાલીયા દિયાતચેંકોને સીધા સેટોમાં હાર આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
7
8
ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2009
દક્ષિણ કોરિયાની યૂવા ગોલ્ફર 12 વર્ષીય ઓ સુ હ્યુનને મહિલા ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં ભાગ લઈને સૌથી નાની ઉમરમાં આ ટૂર્નામેંટમાં ભાગ લેવાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
8
9
ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2009
દેશભરમાં 500 થી વધારે એથલીટ 12થી 15 ફેબ્રુઆરી સુધી અહી યોજાનાર ગ્રામીણ ઓલિમ્પિક રમતમાં ઝંપલાવશે.
9
10
ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2009
આવતા વર્ષે થનાર રાષ્ટ્રમંડળ રમતની તૈયારીમાં લાગેલી ભારતીય કુશ્તી ટીમે અમેરિકામાં આયોજીત આંતરરાષ્ટ્રીય કુશ્તી પ્રતિયોગિતામાં ત્રણ કાંસ્ય પદક જીતી લીધા છે.
10
11
ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2009
સાનિયા મિર્જા અને ઈટલીની તેની જોડીદાર મારિયા સેંટૈગ્લોએ એલેના બોવિના અને સેનિયા પરવાકની રૂસી જોડીને સીધા સેટોમાં હરાવીને આજે અહી ડબ્લ્યુટીએ પટાયા ઓપન ટેનિસના યૂગલના સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2009
હરિયાણાએ એમિટી યૂનાઈટેડે ટાઈબ્રેકરમાં નવી દિલ્હીની સેના એકાદશને 5.4થી હરાવીને આજે અહી બારાબતી સ્ટેડિયમમાં કલિંગ કપ ફુટબોલ ટૂર્નામેંટ જીતી લીધી છે.
12
13
ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2009
ઓલિમ્પિયન અચંતા શરત કમલ અને પૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન પાઉલોમી ઘટકે આજે કુવૈત સિટીમાં ચાલી રહેલ પ્રો ટૂર કુવૈત ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેંટમાં જીતની સાથે સારી શરૂઆત કરી. જ્યારે ભારતની અન્ય મહિલા ખેલાડીઓને હારનો સામનો કરવો પડ્યો.
13
14
બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
નાઈજીરિયાઈ ખેલાડી હેનરીના શાનદાર પ્રદર્શનના કારણે ગયા વર્ષે સેમિફાઈનલમાં પહુચનાર સંઘ ફુટબોલ ક્લબે ડીએસએ સીનિયર ડિવીઝન ઓપન ક્લબ ફુટબોલ લીગ ચેમ્પિયનશિપમાં આજે અહી સિટી ફુટબોલ ક્લબની મજબૂત ટીમને 3..1 થી માત આપી.
14
15
બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
અંડર 16 અને અંડર 18 પુરુષ વર્ગ તથા મહિલા માટે એઆઈટીએ ચેમ્પિયનશિપ સીરિજ ટેનિસ ટૂર્નામેંટના આયોજન જસોવલની હાર્વેસ્ટ ટેનિસ અકાદમીમાં 14થી 20 ફેબ્રુઆરીમાં કરવામાં આવશે.
15
16
બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
ભારતીય ડેવિસ કપ સ્ટાર લિએંડર પેસ અને રોહન બોપન્ના પોતાના જોડીદારની સાથે અલગ અલગ એટીપી ટૂર્નામેંટના ક્વાર્ટરફાઈનલમાં પહુંચી ગઈ છે.
16
17
બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
સતત ખરાબ પ્રદર્શનથી ચેલ્સી ફુટબોલ ક્લબના પ્રીમિયર લીગ ખિતાબની હરોળથી બહાર થયા બાદ તેના મેનેજર લુઈઝ ફેલિપે સ્કોલરીને તેમના પદથી હટાવી દીધા છે.
17
18
બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
ફોર્સ ઈંડિયાના માલિક વિજય માલ્યાએ આજે પૂર્વ ફાર્મૂલા વન ચાલક ડેવિડ કોલ્ટહાર્ડની હા માં હા કરતા કહ્યુ કે તેમને પણ પૂર્ણ વિશ્વાસ છે કે સિલ્વરસ્ટોન સ્થિત તેમની ફાર્મૂલા વન ટીમ આ વર્ષે શાનદાર પ્રદર્શન કરશે.
18
19
બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
પટાયા. ભારત ટેનિસ સનસની સાનિયા મિર્જાએ અહીંયા સંઘર્ષપુર્ણ મુકાબલામાં દુનિયાની 945મા નંબરની સ્થાનીક નિચા લેર્તપિતાકસિંચઈને હરાવીને 2,22,000 ડોલર ઈનામ મેળવીને પટાયા ટેનિસના બીજા રાઉંડમાં પ્રવેશી છે.
19