0
ન્યૂદિલ્હી હીરોજે શિમલા યંગ્સને હરાવ્યુ
મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
0
1
મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
પોતાની શાનદાર રમત દ્વારા જર્મનીમાં 2006માં રમાયેલ વિશ્વકપમાં ફ્રાંસીસી ખેલાડી તરીકે રમનાર ભારતીય મૂળના ખેલાડી ફુટબોલર વિકાસ ધોરાસુ પોતાના અનુભવથી ભારતીય ફુટબોલમાં સુધાર કરવા ઈચ્છે છે.
1
2
મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
નવી દિલ્હી. રમતમંત્રી એમએસ ગિલે જણાવ્યું હતું કે ભારતને હોલેંડથી પંજાબ ગોલ્ડ કપ હોકી ટુર્નામેંટના ખિતાબી સામના માટે મળેલી પરાજ્યથી જરા પણ નિરાશ થવાની જરૂરત નથી કેમકે તેના ખેલાડીઓએ જોરદાર સંઘર્ષ કર્યો છે.
2
3
વાસ્કો સ્પોર્ટ્સ ક્લબ નેયહા આઈ લીગના 14મા ડેમ્પો સ્પોર્ટસ ક્લબની સામે રોમાંચક ટક્કરમાં 2-2થી ડ્રો રમવામાં આવ્યો હતો.
ઉબ્જેકિસ્તાનના સ્ટ્રાઈકર શેરજાદ નાજારોવ અને યોર્કિન નાજારોવે વાસ્કો માટે ગોલ કર્યા હતાં. બંને ટીમો હાફ ટાઈમ સુધી બરાબરી પર હતી. ...
3
4
મનોજ લકડાની હેટ્રિકના કારણે યજમાન ઉડીસાએ આજે અહી 22મી અખિલ ભારતીય પોસ્ટલ હોકી ટુર્નામેંટના ફાઈનલમાં ગત વિજેતા મધ્ય પ્રદેશને 4.3થી હાર આપી ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.
4
5
વાસ્કો સ્પોર્ટ્સ ક્લબે આજે અહી આઈ લીગના 14માં ડેમ્પો સ્પોર્ટ્સ ક્લબ સામેની રોમાંચક મુકાબલામાં 2.2થી ડ્રો રમી હતી.
5
6
દિલ્હીના યુવા શોટપુટ એથલીટ અને 2010 રાષ્ટ્રમંડળ રમતમાં પદક દાવેદાર ઓમપ્રકાશ સિંહ પોતાના પ્રદર્શનમાં સુધાર કરવા માટે યૂરોપીય ઈંડોર પ્રતિસ્પર્ધામાં ભાગ લેશે.
6
7
ગઈ વખતના વિજેતા રૂસે આજ અહી ચીનને 5.0થી માત આપીને ફેડ કપના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે તે સેમીફાઈનલમાં ઈટલી સાથે રમશે.
7
8
રાઉરકેલા. મનોજ લકડાની હેટ્રિકને લીધે મેજબાન ઓરીસ્સાએ ગઈ કાલે 22મી અખિલ ભારતીય પોસ્ટલ હોકી ટુર્નામેંટની ફાઈનલમાં ગત વિજેતા મધ્ય પ્રદેશને 4.3થી હાર આપીને ખિતાબ મેળવ્યો હતો.
એસ થઈજલ અલીએ 24મી મિનિટે ગોલ કરીને મ.પ્ર.ને બઢત અપાવી હતી. પરંતુ લકડાએ 28મી ...
8
9
પશ્ચિમ બંગાળે ઈંડિયન લીગ ફુટબોલ ટુર્નામેંટના 14માં રાઉંડમાં આજે એર ઈંડિયાને 3.1થી હરાવીને બીજા રાઉંડની શરૂઆત વિજય સાથે કરી.
9
10
રાજપાલ સિંહના બે ગોલ અને ઈગ્નિશ ટિર્કીના એક ગોલના કારણે ભારતે પંજાબ ગોલ્ડ કપ હોકી ટુર્નામેંટના અંતિમ લીગ સ્પર્ધામાં આજે ન્યૂઝિલેંડને 3..2થી હરાવી દીધુ હતું અને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.
10
11
આજે અહી પંજાબ ગોલ્ડ કપ હોકી ટૂર્નામેંટમાં અંતિમ લીગની સ્પર્ધામાં જર્મનીને હોલેંડે 7.1થી કરારી હાર આપી હતી.
11
12
ઈરાકે ગયા મહિને ગલ્ફ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ બ્રાઝિલી ફુટબોલ કોચ જોરવનને હટાવી દીધા છે.
12
13
ભારતને પંજાબ ગોલ્ડ કપ હોકી ટૂર્ના મેંટમાં આજે અહી વિશ્વ ચેમ્પિયનશિપ જર્મનીના હાથે 2..4થી હારી ગયુ હતું. આ ટૂર્નામેંટમાં ભારતની પ્રથમ હાર છે.
13
14
ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાની ગેરહાજરીમાં ભારતીય ટીમની અહી એશિયા ઓસિયાના ગ્રુપ એકના રાઉંડ રોબિન મેચમાં ઉજ્બેકિસ્તાનની સામે 0.3થી હાર સાથે ફેડ કપમાં પ્રવેશ કરી હેટ્રીક પૂરી કરી લીધી છે.
14
15
હિમ્મત સિંહ રાયે ભારતીય ગોલ્ફમાં ઉભરતા ખેલાડીની પોતાની પ્રતિભા અનુસાર પ્રદર્શન કરતા આજે અહી પીજીટીઆઈ પ્લેયર્સ ચેમ્પિયનશિપના રૂપે પોતાનો પ્રથમ ખિતાબ જીતી લીધો હતો.
15
16
પ્રધાનમંત્રી મનમોહન સિંહે ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં પુરુષ વર્ગનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય યૂકી ભાંબરીને આજે શુભેચ્છા પાઠવી હતી. અને આશા વ્યક્ત કરી હતી કે આ ટેનિસ સ્ટાર આવનાર પ્રતિયોગિતામાં વધુ સિદ્ધિઓ હાસલ કરે.
16
17
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
ઓસ્ટ્રેલિયાઈ ઓપન મિક્સ ડબલ ચેમ્પિયન સાનિયા મિર્જા પેટની માસપેશિયોમાં ખેંચાણના કારણે ફેડરેશન કપ ટેનિસમાં ભલે હી ભારત તરફથી ન રમી શકી હોય પરંતુ તે આવતા અઠવાડિયે રમાનાર થાઈલેંડ ઓપન માટે પૂર્ણ રીતે ફીટ છે.
17
18
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
અમેરિકન તરણ મહાસંઘે રેકોર્ડધારી તરૂણ ફેલ્પ્સ પર ત્રણ મહીનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણમાં તેમણે ગાંજાનું સેવન કરતા પકડાયા છે. થોળા સમય પહેલા તેમની ગાંજાનું સેવન કરતી તસવીર છપાઈ હતી.
18
19
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
સાનિયા મિર્જાની સાથે મળીને ઓસ્ટ્રેલિયાઈ ઓપનનો મિક્સ ડબલ ખિતાબ જીત્યા બાદ ઉત્સાહિત ભારતીય ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિએ આજે કહ્યુ કે આ વર્ષના અન્ય ગ્રેંડસ્લેમ ટૂર્નામેંટમાં પણ સાનિયા જ જોડીદાર તરિકે રહેશે.
19